Pics : લુંટાઈ ગઈ માઇલી સાયરસ : એક લાખ ડૉલરની ચોરી

લૉસ એંજલ્સ, 2 જૂન : હૉલીવુડ પૉપ ગાયિકા માઇલી સાયરસના ઘરેથી તેમની લક્ઝરી કાર તથા કેટલા કિંમતી દાગનાની ચોરી થઈ ગઈ. પોલીસ તપાસ કરી રહી છે.

કૉન્ટૅક્ટમ્યુઝિક.કૉમ વેબસાઇટના જણાવ્યા મુજબ માઇલીના ઘરે ચોરીનો આ બનાવ 30મી મેના રોજ બન્યો. માઇલીની ચોરાયેલી મેસરાટી ક્વટ્રોપોર્ટ 2014 કારની કિંમત લગભગ 1,00,000 ડૉલર છે. ચોરી સમયે માઇલી ઘરે નહોતાં અને પોલીસને 30મેના રોજ સાંજે લગભગ 4 વાગ્યે બનાવની માહિતી મળી. સૂત્રોના જણાવ્યા મુજબ ચોરી કરનારાઓમાં એક પુરુષ તથા એક મહિલા હતી. બંને ચોરો ઘરની ગૅરેજમાંથી અંદર ઘુસ્યા હતાં.

માઇલી સાયરસના ઘરમાંથી ચોરીનો ખુલાસો ત્યારે થયો કે જ્યારે માઇલીની મદદનીશ ઘરે પહોંચી. તેણે જોયું કે સામાન અસ્તવ્યસ્ત હતું. ચોરોને ઝડપી પાડવા માટે પોલીસ માઇલીની મદદનીશ સાથે કામ કરી રહી છે. પોલીસે માઇલીના ઘરની સલામતી ફુટેજના આધારે તપાસ હાથ ધરી છે. આ અંગે એક ફિંગર પ્રિંટ એકમ પણ કામ કરી રહ્યું છે. ગત વર્ષે પણ માઇલીના સ્ટુડિયો સિટી ખાતે આવેલા આ જ ઘરમાંથી 1,00,000 ડૉલરના દાગીના તથા અન્ય વસ્તુઓ ચોરાયા હતાં.

ચાલો હાલ તો જુઓ માઇલી સાયરસની તસવીરી ઝલક :

માઇલી સાયરસની તસવીરો

માઇલી સાયરસની તસવીરો

માઇલી સાયરસની તસવીરો

માઇલી સાયરસની તસવીરો

માઇલી સાયરસની તસવીરો

માઇલી સાયરસની તસવીરો

માઇલી સાયરસની તસવીરો

માઇલી સાયરસની તસવીરો

માઇલી સાયરસની તસવીરો

માઇલી સાયરસની તસવીરો

માઇલી સાયરસની તસવીરો

માઇલી સાયરસની તસવીરો

માઇલી સાયરસની તસવીરો

માઇલી સાયરસની તસવીરો

માઇલી સાયરસની તસવીરો

માઇલી સાયરસની તસવીરો

માઇલી સાયરસની તસવીરો

માઇલી સાયરસની તસવીરો

માઇલી સાયરસની તસવીરો

માઇલી સાયરસની તસવીરો

માઇલી સાયરસની તસવીરો

માઇલી સાયરસની તસવીરો

માઇલી સાયરસની તસવીરો

માઇલી સાયરસની તસવીરો

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X