માત્ર ફિલ્મ જોઈને કમાઈ શકો છો 82 હજાર રોકડા, જાણો કેવી રીતે?
જો તમે ફિલ્મો જોવાના ચાહક છો તો તમારા માટે એક સારી ઓફર છે. આ ઓફરમાં તમે માત્ર ફિલ્મ જોઈને 82 હજાર કરોડ રૂપિયા કમાઈ શકો છે. જો કે આમ કરવા માટે તમાકે કેટલાક નિયમોનું પાલન કરવાનું રહેશે.
ફિલ્મ બાર્બીનું ટ્રેલર રિલીઝ થયું ત્યારથી લોકો 21 જુલાઈ 2023ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. માર્ગોટ રોબી અને રેયાન ગોસલિંગ અભિનીત ફિલ્મ પુરી દુનિયામાં છવાઈ જવા માટે તૈયાર છે ત્યારે આ તક તમારા માટે આવી છે.

અહેવાલો અનુસાર, કેનેડિયન કંપની ક્લાસિક બાર્બી મૂવી જોવા માટે 1,000 હજાર અમેરિકી ડોલર ઓફર કરી રહી છે. આ માત્ર કોઈ નિશ્ચિત જગ્યાએ નહીં પરંતુ કંપનીએ તમારા નજીકના થિયેટરમાં પણ ફિલ્મ જોવા પર આ ઓફર આપી છે.
Casino.ca વેબસાઈટ અનુસાર, જો તમે તમારી જાતને બાર્બી મૂવી એક્સપર્ટ માનો છો અથવા તમે પહેલીવાર ઓરિજનલ મૂવી જોવા માટે તૈયાર છો તો અહીં તમારી પાસે 1,000 ડોલર કમાવવાની તક છે.
આ ઈનામ તમને જૂની ક્લાસિક મૂવીમાં બાર્બી મૂવી ક્યાં સ્થાને છે તે ઓળખવાનો પ્રયાસ કરવાના બદલામાં મળશે. Casino.ca લોકોને તમામ 16 બાર્બી મૂવી જોવા માટે આ રકમ આપવાની છે.
હવે તમને પ્રશ્ન થશે કે આના માટે તમારે શું કરવું પડશે? બાર્બીની તમામ મૂવી સાત દિવસમાં જોવી પડશે. દરેક ફિલ્મનું વિશ્લેષણ રેટિંગમાં સામેલ હોવુ જોઈએ. સ્પર્ધકે તેને જોયા બાદ પ્રથમ 16 ફિલ્મોને રેન્ક પણ આપવો પડશે.












Click it and Unblock the Notifications
