Indian Television Awards 2014 : બેઇંતેહા, કૉમેડી નાઇટ્સ, જેઠાલાલ... જુઓ કમ્પ્લીટ Winners List!

મુંબઈ, 3 નવેમ્બર : ચૌદમા ઇંડિયન ટેલીવિઝન ઍવૉર્ડ્સ 2014નું તાજેતરમાં આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં નાના પડદાના અનેક કલાકારોએ હાજરી અપી અને અનેક કલાકારો તેમની અદાકારી માટે સન્માનિત કરવામાં આવ્યાં.

અહીં અમે રજૂ કરી રહ્યા છે ઇંડિયન ટેલીવિઝન ઍવૉર્ડ્સ વિજેતાઓની તસવીરો સાથેની કમ્પ્લીટ યાદી.

બેસ્ટ એક્ટર (ફીમેલ, જ્યુરી) : સુરેખા સીકરી-બાલિકા વધુમાં દાદીસા (કલર્સ).
બેસ્ટ એક્ટર (મેલ, જ્યુરી) : અનિલ કપૂર-24માં જય સિંહ રાઠોડ (કલર્સ)
બેસ્ટ એક્ટર (કૉમિક) : દિલીપ જોશી-તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં જેઠાલાલ ગડા (સબ ટીવી)
બેસ્ટ એક્ટર (પૉપ્યુલર) : હર્ષદ અરોરા-બેઇંતેહામાં ઝાઇન અબ્દુલ્લા (કલર્સ)
બેસ્ટ એક્ટ્રેસ (પૉપ્યુલર) : દીપિકા સિંહ-દીયા ઔર બાતી હમમાં સંધ્યા (સ્ટાર પ્લસ)
બેસ્ટ ઑન સ્ક્રીન કપલ : પ્રીતિકા રાવ તથા હર્ષદ અરોરા-બેઇંતેહામાં ઝાઇન તથા આલિયા (કલર્સ)
બેસ્ટ એક્ટર ઇન નેગેટિવ રોલ (મેલ) : અયુબ ખાન-એક હસીન થીમાં રાજનાથ ગોએંકા (સ્ટાર પ્લસ)
બેસ્ટ એક્ટર ઇન નેગેટિવ રોલ (ફીમેલ) : સિમોન સિંહ-એક હસીનાથીમાં સાક્ષી ગોએંકા (સ્ટાર પ્લસ)
બેસ્ટ એક્ટર સપોર્ટિંગ રોલ (મેલ) : શક્તિ આનંદ-મહારાણા પ્રતાપમાં મહારાણા ઉદય (સોની)
બેસ્ટ એક્ટર ઇન સપોર્ટિંગ રોલ (ફીમેલ) : નીલૂ વાઘેલા-દીયા ઔર બાતી હમમાં ભાભો (સ્ટાર પ્લસ)
બેસ્ટ એંકર (ગેમ બેઝ્ડ) : કુણાલ કપૂર-જૂનિયર માસ્ટર શેફ (સ્ટાર પ્લસ)
બેસ્ટ એક્ટર (મ્યુઝિક-ફિલ્મ બેઝ્ડ) : મનીષ પૉલ-ઝલક દિખલા જા (સ્ટાર પ્લસ)
બેસ્ટ એંકર (ટૉક ચૅટ શો) : રાહુલ કંવલ-સીધી બાત (આજ તક)
બેસ્ટ શો : એક હસીના થી (સ્ટાર પ્લસ)
બેસ્ટ દિગ્દર્શક : અભિનય દેવ-24 (કલર્સ)
બેસ્ટ રિયલિટી શો : ફીયર ફૅક્ટર 5 (કલર્સ)
બેસ્ટ ટૉક ચૅટ શો : હર ઘર કુછ કહતા હૈ (સોની)
બેસ્ટ મ્યુઝિક એન્ડ ફિલ્મ બેઝ્ડ શો : ઝલક દિખલા જા (કલર્સ)
ધ મોસ્ટ પ્રોમિસિંગ ચાઇલ્ડ એક્ટર (મેલ) : ફૈઝલ ખાન-મહારાણા પ્રતાપમાં મહારાણા પ્રતાપ (સોની)
બેસ્ટ હિસ્ટોરિકલ શો : મહારાણા પ્રતાપ (સોની)
બેસ્ટ કૉમેડી શો : એફઆઈઆર (સબ ટીવી)
બેસ્ટ થ્રિલર શો : 24 (કલર્સ)
બેસ્ટ મિની ટીવી સિરીઝ : હલ્લા બોલ (બિંદાસ ટીવી)
બેસ્ટ શો (કૉમેડી) : કૉમેડી નાઇટ્સ વિથ કપિલ (કલર્સ)
બેસ્ટ સિંગર : મીકા સિંહ-મિશન સપને (કલરસ્)
જીઆર8 પરફૉર્મર ઑફ ધ ઈયર (મેલ) : આશિષ શર્મા-રંગરસિયામાં રુદ્ર પ્રતાપ સિંહ (કલર્સ)
જીઆર 8 પરફૉર્મર ઑફ ધ ઈયર (ફીમેલ) : સંજીદા શેખ-એક હસીના થીમાં દુર્ગા ઠાકુર (સ્ટાર પ્લસ)
જીઆર8 ઑનસ્ક્રીન કપલ (વ્યૂઅર્સ ચૉઇસ ઍવૉર્ડ્સ) : શાંતનુ મહેશ્વરી તથા વૃષિકા મેહતા-ડી3માં સ્વયં અને શૅરૉન (ચૅનલ વી)
બેસ્ટ ન્યૂઝ એંકર : અંજના ઓમ કશ્યપ (આજ તક)
બેસ્ટ ન્યૂઝ ચૅનલ (હિન્દી) : આજ તક
બેસ્ટ ન્યૂઝ ચૅનલ (ઇંગ્લિશ) : ટાઇમ્સ નાઉ
બેસ્ટ હિન્દી એંટરટેનમેંટ ચૅનલ : સ્ટાર પ્લસ

જુઓ તસવીરો સાથે વિજેતાઓ :

આઈટીએ ઍવૉર્ડ્સ વિજેતાઓની યાદી

આઈટીએ ઍવૉર્ડ્સ વિજેતાઓની યાદી

આઈટીએ 2014 તાજેતરમાં જ યોજાઈ ગયું કે જેમાં ટેલીવિઝન જગતના કલાકારોને ઍવૉર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યાં.

હર્ષદ-પ્રીતિકા

હર્ષદ-પ્રીતિકા

રેડ કારપેટ પર હર્ષદ અરોરા અને પ્રીતિકા રાવ.

ક્રિસ્ટલ ડિસૂઝા

ક્રિસ્ટલ ડિસૂઝા

રેડ કારપેટ બ્લૅક ડ્રેસમાં ક્રિસ્યલ ડિસૂઝા.

રુબિના દિલૈલ

રુબિના દિલૈલ

લૉંગ બ્લૅક ડ્રેસમાં રુબિના દિલૈલ.

મૌની રૉય

મૌની રૉય

વ્હાઇટ ઝક્કાસ ડ્રેસમાં મૌની રૉય.

કરણવીર બોહરા

કરણવીર બોહરા

આઈટીએ 2014માં કરણવીર બોહરા.

એજાઝ ખાન

એજાઝ ખાન

રેડ કારપેટ પર પોતાની સ્ત્રી-મિત્ર સાથે એજાઝ ખાન.

અનિલ કપૂર

અનિલ કપૂર

રેડ કારપેટ પર અનિલ કપૂર. તેઓનો શો 24 છવાઈ ગયો.

આશિષ-અર્ચના

આશિષ-અર્ચના

પત્ની અર્ચના સાથે આશિષ શર્મા.

દિગંગના સૂર્યવંશી

દિગંગના સૂર્યવંશી

શૉર્ટ બ્લૅક ડ્રેસમાં દિગંગના સૂર્યવંશી.

દિશા પરમેર

દિશા પરમેર

ગોલ્ડ-વ્હાઇટ ડ્રેસમાં દિશા પરમેર.

જિતેન્દ્ર

જિતેન્દ્ર

બૉલીવુડ અભિનેતા જિતેન્દ્ર પણ આઈટીએમાં હાજર રહ્યા હતાં.

મીકા સિંહ

મીકા સિંહ

આઈટીએ 2014માં મીકા સિંહ.

શક્તિ અરોરા

શક્તિ અરોરા

પોતાની લૅડી સાથે શક્તિ અરોરા.

વત્સલ સેઠ

વત્સલ સેઠ

વત્સલ સેઠ પણ આ ઇવેંટમાં હાજર હતાં.

રશ્મિ દેસાઈ

રશ્મિ દેસાઈ

પ્રિંટેડ વ્હાઇટ ડ્રેસમાં ચમકતાં રશ્મિ દેસાઈ.

કરણ ટૅકર

કરણ ટૅકર

ઇવેંટમાં કરણ ટૅકરનો રગ્ડ લુક.

રવિ-સરગુન

રવિ-સરગુન

રવિ દુબે અને સરગુન મહેતાએ પણ ઇવેંટ શૅર કર્યુ હતું.

સમીર-નીલમ

સમીર-નીલમ

સમીર સોની અને તેમના પત્ની નીલમ.

સંગ્રામ-પાયલ

સંગ્રામ-પાયલ

સંગ્રામ સિંહ અને તેમના ગર્લફ્રેન્ડ પાયલ રોહતગી.

મનીષ રાયસિંઘાણી

મનીષ રાયસિંઘાણી

સસુરાલ સિમર કાના મનીષ રાયસિંઘાણીએ પણ હાજરી આપી હતી.

જિયા માણેક

જિયા માણેક

આઈટીએ 2014માં જિયા માણેક.

ફૈઝલ ખાન

ફૈઝલ ખાન

ઍવૉર્ડ સાથે પોઝ આપતાં ફૈઝલ ખાન.

અસગર અલી

અસગર અલી

આઈટીએ 2014માં અસગર અલી.

ધીરજ કુમાર

ધીરજ કુમાર

ધીરજ કુમારે પણ આ ઇવેંટમાં હાજરી આપી હતી.

દિલીપ-અસિત

દિલીપ-અસિત

આઈટીએ 2014માં તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં જેઠાલાલનું પાત્ર ભજવતાં દિલીપ જોશી તથા નિર્માતા અસિત મોદી પણ હાજર રહ્યા હતાં.

Must See

Must See

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X