Pics : એમટીવી ઍવૉર્ડ્સમાં છવાયાં ગાગા-સાયરસ!

એમટીવી મ્યુઝિક ઍવૉર્ડ્સ સમારંભ તાજેતરમાં જ યોજાઈ ગયું. આ સમારંભમાં જસ્ટિન ટિમ્બરલેકને મિર્સ ગીત માટે સર્વશ્રેષ્ઠ વીડિયો તથા સર્વશ્રેષ્ઠ એડિટિંગનો ઍવૉર્ડ મળ્યો. તેમના ગીત સૂટ એન્ડ ટાઈને સર્વશ્રેષ્ઠ દિગ્દર્શનનો ઍવૉર્ડ મળ્યો. ઉપરાંત માયકલ જૅક્સન વીડિયો વૅનગાર્ડ પુરસ્કાર પણ 32 વર્ષીય જસ્ટિન ટિમ્બરલેકના નામે રહ્યું.

એમટીવી મ્યુઝિક ઍવૉર્ડ્સ 2013 પ્રસંગે સ્ટેજ પરફૉર્મન્સ દરમિયાન લૅડી ગાગા અને માઇલી સાયરસ જેવા ગાયિકાઓ છવાઈ ગયાં. તેમની પ્રસ્તુતિઓ જોઈ ઉપસ્થિત સેલિબ્રિટીઓ મોંમા આંગળા નાંખી ગયાં. ઉપરાંત અન્ય અનેક ગાયકોએ પણ આ પ્રસંગે પ્રસ્તુતિઓ આપી.

આ સમારંભમાં ત્રણ પુરસ્કારો જીતી સંગીતકાર મૅકલિમોર અને રેયાન લેવિસની જોડી ઍવૉર્ડ જીતનારાઓમાં બીજા સ્થને રહી. બંનેના કાંટ હોલ્ડ અસને સર્વશ્રેષ્ઠ છાયાંકન તથા સર્વશ્રેષ્ઠ હિપ-હૉપ વીડિયોનો ઍવૉર્ડમળ્યો. તેમના સેમ લવને સામાજિક સંદેશના સર્વશ્રેષ્ઠ વીડિયોનું પુરસ્કાર મળ્યું. ઉપરાંત ગાયક બ્રૂનો માર્સ બે ઍવૉર્ડ્સ જીતવામાં સફળ રહ્યાં. તેમને લૉક્ડ આઉટ ઑફ હૅવન માટે સર્વશ્રેષ્ઠ પુરુષ વીડિયો તેમજ ટ્રીઝર માટે સર્વશ્રેષ્ઠ નૃત્ય દિગ્દર્શનનો ઍવૉર્ડ હાસલ થયો.

અન્ય વિજેતાઓ જોઇએ તો : સર્વશ્રેષ્ઠ મહિલા વીડિયો-ટેલર સ્વિફ્ટ-આઈ ન્યૂ યૂ વર ટ્રબલ, સર્વશ્રેષ્ઠ પૉપ વીડિયો-સેલેના ગોમ્ઝ-કમ એન્ડ ગેટ ઇટ, સર્વશ્રેષ્ઠ રૉક વીડિયો-થર્ટી સેકેંડ્સ ટૂ માર્સ-અપ ઇન ધ ઍર, સર્વશ્રેષ્ઠ સહકાર્ય-પિંક એન્ડ નેટ રૂઝ ઑફ ફન-જસ્ટ ગિવ મી મોર રીઝન, ગ્રીષ્મ કાળનું સર્વશ્રેષ્ઠ ગીત-વન ડાયરેક્શન-બેસ્ટ સૉંગ એવર, આર્ટિસ્ટ ટૂ વૉચ-ઑસ્ટિન મહોને-વાટ ઍબાઉટ લવ, સર્વશ્રેષ્ઠ દૃશ્ય પ્રભાવ-કૅપિટલ સટીઝ-સેફ એન્ડ સાઉન્ડ તથા સર્વશ્રેષ્ઠ કળા દિગ્દર્શન-એરિકા બેદૂને રજૂ કરનાર જાનેલી મૉની-ક્વીન.

આવો જોઇએ એમટીવી મ્યુઝિક ઍવૉર્ડ્સ સમારંભની તસવીરી ઝલક :

જાડેન અને વિલો સ્મિથ

જાડેન અને વિલો સ્મિથ

જાડેન અને વિલો સ્મિથ

કૅન્યે વેસ્ટ

કૅન્યે વેસ્ટ

કૅન્યે વેસ્ટ

કૅટી પેરી

કૅટી પેરી

કૅટી પેરી

લૅડી ગાગા

લૅડી ગાગા

લૅડી ગાગા

લૅડી ગાગા

લૅડી ગાગા

લૅડી ગાગા

લૅડી ગાગા

લૅડી ગાગા

લૅડી ગાગા

માઇલી સાયરસ

માઇલી સાયરસ

માઇલી સાયરસ

માઇલી સાયરસ

માઇલી સાયરસ

માઇલી સાયરસ

માઇલી સાયરસ

માઇલી સાયરસ

માઇલી સાયરસ

માઇલી સાયરસ

માઇલી સાયરસ

માઇલી સાયરસ

માઇલી સાયરસ

માઇલી સાયરસ

માઇલી સાયરસ

સેલિબ્રિટીઓ મંત્રમુગ્ધ

સેલિબ્રિટીઓ મંત્રમુગ્ધ

માઇલી સાયરસનું પરફૉર્મન્સ જોઈ સેલિબ્રિટીઓ મંત્રમુગ્ધ.

મૉડેલ એરિન

મૉડેલ એરિન

મૉડેલ એરિન

રીટા ઓરા

રીટા ઓરા

રીટા ઓરા

સિંગર સિયારા

સિંગર સિયારા

સિંગર સિયારા

ટેલર સ્વિફ્ટ અને સેલેના ગોમ્ઝ

ટેલર સ્વિફ્ટ અને સેલેના ગોમ્ઝ

ટેલર સ્વિફ્ટ અને સેલેના ગોમ્ઝ

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X