#Video: પ્રિયંકા ચોપરાનું ઇન્ટિમેટ સીન લીક બોલ્ડનેસની બધી જ હદો પાર

પ્રિયંકા ચોપરા પોતાની એક્ટિંગ અને ટેલન્ટના દમ પર આખી દુનિયામાં નામ કમાવી રહી છે. અમેરિકન ટીવી શૉ ક્વોન્ટિકો ઘ્વારા ભારત અને અમેરિકામાં પ્રિયંકા ચોપરાની ફેન ફોલોઇંગ વધી રહી છે. પ્રિયંકા ચોપરાને હોલિવુડમાં નામ અને ઓળખ અપાવવામાં અમેરિકન શો ક્વોન્ટિકોની ભૂમિકા મહત્વની રહી છે. અમેરિકન શો ક્વોન્ટિકો ના કારણે જ પ્રિયંકા બોલિવૂડ પછી હોલિવુડમાં છવાઈ ગયી.

priyanka chopra

આ પહેલા ક્વોન્ટિકોની બીજી સીઝનના પહેલા એપિસોડમાં પ્રિયંકા ચોપરા બિકીનીમાં નજર આવી હતી. ત્યારપછી એક વીડિયો સામે આવ્યો છે જે ક્વોન્ટિકોનો જ એક ભાગ છે જે ખુબ જ બોલ્ડ છે.

priyanka chopra

આ વીડિયોમાં પ્રિયંકા ચોપરા તેના કો-સ્ટાર સાથે ઇન્ટિમેટ સીનમાં દેખાઈ હતી.

priyanka chopra
priyanka chopra

ક્વોન્ટિકો સીઝન 2નો આ વીડિયો ઈન્ટરનેટ પર લીક થયો છે. જેની ખુબ જ ચર્ચા થઇ રહી છે. આ વીડિયોમાં પ્રિયંકા ચોપરા ખુબ જ ઇન્ટિમેટ સીન કરતી જોવા મળી રહી છે.

priyanka chopra

આપને જણાવી દઈએ કે આ સીઝનમાં પ્રિયંકા ચોપરા એક એફબીઆઈ એજન્ટની ભૂમિકામાં જોવા મળશે. પ્રિયંકા ચોપરા ધીરે ધીરે હોલિવુડમાં પોતાની જગ્યા બનાવી રહી છે.

priyanka chopra

જલ્દી જ હોલિવુડ સિરિયલથી પ્રિયંકા ચોપરા હોલિવુડ ફિલ્મોમાં પણ પોતાની ઓળખ બનાવી રહી છે. પ્રિયંકા ચોપરા ખુબ જ જલ્દી હોલિવુડ ફિલ્મ બેવોચમાં જોવા મળશે.

priyanka chopra

ક્વોન્ટિકો 2માં પ્રિયંકા ચોપરાની કેટલીક નવી તસવીરો આવી છે જે ખુબ જ હોટ અને ગ્લેમરસ છે. તમે પણ આ તસવીરોને જોઈને કહેશો કે પ્રિયંકા ચોપરાનો કોઈ જ જવાબ નથી.

priyanka chopra

પ્રિયંકા ચોપરા ક્વોન્ટિકોની પહેલી સીઝનમાં ખુબ જ શાનદાર રહી હતી. આ તસવીરો જોઈને લાગે છે કે બીજા સીઝનમાં તેનો રોલ હજુ પણ મજેદાર હશે.

priyanka chopra

આ તસવીરોમાં પ્રિયંકા ચોપરા ખુબ જ હોટ લાગી રહી છે.

ક્વોન્ટિકો 2નો પહેલો એપિસોડ આવી ચુક્યો છે અને પ્રિયંકા ચોપરાના ચારેતરફથી વખાણ થઇ રહ્યા છે

priyanka chopra

ક્વોન્ટિકોની પહેલી સીઝનમાં પ્રિયંકા ચોપરાના બોલ્ડ સીન હતા અને આ સીઝનમાં પણ પ્રિયંકા ચોપરાના બોલ્ડ અને ઇન્ટિમેટ સીનની ભરમાર ચોક્કસ હશે.

priyanka chopra

ક્વોન્ટિકો ફેન્સ પ્રીમિયર પહેલા જ એક્સાઇટેડ છે. હોલિવુડમાં પ્રિયંકા પોતાની એક અલગ ઓળખ બનાવી ચુકી છે.

priyanka chopra

આપને જણાવી દઈએ કે પ્રિયંકા ચોપરાની ક્વોન્ટિકો સીઝન યુએસ અને ભારત બંને દેશોમાં બતાવવામાં આવી રહી છે. આ શૉ 27 સપ્ટેમ્બરથી શરૂ થઇ ચુક્યો છે.

priyanka chopra

એક નજર કરો ક્વોન્ટિકોના આ હોટ વીડિયો પર.........

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X