Unseen Pics : ક્યારેય જોઈ નહીં હોય જૂની અને જાણીતી એંજેલિના...
એંજેલિના જોલી સુપરસ્ટાર બન્યા, તે પહેલા તો તેમના એક જૂના ફોટોશૂટની તસવીરો વાયરલ થઈગઈ હતી. 20 વર્ષ અગાઉ એંજેલિના જોલી ક્વીન ઑફ હૉલીવુજ બન્યાં. તેમણે એક સુપર હૉટ ફોટોશૂટ કર્યું અને તેની તસવીરો હવે દરેક જગ્યાએ જોઈ શકાય છે. આ તસવીરો પહેલી વાર જાહેર થઈ છે અને એંજેલિના જોલી એમ્બૅરૅસિંગ હૅકિંગ લીકના કેન્દ્રમાં આવી ગયાં છે.
એંજેલિનાની આ તસવીરો જ્યારે ક્લિક કરાઈ હતી, ત્યારે તેઓ માત્ર 19 વર્ષના હતાં. આ ફોટોશૂટ 1994માં થયુ હતું. કેટલાક લોકો કહે છે કે તે 1997 માર્સલ ઇંડિક ફોટોશૂટ હતું. આ ફોટોશૂટ 1995માં આવેલી તેમની પ્રથમ ફિલ્મ હૅકર્સની રિલીઝ પહેલાનું છે.
આ જૂની તસવીરો એંજેલિના જોલીના સુપર સ્ટાર બન્યા, 6 બાળકોના માતા બન્યા, એક સામાજિક કાર્યકર બન્યા અને બ્રૅડ પિટ સાથે લગ્ન કર્યા પહેલાની છે. આ ફોટોશૂટમાં બ્લૅક મૅક્સીમાં એંજેલિના ખૂબ જ હૉટ દેખાય છે, તો તેઓ ટૉપલેસ થઈ વધુ સલ્ટ્રી પણ દેખાય છે.
ચાલો આપને પણ બતાવીએ એંજેલિના જોલીના 20 વર્ષ અગાઉના જૂના ફોટોશૂટની વાયરલ થયેલી તસવીરો :

યુવાન જોલી
કહે છે કે આ ફોટોશૂટ ત્યારે કરાયું કે જ્યારે એંજેલિનાની વય 19 વર્ષની હતી અને તેમની પહેલી હૅકર્સ રિલીઝ નહોતી થઈ.

બ્લૅક
એંજેલિના જોલીએ પ્લેન બ્લૅક મૅક્સી પહેરી હતી. આ તસવીર માર્સલ ઇંડિકના ફોટોશૂટ 1997ની તસવીર જેવી લાગે છે.

ટૉપલેસ
આ ફોટોશૂટમાંની એક તસવીરમાં એંજેલિના જોલી ટૉપલેસ પણ થયા હતાં. તેમની પીઠે અને કંમરે ટૅટૂ પણ જોઈ શકાય છે.

વધુ એક
આ વધુ એક તસવીર છે કે જેમાં જોલીએ પોતાનું સ્કર્ટ પુલ્ડ અપ કર્યું છે અને પોતાના લાંબા પગનું પ્રદર્શન કરી રહ્યા છે.

વાઇલ્ડર સાઇડ
એંજેલિના જોલી એક વાઇલ્ડ સ્ટાર હતાં કે જે કોઈનાથી ડરતા નહોતાં.

બધુ બન્યા પહેલા
એંજેલિના જોલીનું આ ફોટોશૂટ તેમના પત્ની, માતા અને દિગ્દર્શક બન્યા પહેલાનું છે.

સલ્ટ્રી લિપ્સ
મિસ્ડ હર લિપ્સ? આ ફોટોશૂટમાં આપ તેમના સેક્સી પાઉટ લિપ્સ જોઈ શકો છો!
-
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Jewar Airport: આવતીકાલે ખુલશે એશિયાનું સૌથી મોટું એરપોર્ટ! PM માટે સુરક્ષાનો અભેદ્ય કિલ્લો, ક્યારે ટેકઓફ થશે ફ -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો








Click it and Unblock the Notifications
