માતૃત્વનો આનંદ ઉઠાવી રહ્યાં છે વાકા-વાકા ગર્લ શકીરા
હૉલીવુડના હૉટ સિંગર અને નવા-નવા મૉમ શકીરા ખૂબ ખુશ છે. તેમનું કહેવું છે કે માતૃત્વ એક સારૂં સુખ છે કે જેનો આનંદ તેઓ મન ભરીને ઉઠાવી રહ્યાં છે. શકીરાએ એક વેબસાઇટ સાથે વાત કરતાં પોતાના સુખદ અનુભવો લોકો સાથે શૅર કર્યાં છે. શકીરાનું કહેવું છે કે માતૃત્વથી મોટો દુનિયાનો કોઈ આનંદ નથી. આ સુખની સરખામણી કોઈની સાથે ન થઈ શકે.

આપને જણાવી દઇએ કે હૉલીવુડના હૉટ-હૉટ વાકા-વાકા ગર્લ શકીરાએ ગત 22મી જાન્યુઆરીના રોજ બાળકને જન્મ આપ્યું છે. તેઓ હાલ રજા ઉપર છે. બાળકનું નામ મિલાન રાખવામાં આવ્યું છે. શકીરા અગાઉ જ જણાવી ચુક્યાં છે કે તેમનો પુત્ર પોતાની મમ્મી જેમ નહીં, પણ પપ્પા સ્પેનિશ ફુટબૉલ ખેલાડી જેરાર્ડ પીકેની જેમ સ્પેનની ફુટબૉલ ક્લબ બાર્સિલોનાનો સભ્ય બનશે. પીકેએ પણ આ વાતને સમર્થન આપ્યુ હતું.
શકીરા સ્પેનના જાણીતા ફુટબૉલ ખેલાડી 25 વર્ષીય જેરાર્ડ પીકે સાથે રિલેશનશિપમાં છે અને હવે તેમના બાળકના માતા પણ બની ગયાં છે. શકીરા ઘમા વખતથી જાહેરમાં દેખાયાં નથી.
-
Women Reservation Amendment Bill: નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભામાં બોલશે પીએમ મોદી, 33% અનામત પર થશે ચર્ચા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત




Click it and Unblock the Notifications
