આ શું બોલી ગઈ કિમ!? સગર્ભાએ ધાબળો ઓઢી સુઈ રહેવું!!!

લૉસ એંજલ્સ, 14 જુલાઈ : રિયલિટી ટેલીવિઝન સેલિબ્રિટી કિમ કાર્દશિયન કંઈ ન કરે તે જ મોટી બાબત ગણાય. તાજેતરમાં જ કૅન્યે વેસ્ટ સાથે લગ્ન કરનાર કિમ કાર્દશિયન ક્યારેક હનીમૂનના પૈસા ન ચુકવી વિવાદમાં ફસાય છે, તો ક્યારેક બ્રા લેસ ડ્રેસ પહેરી લોકોને આકર્ષે છે.

કિમ કાર્દશિયન સમગ્ર ગ્લૅમર જગતમાં હંમેશા ચર્ચામાં રહે છે. ક્યારેક તેઓ ટૉપલેસ ફોટોશૂટ કરાવે છે, તો ક્યારેક પોતાના સ્તનો અંગે વિવાદાસ્પદ નિવેદન આપે છે. કિમે તાજેતરમાં જ સગર્ભા મહિલાઓ અંગે ટિપ્પણી કરી ફરીથી એક નવા વિવાદને જન્મ આપ્યો છે. તેઓના આ નિવેદન અંગે ભારે વિવાદ સર્જાઈ ગયો હતો અને એટલે જ તેમણે ફરીથી સ્પષ્ટીકરણ આપવુ પડ્યું.

ચાલો કિમ કાર્દશિયનની Latest તસવીરો સાથે જાણીએ શું હતો વિવાદ અને શું છે સ્પષ્ટતા?

કિમે છેડ્યો વિવાદ

કિમે છેડ્યો વિવાદ

રિયલિટી ટીવી હસ્તી કિમ કાર્દશિયન તે વખતે મજાક કરી રહ્યાં હતાં કે જ્યારે તેમણે કહ્યુ હતું કે ગર્ભવતી મહિલાઓએ એક મોટા ધાબળા વડે પોતાનું શરીર ઢાંકી રાખવું જોઇએ.

આ હતી ટિપ્પણી

આ હતી ટિપ્પણી

આ અઠવાડિયાના આરંભે કિમે ટિપ્પણી કરી હતી કે સગર્ભા મહિલાઓએ ક્યારેય ઘરેથી બહાર ન નિકળવું જોઇએ.

ધાબળાથી ઢંકાઈ રહેવું

ધાબળાથી ઢંકાઈ રહેવું

કિમે કહ્યુ હતું કે સગર્ભા મહિલાઓએ પોતાના શરીરને ધાબળા વડે ઢાંકી રાખવું જોઇએ.

બચાવ

બચાવ

હવે કિમ કાર્દશિયન બચાવની મુદ્રામાં છે અને આ માટે તેમણે ટ્વિટરનો આસરો લીધો છે.

મજાક હતી

મજાક હતી

કિમે ટ્વીટ કર્યું - માતૃત્વ સંબંધી ટિપ્પણી કરતી વખતે તેઓ મજાક કરતા હતાં.

ઇંટરવ્યૂમાં મજાક ખોટી વાત

ઇંટરવ્યૂમાં મજાક ખોટી વાત

કિમ ટ્વિટર પર લખ્યું - મને લાગે છે કે ઇંટરવ્યૂ આપતી વખતે આપે મજાક નહીં કરવી જોઇએ, પરંતુ મને સગર્ભાવસ્થાના નુસ્ખાઓ અંગે પૂછવામાં આવ્યુ હતું.

સંતાઈને રહેવું જોઇએ

સંતાઈને રહેવું જોઇએ

કિમે કહ્યું - મેં મજાકમાં કહી નાંખ્યુ હતું કે સગર્ભા મહિલાઓએ સંતાઈને કે એક જગ્યાએ જ રહેવું જોઇએ.

કર્ટનીને સવાલ કરો

કર્ટનીને સવાલ કરો

કિમે જણાવ્યું - ઇંટરવ્યૂ દરમિયાન મેં એમ પણ કહ્યુ હતું કે આ અંગે કર્ટનીને પૂછવું જોઇએ.

ટેપિંગ કરવી જોઇએ

ટેપિંગ કરવી જોઇએ

કિમ કાર્દશિયને ટ્વિટર પર કહ્યું - મને સાચે જ પોતાના દ્વારા અપાયેલ ઇંટરવ્યૂની ટેપિંગ શરૂ કરી દેવી જોઇએ અને પોતાની વેબસાઇટ ઉપર નાંખવી જોઇએ.

જેથી સબૂત રહે

જેથી સબૂત રહે

કિમ કાર્દશિયને કહ્યું - મારે રેકૉર્ડ્સ રાખવા જોઇએ કે જેથી લોકો જોઈ શકે કે સાચે જ મેં હસતા અને કઈ રીતે અને શું કહ્યુ હતું.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X