ફ્રી ધ નિપ્પલ કૅમ્પેન : ફરી Topless થઈ માઇલી, પણ તરત જ ડિલીટ કરી તસવીરો
હૉલીવુડ સિંગર માઇલી સાયરસ ઘણા મહીનાઓથી ફ્રી ધ નિપ્પલ કૅમ્પેન પ્રત્યે પોતાનો સપોર્ટ જાહેર કરતા રહ્યાં છે. આપણે ઘણી વખતે માઇલીને ટૉપલેસ થતા જોઈ છે કે જેમાં તેમણે પોતાની આબરૂ ઢાંકવા માટે પૅસ્ટીઝનો ઉપયોગ કર્યો છે.
હવે માઇલી સાયરસ ફરી એક વાર ફ્રી ધ નિપ્પલ કૅમ્પેનને સપોર્ટ કરવા માટે ટૉપલેસ થયા છે. માઇલીએ આ કૅમ્પેનને સપોર્ટ કરતાં ઇંસ્ટાગ્રામ ઉપર એક ટૉપલેસ બ્લૅક એન્ડ વ્હાઇટ તસવીર પોસ્ટ કરી છે.

કદાચ માઇલી સમજી ગયા હશે કે આ તસવીરો ઇંસ્ટાગ્રામના નિયમોનો ઉલ્લંઘન કરશે. થોડાક મહીના અગાઉ રિહાના પણ આવી રૅસી તસવીરો પોસ્ટ કરવાના કારણે મુશ્કેલીમાં મૂકાયા હતાં.















Click it and Unblock the Notifications
