Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Dame Hot: ઓસ્કારની આફ્ટર પાર્ટીમાં કંઇ આ રીતે છવાઇ પ્રિયંકા

ઓસ્કાર 2016માં એવોર્ડ રજૂ કર્યા બાદ જો ગૂગલનું માનીએ તો પ્રિયંકા ચોપડા વિષે અનેક લોકોએ ગણતરીના કલાકોમાં સર્ચ કર્યું હતું. લીઓનાર્ડો ડિકેપ્રિઓ પછી ગૂગલ પર જો કોઇ સેલેબ્રિટીનું નામ સૌથી વધુ સર્ચ કરવામાં આવ્યું હોય તો તે છે ભારતીય અભિનેત્રી પ્રિયંકા ચોપડા.

88માં ઓસ્કાર એકેડમી એવોર્ડમાં વાઇટ એલીગન્ટ ડ્રેસમાં પોતાની એક આગવી ઓળખ ઊભી કરનાર પ્રિયંકા ચોપડાએ, ઓસ્કારની આફ્ટર પાર્ટીમાં પણ પોતાનો ઝલવો કાયમ રાખ્યો હતો. અને તે આ આફ્ટર પાર્ટીમાં લાગી રહી હતી ટૂ મચ હોટ. ત્યારે કેવા હતા પ્રિયંકાનો ઓસ્કાર લૂક જાણો અહીં. અને જુઓ પ્રિયંકાની આ હોટ તસ્વીરો...

આફ્ટર પાર્ટી

આફ્ટર પાર્ટી

ગ્રે ગ્લીટરી હોટ ફ્રન્ટ અને બેક લેસ ગાઉનમાં ઓસ્કારની આફ્ટર પાર્ટીમાં કંઇક આ કૂલ અંદાજ સાથે જોવા મળી પ્રિયંકા.

સ્ટાઇલ અને એલિગન્ટ

સ્ટાઇલ અને એલિગન્ટ

પ્રિયંકાએ ટ્વિટર કરીને કહ્યું કે ઓસ્કાર એવોર્ડ તેના માટે નવા છે. તે એક તેવા એવોર્ડ ફંકશનમાં જઇ રહી છે જ્યાં તે ભાગ્યેજ કોઇને ઓળખે છે પણ તેમ છતાં લોકોએ તેની સાથે ખૂબ જ સારી રીતે વાત કરી અને મળ્યા.

સ્ટાઇલ દિવા

સ્ટાઇલ દિવા

જો કે ઓસ્કારમાં એવોર્ડ રજૂ કર્યા બાદ આફ્ટર પાર્ટીમાં પણ પ્રિયંકાનો જાદુ કાયમ રહ્યા અને તે આ હોટ અવતારમાં લાગી રહી હતી સુપર હોટ.

બેવોચ

બેવોચ

જો કે આ પાર્ટીને ફટાફટ પટાવીને પ્રિયંકા ઉપડી ગઇ માયામી. તેને ટ્વિટરમાં લખ્યું પણ ખરું કે હવે તે બેવોર્ચના શૂટિંગ માટે માયામી જઇ રહી છે.

સેલ્ફી ટાઇમ

સેલ્ફી ટાઇમ

ટ્વિટર અને સોશ્યલ મીડિયા પર પ્રિયંકાએ જે રીતે તેના ફોટો મૂક્યા છે તે જોતા લાગે છે કે તેણે ઓસ્કારમાં ધૂમ મસ્તી કરી છે કારણે હોલીવૂડના જાણીતા ગાયક પેરેલ વિલિયમ્સ જોડે પ્રિયંકાને સેલ્ફી ખેંચવાનો મોકો જે મળ્યો છે!

વાઇટ બ્યૂટી

વાઇટ બ્યૂટી

જો કે ઓસ્કારના રેડ કાર્પેટ પર પ્રિયંકાના ન્યૂડ વાઇટ ગાઉન પણ ભારે વખાણ કરવામાં આવ્યા છે. અને હોલીવૂડે આ ટેલેન્ટેડ અભિનેત્રીની ખાસ નોંધ લીધી છે.

પ્રિયંકા ચોપડા

પ્રિયંકા ચોપડા

નોંધનીય છે કે પ્રિયંકા ચોપડા ભારતની પહેલી તેવી અભિનેત્રી છે જે ઓસ્કારમાં એવોર્ડ રજૂ કરવા હાજર રહી હતી. અને હવે તે હોલીવૂડની મચઅવેટેડ ફિલ્મ બેવોચ અને તેની ટીવી સિરીયરના પાર્ટમાં દેખાવાની છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X