એકસાથે 3 બ્લોકબસ્ટર, 2018 ની સેક્સી સુપરસ્ટાર, ફોટો વાયરલ
વર્ષ 2018 માં બ્લોકબસ્ટર ડેબ્યુ વિશે વાત કરવામાં આવે તો તેમાં મોની રોયનું નામ સૌથી ઉપર આવે છે. મોની રોયે આ વર્ષે અક્ષય કુમારની ફિલ્મ ગોલ્ડ સાથે ધમાકેદાર એન્ટ્રી કરી.
વર્ષ 2018 માં બ્લોકબસ્ટર ડેબ્યુ વિશે વાત કરવામાં આવે તો તેમાં મોની રોયનું નામ સૌથી ઉપર આવે છે. મોની રોયે આ વર્ષે અક્ષય કુમારની ફિલ્મ ગોલ્ડ સાથે ધમાકેદાર એન્ટ્રી કરી.
આ વાતમાં કોઈ જ શંકા નથી કે નાગિનથી ચાલી રહેલી મોની રોયની લોકપ્રિયતા પર ગોલ્ડ ઘ્વારા ચાર ચાંદ લાગી ગયા છે. મોની રોય પાસે હાલમાં ફિલ્મોની કોઈ જ ખોટ નથી. હાલમાં જ તેને જોન અબ્રાહમ સાથે રો ફિલ્મની શૂટિંગ પુરી કરી છે.
તેની સાથે સાથે મોની રોય રણબીર કપૂર અને આલિયા ભટ્ટની ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં પણ જોવા મળશે. પરંતુ હાલમાં મોની રોય તેની ફિલ્મોની લાંબી લિસ્ટને કારણે નહીં પરંતુ પોતાની બોલ્ડ ફોટોને કારણે ચર્ચામાં છે.
આ પણ વાંચો: સફેદ બિકીનીમાં સુપરસ્ટારે બધી જ હદો પાર કરી, જુઓ તસવીરો
મોની રોયે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ખુબ જ સુંદર અને બોલ્ડ ફોટો શેર કરી છે. બ્લેક અને પર્પલ કલરની ડ્રેસમાં મોની રોયનો અંદાઝ ખુબ જ શાનદાર છે. મોની રોયની આ ફોટો ખુબ જ પસંદ પણ કરવામાં આવી રહી છે.

સલમાન ખાનની ખાસ મિત્ર
મૌની રોય સલમાન ખાનની ખાસ મિત્ર હોવાનું કહેવાય છે. સલમાનના દરેક ટેલિવિઝન શો કે એપિસોડમાં મૌની જોવા મળે છે. 'ટ્યૂબલાઇટ'ના પ્રમોશન માટે સલમાને રાખેલ સ્પેશ્યિલ શોમાં પણ મૌનીનું પર્ફોમન્સ હતું.

મોહિત રૈના
'દેવોં કે દેવ મહાદેવ'માં મહાદેવના મેઇન રોલમાં જોવા મળેલ મોહિત રૈનાને જ મૌની ડેટ કરી રહી છે. થોડા સમય પહેલાં જ આ બંનેના બ્રેકઅપની વાતો ઉડી હતી. જો કે, મૌનીએ મોહિત સાથેની દિવાળી સલિબ્રેશનની તસવીરો પોસ્ટ કરીને સૌને ચૂપ કરી દીધા હતા. તેણે મોહિત સાથેની તસવીર પોસ્ટ કરતાં કેપ્શન લખ્યું હતું, Love.

લોકપ્રિય
મોની રોય આજકાલ ટીવીની સૌથી લોકપ્રિય અભિનેત્રીમાં જોડાઈ ચુકી છે. જેનું કારણ તેનું બોલિવૂડ ડેબ્યુ પણ છે.

પતિ પત્ની ઔર વો
મોની રોય વર્ષ 2009 દરમિયાન ગૌરવ ચોપરા સાથે "પતિ પત્ની ઔર વો" માં જોવા મળી હતી. તેની સાથે તેઓ ટીવી શૉ "દો સહેલીયા" માં પણ જોવા મળી હતી.

કરિયરની શરૂઆત
પોતાના કરિયરની શરૂઆત મોની એ એકતા કપૂર નો શૉ "ક્યુ કી સાસ ભી કભી બહુ" ઘ્વારા કરી હતી.

સુપરસ્ટાર
નાગિન સિરિયલ આવતા જ મોની રોય સુપરસ્ટાર બની ગયી. આ શૉ નંબર વન બનતા મોની રોય પણ નંબર વન અભિનેત્રી બની ગયી.
-
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર? -
New LPG Booking Rules: 'હવે 35 દિવસ પહેલા બુક નહીં થાય સિલિન્ડર', બદલાયા LPG બુકિંગના નિયમ -
ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા સરકાર એક્શનમાં, વિધાનસભામાં બિલ આપશે -
Weather News: આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી, 80ની ઝડપે ફૂંકાશે પવન, UP-બિહાર સહિત 7 રાજ્યોમાં એલર્ટ -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
No LPG Crisis: 'હોર્મુઝથી 4-5 દિવસમાં 5 LPG જહાજ ભારત આવશે', સરકારની મોટી જાહેરાત, LPG અછતને 'બાય-બાય'?








Click it and Unblock the Notifications
