Highest Watched Trailer : ફિફ્ટી શેડ્સ ઑફ ગ્રેએ બાજી મારી...

ઘણી હૉલીવુડ ફિલ્મોના ટ્રેલરે આપણા દિલ જીત્યાં અને તે ટ્રેલર્સ 2014ના મોસ્ટ વૉચ્ડ ટ્રેલર્સ બની રહ્યાં. ફ્યુરિયસ 7, એવેંજર્સ એજ ઑફ અલ્ટ્રૉન સહિત ઘણી હૉલીવુડ ફિલ્મોના ટ્રેલરોને દર્શકોએ યૂટ્યુબ પર વારંવાર સર્ચ કર્યા અને જોયાં.

વર્ષ 2014 હવે જવાની તૈયારીમાં છે, ત્યારે અનુમાન લગાવો કે યૂટ્યુબ પર મોસ્ટ વૉચ્ડ ટ્રેલરફ 2014ની રેસમાં કોણ સૌથી આગળ રહ્યું હશે? ના, તે નથી પૉલ વૉકરની છેલ્લી ફિલ્મ ફ્યુરિયસ 7નું ટ્રેલર કે નથી સ્ટાર વૉર્સ. તે છે મચ અવેટેડ ફિફ્ટી શેડ્સ ઑફ ગ્રે ફિલ્મનું ટ્રેલર.

ફિફ્ટી શેડ્સ ઑફ ગ્રેનું ટ્રેલર જેવું જ રિલીઝ થયું કે તેણે તમામ રેકૉર્ડ્સ તોડી નાંખ્યાં. એક જ અઠવાડિયામાં તેના વ્યૂઅર્સની સંખ્યા 36.4 મિલિયનને આંબી ગઈ. હાલમાં તેના વ્યૂઅર્સની સંખ્યા 93 મિલિયન કરતા વધુ થઈ ચુકી છે.

આમ ફિફ્ટી શેડ્સ ઑફ ગ્રેનું ટ્રેલર 2014નું હાઇએસ્ટ વ્યૂડ ટ્રેલર બની ગયું છે કે જેણે ટીનેજ મ્યુટૅંટ નિંજા ટર્ટલ્સના 31 મિલિયન વ્યૂઝના રેકૉર્ડ્સને તોડ્યો છે.

ચાલો તસવીરો સાથે આપને બતાવીએ મોસ્ટ વ્યૂડ હૉલીવુડ મૂવી ટ્રેલર્સ ઑફ 2014 :

ફિફ્ટી શેડ્સ ઑફ ગ્રે

ફિફ્ટી શેડ્સ ઑફ ગ્રે

ફિફ્ટી શેડ્સ ઑફ ગ્રે ફિલ્મનું ટ્રેલર બન્યું છે હાઇએસ્ટ વૉચ્ડ ટ્રેલર ઑફ 2014. આ ફિલ્મના ટ્રેલરે તમામ રેકૉર્ડ તોડી નાંખ્યાં છે. તેને અત્યાર સુધી 93 મિલિયન લોકો જોઈ ચુક્યાં છે.

સ્ટાર વૉર્સ ધ ફોર્સ અવેકન્સ

સ્ટાર વૉર્સ ધ ફોર્સ અવેકન્સ

ફિફ્ટી શેડ્સ ઑફ ગ્રે બાદ સ્ટાર વૉર્સ ધ ફોર્સ અવેકન્સનું સ્થાન રહ્યું છે. તેનું ટ્રેલર 81 મિલિયન લોકોએ જોયું છે.

એવેંજર્સ એજ ઑફ અલ્ટ્રૉન

એવેંજર્સ એજ ઑફ અલ્ટ્રૉન

એવેંજર્સ એજ ઑફ અલ્ટ્રૉન ફિલ્મનું ટ્રેલર આશ્ચર્યજનક રીતે ત્રીજા સ્થાને રહ્યું છે. તેના વ્યૂઅર્સની સંખ્યા છે 78 મિલિયન.

જુરાસિક વર્લ્ડ

જુરાસિક વર્લ્ડ

જુરાસિક વર્લ્ડનું ટ્રેલર આપણને 1993ની હિટ ફિલ્મ જુરાસિક પાર્કની યાદ અપાવે છે. 64 મિલિયન વ્યૂઅર્સ સાથે તે ચોથા સ્થાને રહ્યું છે.

ટીનેજ મ્યુટૅંટ નિંજા ટર્ટલ્સ

ટીનેજ મ્યુટૅંટ નિંજા ટર્ટલ્સ

ફિફ્ટી શેડ્સ ઑફ ગ્રે જેવી ફિલ્મના ટ્રેલરના હોવા છતાં ટીનેજ મ્યુટૅંટ નિંજા ટર્ટલ્સ જેવી ફિલ્મનું ટ્રેલર લીડ કરી રહ્યું છે. 58 મિલિયન વ્યૂઅર્સ સાથે તે પાંચમા સ્થાને રહ્યું છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X