Baby Bump : સગર્ભા છે માયકલ જૅક્સનની દીકરી પેરિસ!!!
લંડન, 9 સપ્ટેમ્બર : સ્વર્ગસ્થ પૉપ સ્ટાર માયકલ જૅક્સનની પુત્રી પેરિસ જૅક્સન ફરી એક વાર ચર્ચામાં છે. પિતાના મોત બાદ આપઘાતનો પ્રયત્ન કરનાર પેરિસ જૅક્સન હવે મોટી થઈ ગઈ છે. એટલુ જ નહીં, તેમની સાથે જોડાયેલ એક અફવા પણ આ વાતને સાબિત કરવા માટે પુરતી છે કે પેરિસ હવે મોટી થઈ ગઈ છે.
મળતી માહિતી મુજબ માયકલ જૅક્સનની 16 વર્ષીય દીકરી પેરિસ જૅક્સન સગર્ભા છે. કહે છે કે પેરિસ જૅક્સન તાજેતરમાં જ બૅબી બમ્પ સાથે દેખાયા છે. આના પછી જ પેરિસ જૅક્સન સગર્ભા હોવા અંગેની અટકળો વહેતી થઈ છે. પિતાના અકાળે અવસાન સમયે પેરિસ ડિપ્રેશનમાં આવી ગઈ હતી અને તેણે કાંડાની નસ કાપી આપઘાતનો પ્રયત્ન કર્યો હતો. તે પછી પેરિસ ફરીથી પોતાના સગર્ભા હોવા અંગે ચર્ચામાં છે.
ડેલીસ્ટાર.કો.યૂકે વેબસાઇટના જણાવ્યા મુજબ પેરિસ અને તેનો બૉયફ્રેન્ડ (જેના નામનો ખુલાસો નથી થયો) તાજેતરમાં સાથે ડિનર કરતા દેખાયા હાતાં. એક સૂત્રે જણાવ્યું - મેં તેને ડિનર કરતા જોઈ હતી. તેણે બે વખત વાઇન સહિત બે વખત ટોસ્ટ ડ્રિંકિંગ વૉટર બનાવ્યુ. એટલુ જ નહીં, પેરિસનું પેટ થોડુક ઉપસેલુ હતું અને લોકો તે વિશે ચર્ચા પણ કરતા હતાં. સૂત્રે ઉમેર્યું - ફુલ ગ્લાસ વાઇન સાથે ટોસ્ટ એકદમ અસામાન્ય બાબત હતી.
ચાલો જોઇએ પેરિસ જૅક્સનની તસવીરી ઝલક :

માયકલ-પેરિસ
પેરિસ જૅક્સન વિખ્યાત પૉપ સ્ટાર સ્વર્ગસ્થ માયકલ જૅક્સનની દીકરી છે.

પેરિસ જૅક્સન
માયકલ જૅક્સનના અકાળે મોત દરમિયાન પેરિસ 14 વર્ષની હતી.

મોટી થઈ ગઈ પેરિસ
માયકલ જૅક્સનની આ દીકરી હવે મોટી થઈ ગઈ છે.

ડેટિંગ કરતી પેરિસ
કહે છે કે પેરિસ જૅક્સન એક પુરુષ સાથે ડેટિંગ કરી રહી છે કે જેના નામનો ખુલાસો નથી થયો.

બેબી બમ્પ
કહે છે કે પેરિસ જૅક્સન તાજેતરમાં જ બૅબી બમ્પ સાથે દેખાયા છે. આના પછી જ પેરિસ જૅક્સન સગર્ભા હોવા અંગેની અટકળો વહેતી થઈ છે.

બૉયફ્રેન્ડ સાથે ડિનર
પેરિસ અને તેનો બૉયફ્રેન્ડ (જેના નામનો ખુલાસો નથી થયો) તાજેતરમાં સાથે ડિનર કરતા દેખાયા હાતાં.

ઉપસેલુ હતું પેટ
એક સૂત્રે જણાવ્યું - મેં તેને ડિનર કરતા જોઈ હતી. તેણે બે વખત વાઇન સહિત બે વખત ટોસ્ટ ડ્રિંકિંગ વૉટર બનાવ્યુ. એટલુ જ નહીં, પેરિસનું પેટ થોડુક ઉપસેલુ હતું અને લોકો તે વિશે ચર્ચા પણ કરતા હતાં.

આપઘાતનો પ્રયત્ન
પિતાના અકાળે અવસાન સમયે પેરિસ ડિપ્રેશનમાં આવી ગઈ હતી અને તેણે કાંડાની નસ કાપી આપઘાતનો પ્રયત્ન કર્યો હતો.

હૉટ પેરિસ
માયકલ જૅક્સનની આ દીકરી માત્ર મોટી જ નથી થઈ ગઈ, પરંતુ ખૂબ જ હૉટ પણ છે.

ઇંસ્ટાગ્રામ તસવીર
પેરિસ ઇંસ્ટાગ્રામ પર પણ ખૂબ જ એક્ટિવ છે અને તસવીરો પોસ્ટ કરતી રહે છે.

આ પણ વાંચો
ફ્રી ધ નિપ્પલના ટેકામાં Topless થઈ પાર્ટીમાં પહોંચી માઇલી : 11 Bold Moments!
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના








Click it and Unblock the Notifications
