ફેમસ થવા માટે નોટંકી જ કાફી છે...

ટેલિવિઝન પર એવા ઘણા સ્ટાર રહ્યા છે જે લોકોની નજરમાં આવવા માટે કંઈક ને કંઈક એવા નિવેદનો આપી દે છે જે બાદમાં વિવાદિત બની જાય છે. લાઇમલાઈટમાં આવવા માટે વિવાદિત નિવેદન આપવું કોઈ જ નવી વાત નથી રહી.

કેટલીક વાર જાણીને તો કોઈકવાર ભૂલથી પણ આવા સ્ટાર વિવાદમાં ફસાઈ જાય છે. ટેલિવિઝન અને બોલિવૂડમાં એવા ઘણા સ્ટાર છે જેમને વિવાદિત નિવેદનો આપીને ખૂબ નામ કમાયું છે. આવા સ્ટાર વિચારે છે કે ચાલો લોકોની નજરમાં રહેવા માટે ખાલી એક પંચ મારી દઈએ અને બાકીનું કામ તો મીડિયા કરી લેશે.

આજે અમે એવા સ્ટાર વિશે વાત કરવા જઈ રહ્યા છે જેઓ ખૂબ જ વિવાદમાં રહ્યા. તો જુઓ કેટલાક એવા સ્ટાર જેઓ કોઈને કોઈક વિવાદ કરીને પણ લાઇમલાઈટમાં રહ્યા...

રાખી સાવંત

રાખી સાવંત

વિવાદમાં રાખી સાવંતની વાત તો કરવી જ જોઈએ. વિવાદમાં રાખી સાવંતનું નામ સૌથી ઉપર આવે છે. જે વ્યક્તિ એવું કહી શકતી હોઈ કે તે પ્રધાનમંત્રી બની શકે છે તો તેના વિશે કહેવું જ મુશ્કિલ છે.

વિના મલિક

વિના મલિક

બિગબોસ માં તેને ખૂબ જ કારનામા કર્યા અને થોડા સમય બાદ એકદમથી તે ગાયબ થઈ ગઈ.

ડોલી બિન્દ્રા

ડોલી બિન્દ્રા

ડોલી બિન્દ્રાનો ભારી અવાઝ અને બિગબોસમાં તેની અને સ્વેતાની લડાઈ પણ ખૂબ જ ચર્ચામાં રહી.

રાહુલ મહાજન

રાહુલ મહાજન

રાહુલ મહાજને પણ વિવાદમાં રહીને ખૂબ જ નામ કમાયું. એટલું જ નહીં તેને પોતાનો સ્વાયંવર પણ કરાવ્યો હતો.

કમાલ આર ખાન

કમાલ આર ખાન

કમાલ આર ખાન રોજ પોતાના વિવાદિત નિવેદનોથી ચર્ચામાં જ રહે છે. કોઈકવાર અભિનેત્રીઓ વિશે કમેન્ટ હોઈ તો કોઈક વાર દેશ છોડવાની વાત હોઈ.

પૂજા મિશ્રા

પૂજા મિશ્રા

હાલમાં જ તેને તો સલમાન ખાન પર બળાત્કારનો આરોપ લગાવ્યો છે. પૂજા મિશ્રા અત્યાર સુધીમાં ઘણા લોકો પર તેના પર બળાત્કારનો આરોપ લગાવી ચુકી છે.

શિલ્પા શિંદે

શિલ્પા શિંદે

જ્યારથી તેમને ભાભી જી ઘર પર હૈ સિરિયલ છોડી છે ત્યારથી તેઓ ચર્ચામાં આવી ગયા છે.

કરણ પટેલ

કરણ પટેલ

પોતાના ગુસ્સાના કારણે કરણ પટેલ પણ ચર્ચામાં છે.

હિમેશ રેશમિયા

હિમેશ રેશમિયા

પોતાના મ્યુઝિક બાદ જ્યારથી તેમને એક્ટિંગ શરૂ કરી છે ત્યારેથી ચર્ચામાં છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X