For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આ 12 Hotties ઝળહળાવશે Victoria's Secret ફૅશન શો

|
Google Oneindia Gujarati News

વિક્ટોરિયા'સ સીક્રેટ ફૅશન શો 2014 લંડન ખાતે યોજાવાનો છે. આ બિગેસ્ટ ફૅશન શો શરૂ થતા પહેલા હૉલીવુડ સેલિબ્રિટીઓમાં ખૂબ જ ઉત્સાહ અને ઉત્સુકતા છે.

કોઈ પણ મૉડેલ માટે વિક્ટોરિયા'સ સીક્રેટ એટલે કે વીએસ ફૅશન શોમાં વૉક કરવું સ્વપ્ન સમાન છે. દુર્ભાગ્યે તાજેતરની મોસ્ટ ટૉક્ડ મૉડેલ્સ કારા ડેલેવિંગ્ને તથા કેંડલ જેનરે લિંગરી'સ શો માટે રનવે પર વૉકિં નથી કર્યું. અમારી પાસે લગભગ 7 નવા ચહેરાઓ સહિત ડઝનબંધ મૉડેલ્સની યાદી છે કે જેઓ વીએસ ફૅશન શો 2014ના રનવે પર વૉકિંગ કરવાના છે.

ચાલો તસવીરો સાથે જણાવીએ :

એન્ડ્રિયાના લીમા

એન્ડ્રિયાના લીમા

એન્ડ્રિયાના લીમા આ વખતે ફૅન્ટાસી બ્રા પહેરવાના છે કે જેની કિંમત 2 મિલિયન ડૉલર કહેવાય છે.

એલેસૅન્ડ્રા એમ્બ્રૉસિયો

એલેસૅન્ડ્રા એમ્બ્રૉસિયો

એંજલ એલેસૅન્ડ્રો એમ્બ્રૉસિયો પણ ડાયમંડ એનક્રસ્ટેડ ફૅંટાસી બ્રા પહેરી વીએસ ફૅશન શો 2014ને ઝળહળાવી નાંખશે.

બેહાટી પ્રિંસલૂ

બેહાટી પ્રિંસલૂ

એડમ લેવિનના પત્ની અને 2009થી વિક્ટોરિયા'સ સીક્રેટ એંજલ બેહાટી પ્રિંસલૂ આ વર્ષે પણ રનવે પર વૉક કરવાનાં છે.

કૅન્ડિસ સ્વેનપોએલ

કૅન્ડિસ સ્વેનપોએલ

ગત વર્ષે રેડ બીજ્વૅલ્ડ ફૅંટાસી બ્રા પહેરનાર કૅન્ડિસ સ્વેનપોએલ લૅન્ડિંગ ઑન અર્થ તરીકે દેખાશે.

ગ્રેસ મહરી

ગ્રેસ મહરી

25 વર્ષીય ફ્રેસ ફેસ્ડ એડમૉન્ટન ગ્રેસ મહરી પણ આ ફૅશન શોનો ભાગ હશે.

ઇરિના શારીપોવા

ઇરિના શારીપોવા

ઉઝ્બેકિસ્તાનમાં જન્મેલા અને ટટર્સ્તાન ખાતે ઉછરેલા ઇરીના શારીપોવા એડ્રિયાના લીમા તથા નતાશા પોલી જેવા દેખાય છે. તેઓ પણ વીએસ ફૅશન શોમાં વૉક કરશે.

કાર્લી ક્લોસ

કાર્લી ક્લોસ

કાર્લી ક્લોસ પણ આ વખતનો નવો ચહેરો હશે.

લિલી એલ્ડ્રિજ

લિલી એલ્ડ્રિજ

વિક્ટોરિયા'સ સીક્રેટ એંજલ તથા ઍ સ્પોર્ટ્સ ઇલ્યુસ્ટ્રૅટેડ સ્વિમસૂટ ઇસ્યુ મૉડેલ લિલી એલ્ડ્રિજ પણ લોકોનો દિલોના ધબકાર વધારશે.

રોમી સ્ટ્રિજ્ડ

રોમી સ્ટ્રિજ્ડ

ડચ બ્યુટી રોમી સ્ટ્રિજ્ડ પણ નવી વિક્ટોરિયા'સ સીક્રેટ એંજલ તરીકે જોડાઈ છે.

ડાઉટ્ઝન ક્રોએસ

ડાઉટ્ઝન ક્રોએસ

2008થી ડચ મૉડેલ અને અભિનેત્રી ડાઉટ્ઝન ક્રોએસ વિક્ટોરિયા'સ પોતાનું બિકિની બૉડી દર્શાવશે.

યુમી લિમ્બર્ટ

યુમી લિમ્બર્ટ

19 વર્ષીય બેલ્જિયન-બોર્ન તથા ઍ ક્વાર્ટર જાપાનીઝ બ્યુટી યુમી લિમ્બર્ટ પણ નવો ચહેરો છે.

સ્ટેલા મૅક્સવેલ

સ્ટેલા મૅક્સવેલ

સ્ટેલા મૅક્સવેલ વિક્ટોરિયા'સ લિંગરી કલેક્શન 2015 માટે ફીચર્ડ થયા છ અને તેઓ 2014ના ફૅશન શોમાં પણ રનવે પર વૉક કરવાના છે.

English summary
Victorias Secret Fashion Show 2014 is all set to glam up in London. Before the biggest fashion show kicks off, we are really excited to know Angels and models.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X