For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

PICS : પ્રિયંકા કરાવ્યું હોટ બિકની શૂટ, બોલ્ડ પ્રિયંકાનો હોટ અંદાજ

|
Google Oneindia Gujarati News

પ્રિયંકા ચોપરા હાલ તેની અમેરિકન ટેલિવિઝન ડેબ્યૂ સિરીયલ ક્વાંટિકોના શૂંટિગમાં વ્યસ્ત છે. એટલું જ નહીં આ સિરિયલમાં પ્રિયંકાનો એક હોટ બિકની સીન પણ છે જેમાં પ્રિયંકા સ્વિમિંગ પુલમાંથી બહાર આવે છે.

તો વળી હાલ ન્યૂયોર્ક ખાતે પોતાને સિરિયલને અલગ રીતે પ્રમોટ કરવા માટે પ્રિયંકા અહીંના સબવેની મુલાકાત પણ લીધી હતી. તો બીજી તરફ પોતાની યુનિક ડ્રેસથી તે વિદેશી મીડિયાને ઇમપ્રેસ કરવાનો પણ ફૂલ પ્રયાસ કરી રહી છે.

ત્યારે બોલીવૂડના આ મોસ્ટ ટેલેન્ટેડ અભિનેત્રીના આ હોટ ફોટોશૂટની કેટલીક ખાસ તસવીરો જુઓ અહીં. સાથે જ પ્રિયંકાની યુનિક ફેશન સ્ટાઇલ સ્ટેટમેન્ટને રજૂ કરતી તસવીરો જુઓ નીચેના આ ફોટોસ્લાઇડરમાં...

હોટ પ્રિયંકા

હોટ પ્રિયંકા

પ્રિયંકા ચોપરાએ તેની સિરીયલ ક્વાંટિકો માટે કરાવ્યું હોટ બિકની શૂટ.

પ્રિયંકાનો બિકની અવતાર

પ્રિયંકાનો બિકની અવતાર

સ્વિમિંગ પુલથી પાણીમાં લથબથ ભીંજાયેલી પ્રિયંકાની બહાર આવતી આ તસવીર.

પ્રિયંકાનો બિકની અવતાર

પ્રિયંકાનો બિકની અવતાર

ત્યારે પ્રિયંકાની નમણી અને કામણગારી કાયા તેને તેના આ સ્વિમિંગ શૂટ અવતારમાં હોટ બનાવી રહી છે.

ન્યૂયોર્કમાં પ્રિયંકા

ન્યૂયોર્કમાં પ્રિયંકા

ત્યારે પોતાની સિરિયલના પ્રમોટ કરવા માટે હાલ તો પ્રિયંકા ન્યૂયોર્કમાં ભારે મહેનત કરી રહી છે.

પ્રિયંકાનું સ્ટાઇલ સ્ટેટમેન્ટ

પ્રિયંકાનું સ્ટાઇલ સ્ટેટમેન્ટ

જો કે પ્રિયંકા હંમેશા તેના સ્ટાઇલ સ્ટેટમેન્ટ માટે વખયાણ છે. તેની યુનિક સ્ટાઇલ લોકોને હંમેશા તેના માટે આકર્ષે છે.

પ્રિયંકા

પ્રિયંકા

પ્રિયંકા આ રેડ ગાઉનમાં લાગી રહી છે બોલ્ડ અને બ્યૂટિફૂલ. વળી આ રંગના લીધે તેની સુંદરતા પણ નીખરી ગઇ છે.

ક્લોઝ અપ

ક્લોઝ અપ

જો કે પ્રિયંકા ચોપરાનો ક્લોઝ અપ લૂક હોય છે ફૂલ ફોટો તે તમામ લૂકમાં લાગતી હોય છે સુપર હોટ.

ઇન્ડિયન વેર

ઇન્ડિયન વેર

જો કે પ્રિયંકા તેવી સ્ટાર અભિનેત્રીઓમાંથી એક છે જેના પર વેસ્ટર્ન કપડા અને ઇન્ડિયન વેર બન્ને ખૂબ જ સુંદર લાગે છે.

શોર્ટ ડ્રેસ

શોર્ટ ડ્રેસ

પ્રિયંકા પરફેક્ટ બોડી ધરાવે છે એટલે જ તો શોર્ટ ડ્રેસમાં પણ લાગે છે ખૂબ જ સુંદર. જરા આ પિંક શોર્ટ ડ્રેસમાં જ તેને જોઇ લો.

પ્રિયંકા

પ્રિયંકા

ત્યારે પ્રિયંકા ચોપરાની સિરીયલ ક્વાંટિકો ઓક્ટોબરની 3જી તારીખ રીલિઝ થવાની છે. જે માટે અમે તો પ્રિયંકાને એટલું જ કહીશું કે ઓલ ધ બેસ્ટ પ્રિયંકા!

English summary
Priyanka Chopra Latest Photos on Quantico
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X