Video : અમેરિકન આઇડોલ દરમિયાન કેટી પેરીનું ટોપ ખુલ્લી ગયુ, વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ
અમેરિકન સિંગર કેટી પેરીના લાખો લોકો દિવાના છે. તેણીની ભારતમાં પણ મોટી ફેન ફોલોઈંગ છે. જો કે આ વખતે તે સોંગ નહીં પરંતુ બીજા કારણે ચર્ચામાં આવી છે.
હાલમાં કેટી પેરી સાથે ઘટેલી એક ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં કેટી ઉપ્સ મોમેન્ટનો શિકાર બનતી જોઈ શકાય છે.

પર્ફોર્મન્સ પછી કેટીએ ત્યાં હાજર દર્શકોને મજાકમાં કહ્યું કે, એ ગીતે મારું ટોપ તોડી નાખ્યું. સિંગરનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
જણાવી દઈએ કે, આ પહેલા કેટીએ ઈન્સ્ટાગ્રામ પર તેના આઉટફિટની તસવીર પોસ્ટ કરી હતી. જેમાં કેટ બાર્ટન દ્વારા ડિઝાઇન કરાયેલ ટોપ અને લેધર પેન્ટમાં જોવા મળી હતી.
my top broke #idol pic.twitter.com/cDZOrcXt9L
— KATY PERRY (@katyperry) April 16, 2024
જણાવી દઈએ કે, કેટી પેરી વિશે એવા સમાચાર છે કે તે ભવિષ્યમાં અમેરિકન આઈડોલ શોમાં જોવા નહીં મળે. આ તેની છેલ્લી સિઝન હોઈ શકે છે. જો કે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.












Click it and Unblock the Notifications
