Pics : કૅરિયર માટે વિચિત્ર હરકતો કરે છે સાયરસ
લૉસ એંજલ્સ, 28 ડિસેમ્બર : હૉલીવુડ પૉપ ગાયિકા માઇલી સાયરસ સામાન્ય રીતે વિવાદોમાં રહે છે અને તેવુ કરવા પાછળનું કારણ તેમનું કૅરિયર છે. તાજેતરમાં જ માઇલી અશ્લીલ પ્રસ્તુતિ બદલ ટીકાના ભોગ બન્યા હતાં, પરંતુ તેઓ કહે છે કે લોકો વચ્ચે તેમની છબી રૉક ઍન્ડ રૉલ જેવી છે અને તેમણે પોતાની આ છબી સંગીત કૅરિયર સ્થાપિત કરી છે.
માઇલી સાયરસનું માનવું છે કે ગત ઑગસ્ટ માસમાં એમટીવી વીડિયો મ્યુઝિક ઍવૉર્ડ્સ દરમિયાન તેમની અશ્લીલ હરકત પણ તેના જ ભાગરૂપે હતી. તેમણે જણાવ્યું - હું લોકો વચ્ચે એમ વિચારતા ગઈ કે લોકો મને જોઈ વિચારે કે તેઓ મારા જેવા જ છે.
નોંધનીય છે કે એમટીવી મ્યુઝિક વીડિયો ઍવૉર્ડ્સમાં માઇલી સાયરસ ખૂબ જ અશ્લીલ પ્રસ્તુતિ આપતા નજરે પડ્યા હતાં કે જે અંગે તેમને લોકોની ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો.
આવો જોઇએ તસવીરો :

અશ્લીલ પ્રસ્તુતિ
માઇલી સાયરસે તાજેતરમાં એમટીવી મ્યુઝિક વીડિયો ઍવૉર્ડ્સમાં અશ્લીલ પ્રસ્તુતિ આપી હતી કે જેને લઈને તેમની ખૂબ ટીકાઓ થઈ હતી.

ફિયાંસ થયા નારાજ
હૉલીવુડ અભિનેતા લિએમ હેમ્સવર્થે તાજેતરમાં જ યોજાયેલ એક સંગીત સમારંભમાં પોતાના ફિયાંસ પૉપ સ્ટાર માઇલી સાયરસ દ્વારા અપાયેલ કામોત્તેજક પ્રસ્તુતિ સામે નારાજગી વ્યક્ત કરી હતી.

પૂજાનો ટેકો
પૂજા ભટ્ટે સાયરસના ટેકમાં ટ્વીટ કર્યું હતું - કારણ કે તેણે આગળ-પાછળ ઠુમકા લગાવ્યાં, તેની જીભ બહાર અટકી ગઈ, તો દુનિયા તેનાથી નારાજ છે. આપણે એ તથ્યને નજરઅંદાજ ન કરી શકીએ કે છોકરી ગાઈ શકે છે અને આપણે ખડકોને રોકી ન શકીએ.

માઇલીની કામોત્તેજક પ્રસ્તુતિ
માઇલીની કામોત્તેજક પ્રસ્તુતિ

માઇલીની કામોત્તેજક પ્રસ્તુતિ
માઇલીની કામોત્તેજક પ્રસ્તુતિ

માઇલીની કામોત્તેજક પ્રસ્તુતિ
માઇલીની કામોત્તેજક પ્રસ્તુતિ

માઇલીની કામોત્તેજક પ્રસ્તુતિ
માઇલીની કામોત્તેજક પ્રસ્તુતિ

માઇલીની કામોત્તેજક પ્રસ્તુતિ
માઇલીની કામોત્તેજક પ્રસ્તુતિ












Click it and Unblock the Notifications
