ફરી એક વખત યાદ આવશે બાળપણ, આવી રહ્યું છે "ધ જંગલ બુક"
જંગલ જંગલ બાત ચલી હૈ..., પતા ચલા હૈ...અરે ચડ્ડી પહેન કે ફુલ ખીલા હૈ ફુલ ખીલા હૈ....જી હા, બાળપણનો સાથી રહેલો મોગલી ફરી એકવખત પાછો આવી રહ્યો છે. પણ આ વખતે ટેલિવીઝન પર નહીં મોટા પડદા પર. વોલ્ટ ડિઝની સ્ટુડિયોએ પોતાની આગામી ફિલ્મ "ધ જંગલ બુક"નું ટ્રેલર રિલીઝ કરી દીધુ છે.

ડિઝનીની આ એક્શન ફિલ્મ અન્ય ફિલ્મો "એલિસ ઈન વંડરલેન્ડ", "સિંડરેલા", "બ્યુટી એન્ડ ધ બીસ્ટ" જેવી જ છે. જોન ફેવરૂના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મ થ્રી ડી ફિલ્મ હશે. આ ફિલ્મમાં બિલ મરે, સ્કૈરલેટ જોહાસન અને એલ્બા જેવા સ્ટાર્સનો અવાજ સાંભળવા મળશે. આ ફિલ્મ એપ્રિલ 2016માં રિલીઝ થશે.
જુઓ "ધ જંગલ બુક"નું ટ્રેલર












Click it and Unblock the Notifications
