10 કરોડમાં વેચાઇ આર્થરની ન્યૂડ તસવીર

આ પોટ્રેટમાં બિએની કમરના ઉપરનો હિસ્સો દર્શાવાયો છે અને નીચે લખ્યું છે 'નેકેડ બિએ અર્થર'. કુર્રિયનનું કહેવું છે કે તેણે આ તસવીર અર્થરના એક ફોટોગ્રાફને જોઇને બનાવી હતી, જેમાં તે પૂરેપૂરા કપડા પહેરેલી હતી. તેમણે એ કપડા પહેરેલી તસવીર પરથી તેમના નગ્ન હોવાની કલ્પના કરી અને આ પોટ્રેટ તૈયાર કરી દીધું.
બિએ અર્થરનું નિધન 2009માં થયું હતું. ત્યારે તેમની ઉંમર 89 વર્ષ હતી અને તેઓ કેંસરથી પીડિત હતી. બિએને એમી એવોર્ડથી પણ નવાજમાં આવી હતી. આ એવોર્ડ તેમની ટીવી પર આવનાર કોમેડી સીરીઝ માટે તેમને આપવામાં આવ્યો હતો. 13 મે 1922ના રોજ તેમનો જન્મ ન્યૂયોર્કમાં થયો હતો.












Click it and Unblock the Notifications
