ક્વોન્ટિકોમાં જોવા મળ્યો પ્રિયંકા ચોપરાનો હોટ અવતાર....

Posted By:
Subscribe to Oneindia News

પ્રિયંકા ચોપરા પોતાની એક્ટિંગ અને ટેલન્ટના દમ પર આખી દુનિયામાં નામ કમાવી રહી છે. અમેરિકન ટીવી શૉ ક્વોન્ટિકો ઘ્વારા ભારત અને અમેરિકામાં પ્રિયંકા ચોપરાની ફેન ફોલોઇંગ વધી રહી છે. પ્રિયંકા ચોપરાને હોલિવુડમાં નામ અને ઓળખ અપાવવામાં અમેરિકન શો ક્વોન્ટિકોની ભૂમિકા મહત્વની રહી છે. અમેરિકન શો ક્વોન્ટિકો ના કારણે જ પ્રિયંકા બોલિવૂડ પછી હોલિવુડમાં છવાઈ ગયી.

priyanka chopra

આ પહેલા ક્વોન્ટિકોની બીજી સીઝનના પહેલા એપિસોડમાં પ્રિયંકા ચોપરા બિકીનીમાં નજર આવી હતી. ત્યારપછી એક વીડિયો સામે આવ્યો છે જે ક્વોન્ટિકોનો જ એક ભાગ છે જે ખુબ જ બોલ્ડ છે.

priyanka chopra

પરંતુ હવે ક્વોન્ટિકોમાં પ્રિયંકા ચોપરાની કેટલીક નવી તસવીરો સામે આવી છે. જેમાં તમે તેને કસરત કરતી જોઈ શકો છો.

priyanka chopra

પ્રિયંકા ચોપરાના કારણે અમેરિકન ટેલિવિઝન સિરીઝ ક્વોન્ટિકો ભારતમાં પણ ખુબ જ લોકપ્રિય થઇ રહી છે. લોકો આ સિરીઝની અપડેટ રાખતા થઇ ગયા છે.

priyanka chopra

પ્રિયંકા ચોપરા તેના કો-સ્ટાર સાથે ઇન્ટિમેટ સીનમાં દેખાઈ હતી.

priyanka chopra

ક્વોન્ટિકો 2માં પ્રિયંકા ચોપરાની કેટલીક નવી તસવીરો આવી છે જે ખુબ જ હોટ અને ગ્લેમરસ છે. તમે પણ આ તસવીરોને જોઈને કહેશો કે પ્રિયંકા ચોપરાનો કોઈ જ જવાબ નથી.

priyanka chopra

પ્રિયંકા ચોપરા ક્વોન્ટિકોની પહેલી સીઝનમાં ખુબ જ શાનદાર રહી હતી. આ તસવીરો જોઈને લાગે છે કે બીજા સીઝનમાં તેનો રોલ હજુ પણ મજેદાર હશે.

priyanka chopra

ક્વોન્ટિકો 2નો પહેલો એપિસોડ આવી ચુક્યો છે અને પ્રિયંકા ચોપરાના ચારેતરફથી વખાણ થઇ રહ્યા છે.

priyanka chopra

ક્વોન્ટિકોની પહેલી સીઝનમાં પ્રિયંકા ચોપરાના બોલ્ડ સીન હતા અને આ સીઝનમાં પણ પ્રિયંકા ચોપરાના બોલ્ડ અને ઇન્ટિમેટ સીનની ભરમાર ચોક્કસ હશે.

priyanka chopra

ક્વોન્ટિકો ફેન્સ પ્રીમિયર પહેલા જ એક્સાઇટેડ છે. હોલિવુડમાં પ્રિયંકા પોતાની એક અલગ ઓળખ બનાવી ચુકી છે.

priyanka chopra

આપને જણાવી દઈએ કે પ્રિયંકા ચોપરાની ક્વોન્ટિકો સીઝન યુએસ અને ભારત બંને દેશોમાં બતાવવામાં આવી રહી છે. આ શૉ 27 સપ્ટેમ્બરથી શરૂ થઇ ચુક્યો છે.

priyanka chopra
English summary
Priyanka Chopra steamy latest scene for quantico 2.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.