For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ફ્રી ધ નિપ્પલના ટેકામાં Topless થઈ પાર્ટીમાં પહોંચી માઇલી : 11 Bold Moments!

|
Google Oneindia Gujarati News

લૉસ એંજલ્સ, 8 સપ્ટેમ્બર : હૉલીવુડ પૉપ ગાયિકા માઇલી સાયરસ સામાન્ય રીતે ચર્ચામાં રહે છે (મોસ્ટ્લી બોલ્ડ કારણોસર). ધ રૅકિંગ બૉલ સિંગર માઇલી સાયરસ તાજેતરમાં જ બ્રુકલિનમાં ઑન-ગોઇંગ ન્યુયૉર્ક ફૅશન વીક માટે એલેક્ઝેંડર વૅંગની આફ્ટર-પાર્ટીમાં દેખાયાં. જોકે પાર્ટીમાં હાજરી સામાન્ય બાબત હતી, પરંતુ જે કપડા માઇલી પહેરીને આવ્યા હતાં, તે જોઈ સૌની આંખો પહોળી થઈ ગઈ.

માઇલી સાયરસ એલેક્ઝૅંડરની આ આફ્ટર-પાર્ટીમાં પોતાનો ટૉપ ફગાવી ટૉપલેસ થઈને આવ્યા હતાં. તેઓ આઇસ ક્રીમ કોનનું શેપ ધરાવતા પીળા કવર દ્વારા પોતાના નિપ્પલને ઢાંકેલા હતાં. માઇલીએ બ્લૅક પૅંટ્સ, મૅરીજુઆના-લીફ ઈયરિંગ તથા ફંકી પિલ કૅપ્સ્યુલ્સ સ્ટડેડ સનગ્લાસિસ પણ ધારણ કર્યા હતાં. માઇલીએ ઇંસ્ટાગ્રામ પર અનેક તસવીરો પણ શૅર કરી અને વીડિયો પણ શૅર કર્યો છે.

માઇલી સાયરસે ફ્રી ધ નિપ્પલ ઝુંબેશના ટેકામાં આવો અવતાર ધર્યો હતો. આ પ્રસંગે તેઓ કેન્ડલ તથા કાયલી જેનર, હેઇલી બૅલ્ડવિન, ગિગી હૅડિડ તથા રૅપર ટીગા સાથે મસ્તી કરતા દેખાયાં. નોંધનીય છે કે ફ્રી ધ નિપ્પલ એક એવુ જૂથ છે કે જે મહિલા સશક્તિકરણ તથા ફીમેલ ઑપ્રસન તથા સેંસરશિપને ખતમ કરવા માટે સક્રિય છે. માઇલીએ ટૉપલેસ થઈ આ જૂથને ટેકો આપ્યો હતો.

ચાલો જોઇએ માઇલી સાયરસની ટૉપલેસ સહિત 11 Bold Moments :

ફ્રી ધ નિપ્પલ!

ફ્રી ધ નિપ્પલ!

માઇલી સાયરસનું આ નવું બોલ્ડ એક્ટ છે. ફ્રી ધ નિપ્પલ ઝુંબેશના ટેકામાં માઇલી સાયરસ ટૉપલેસ થઈ એલેક્ઝૅંડર વૅંગની આફ્ટર-પાર્ટીમાં પહોંચ્યાં. તેમણે પોતાના ઍમ્પલ ટેટૂસ તથા હાથમાં સિગરેટનું પણ પ્રદર્શન કર્યું. માઇલીએ ટૉપના નામે માત્ર નિપ્પલ ટૅસલ્સ (ગુચ્છા) જ પહેર્યા હતાં.

મૅડોનાના માર્ગે

મૅડોનાના માર્ગે

વૉગ જર્મની મૅગેઝીન માટે માઇલી સાયરસે મૅડોનાથી પ્રેરિત લુક અપનાવવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ મોટાભાગની તસવીરોમાં તેઓ ટૉપલેસ હતાં.

ટૉપલેસ મોમેંટ્સ

ટૉપલેસ મોમેંટ્સ

માઇલી મૅગેઝીનો માટે અનેક વખત ટૉપલેસ થયા છે. આ તસવીર તાજેતરમાં વી મૅગેઝીન માટે કરાવેલ ફોટોશૂટમાંની છે.

મિસ્ટીરિયસ

મિસ્ટીરિયસ

માઇલી સાયરસની આ એક મિસ્ટીરિયસ તસવીર છે કે જેમાં તેઓએ પોતાના પ્રાઇવેટ પાર્ટને દાંત જેવી વસ્તુથી ઢાંકી રાખ્યું છે.

રોલિંગ સ્ટોન

રોલિંગ સ્ટોન

રોલિંગ સ્ટોન મૅગેઝીન માટે માઇલીએ કરાવેલ ફોટોશૂટમાંની આ કેટલીક તસવીરો છે.

સ્ટેજ પરફૉર્મન્સ

સ્ટેજ પરફૉર્મન્સ

માઇલી સાયરસ સ્ટેજ ઉપર પોતાના પ્રાઇવેટ પાર્ટ્સને ટચ કરે છે અને કેટલાક સ્લીઝી એક્ટ્સ કરે છે કે જે તેમને એડલ્ટ-વૉચેબલ બનાવે છે.

ધ ટ્વર્કિંગ

ધ ટ્વર્કિંગ

માઇલી સાયરસની આ એક વાઇલ્ડેસ્ટ અને બોલ્ડેસ્ટ મોમેંટ છે. વીએમએ 2013 દરમિયાન માઇલીએ રૉબિન થિક સાથે સેક્સી અંદાજમાં પરફૉર્મન્સ આપ્યુ હતું.

સ્ટેજ પર સ્મૉકિંગ

સ્ટેજ પર સ્મૉકિંગ

ખેર, આ તસવીર દર્શાવે છે કે માઇલી સાયરસ રિયલી રિયલી રિયલી બોલ્ડ છે.

ડાન્સ

ડાન્સ

માઇલીનું પરફૉર્મન્સ અનેક વખત સ્ટ્રૅડિંગ, ગ્રાઇંડિંગ તથા ટ્વર્કિંગ મોમેંટ ધરાવે છે.

ફોમ હૅન્ડ

ફોમ હૅન્ડ

માઇલીએ કેટલાકે પોતાના પરફૉર્મન્સ દરમિયાન સેક્સ્યુઅલ રસ્તો અપનાવતા ફોમ હૅન્ડનો ઉપયોગ કર્યો હતો કે જે અસ્વીકાર્ય હતો.

કૉસ્ચ્યુમ્સ

કૉસ્ચ્યુમ્સ

ટૉપલેસથી લઈ પ્રાઇવેટ્સ પાર્ટ્સના પ્રદર્શન સુધી માઇલી સાયરસ વન ઑફ ધ વાઇલ્ડેસ્ટ આર્ટિસ્ટ્સ છે.

સોનમનું બિકિની પ્રદર્શન જોવા નીચેની લિંક click કરો

સોનમનું બિકિની પ્રદર્શન જોવા નીચેની લિંક click કરો

ખૂબસૂરત ઑડિયો રિલીઝ : સોનમે Transparent ટૉપ વડે કર્યું Bikini પ્રદર્શન


English summary
Miley Cyrus turned to the designer Alexander Wangs after-party in Brooklyn TOPLESS! Yes, you read it right. Supporting Free The Nipple, Miley Cyrus was snapped arriving at designer Alexander Wang's after-party wearing only a pair of black pants. After seeing this Miley Cyrus, we decided to take a look at some of the wildest and bold moments of Miley.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X