પૉપ સ્ટાર રિહાના આઇકૉન ઍવૉર્ડથી સન્માનિત થશે
લૉસ ઍંજેલિસ, 16 નવેમ્બર : પૉપ સ્ટાર રિહાના આગામી અમેરિકન મ્યુઝિક ઍવૉર્ડ્સ એટલે કે એએમએમાં આઇકૉન ઍવૉર્ડ વડે સન્માનિત થશે. આ સમારંભ 24મી નવેમ્બરે યોજાશે.

ફીમેલફર્સ્ટ.કો.યૂકે વેબસાઇટના જણાવ્યા મુજબ ઍવૉર્ડ આપવાના સમાચારોહ આરએન્ડબી ગાયિકાના બિલબૉર્ડ હૉટ 100 પર તેમનું 25મુ ટૉપ 10 ગીત સ્કોર કર્યા બાદ આવ્યાં છે. આઇકૉન ઍવૉર્ડ રિહાનાનો સાતમો એએમએ ઍવૉર્ડ હશે.












Click it and Unblock the Notifications
