સ્વિમિંગ પૂલમાં નહાતી વખતે હીરોઇને ફેન્સ માટે કર્યું આ કામ, વીડિયો વાયરલ

અભિનેત્રી કરિશ્મા તન્ના ઘ્વારા પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કરવામાં આવ્યો છે. જેમાં તે પાણીની અંદર દેખાઈ રહી છે.

અભિનેત્રી કરિશ્મા તન્ના ઘ્વારા પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કરવામાં આવ્યો છે. જેમાં તે પાણીની અંદર દેખાઈ રહી છે. આ વીડિયો સોશ્યિલ મીડિયા પર ખુબ જ ચર્ચામાં છે. કરિશ્મા તન્ના આ વીડિયોમાં અંડર વોટર સ્વીમ કરતી નજરે પડે છે. કરિશ્મા તન્ના ટીવી દુનિયામાં એક મોટું નામ છે. એટલું જ નહીં પરંતુ તે ઘણી ફિલ્મોમાં પણ જોવા મળી ચુકી છે.

karishma tanna

કરિશ્મા તન્ના હાલમાં તેના લેટેસ્ટ શૉ નાગિન 3 માટે ચર્ચામાં છે. હાલમાં તે નાગિન 3 સીરિયલના પ્રોમોશનમાં વ્યસ્ત છે. નાગિન 3 સિરિયલનો બીજો પ્રોમો હાલમાં જ રિલીઝ થયો છે. આ સિરિયલ 2 જૂન દરમિયાન શરૂ થવા જઈ રહી છે. કરિશ્મા તન્ના ને સૌથી પહેલા "ક્યુ કી સાસ ભી કભી બહુ થી" સિરિયલ ઘ્વારા મળી હતી. કરિશ્મા વર્ષ 2014 દરમિયાન બિગબોસ સીઝનમાં પણ જોવા મળી હતી. કરિશ્મા તન્ના ઘણા રિયાલિટી શૉનો હિસ્સો રહી ચુકી છે. વર્ષ 2013 દરમિયાન તે બોલિવૂડ ફિલ્મ ગ્રેટ ગ્રાન્ડ મસ્તીમાં જોવા મળી હતી. આ સમયે તે રણબીર કપૂર સાથે ફિલ્મ સંજુ માં કામ કરી રહી છે.

કરિશ્મા તન્ના એ ઇન્ટિમેટ સીન આપવા અને બિકીની પહેરવા પર પોતાના વિચારો રજુ કર્યા છે. કરિશ્મા તન્ના એ કહ્યું કે જો કહાનીની ડિમાન્ડ હોય તો તેને કો સ્ટાર સાથે ઇન્ટિમેટ સીન આપવામાં કોઈ જ વાંધો નથી. પરંતુ શરત એટલી જ છે કે તે કોઈ સારા બેનર હેઠળ બની રહી હોય.

કરિશ્મા તન્ના જણાવ્યું કે સારા પ્રોજેક્ટ માટે રોલની ડિમાન્ડ હોય કે તેઓ બિકીની પહેરે તો તેમને કોઈ જ વાંધો નથી. કરિશ્મા તન્ના કહ્યું કે તેઓ હંમેશા થી કંઈક ને કંઈક નવું કરવાની કોશિશ અને વિશ્વાસ રાખે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X