Life Ok Now Awards : આલિયા બની ‘Pataka’, વરુણે કરી મદદ

મુંબઈ, 24 જૂન : લાઇફ ઓકે નાઉ ઍવૉર્ડ્સ 2014નું આયોજન ખૂબ જ ધામધૂમ અને ગ્લૅમરસ રીતે કરવામાં આવ્યું. આ ઍવૉર્ડ ફંક્શન શાનદાર તો હતુ જ અને તેમાં ગ્લૅમરનો તડકો ઉમેરવા માટે હમ્પ્ટી શર્મા કી દુલ્હનિયા ફિલ્મના સિતારાઓ આલિયા ભટ્ટ તથા વરુણ ધવન પણ હાજર હતાં. આ બંને બૉલીવુડના લાઇવલી સ્ટાર્સમાંના છે. આ બંને એક સાથે બિલ્કુલ સ્ટનિંગ લાગતા હતાં. આલિયા-વરુણે પોતાના આવનાર ફિલ્મ હમ્પ્ટી શર્મા કી દુલ્હનિયના બંને ગીતો સૅટરડે-સૅટરડે... અને સમઝાવન..ના કેટલાક શાનદાર સ્ટેપ્સ પણ કરીને બતાવ્યાં.

આ પ્રસંગે આલિયા ભટ્ટે પોતાની ગરદન ઉપર કોતરાવેલ ટૅટૂ પટાકા પણ ખૂબ જ ગ્લૅમરસ તરીકે પ્રદર્શિત કર્યુ હતું. આલિયાએ ફાલ્ગુલી તથા શેનના પિકૉક ક્રિએશનનુ એક ખૂબ જ સુંદર ડ્રેસ પહેર્યુ હતું. અભિનેત્રી વિદ્યા બાલનની હાજરી ઍવૉર્ડ ફંક્શનની શોભા વધારતી હતી. વિદ્યા બાલન હાલમાં પોતાની આવનાર ફિલ્મ બૉબી જાસૂસના પ્રમોશનમાં લાગેલા છે. તેમણે મનીષ મલ્હોત્રાના ક્રિએશનથી એક શાનદાર અને ભારે અનારકલી પહેરેલ હતુ.

લાઇફ ઓકે નાઉ ઍવૉર્ડ્સ ફંક્શનમાં બૉલીવુડના અનેક સિતારાઓ ઉપરાંત નાના પડદાના સ્ટાર્સ પણ હાજર હતાં :

લાઇફ ઓકે નાઉ ઍવૉર્ડ્સ 2014

લાઇફ ઓકે નાઉ ઍવૉર્ડ્સ 2014

લાઇફ ઓકે નાઉ ઍવૉર્ડ્સ 2014માં અભિજીત ભટ્ટાચાર્ય.

લાઇફ ઓકે નાઉ ઍવૉર્ડ્સ 2014

લાઇફ ઓકે નાઉ ઍવૉર્ડ્સ 2014

લાઇફ ઓકે નાઉ ઍવૉર્ડ્સ 2014માં વરુણ ધવન અને આલિયા ભટ્ટ.

લાઇફ ઓકે નાઉ ઍવૉર્ડ્સ 2014

લાઇફ ઓકે નાઉ ઍવૉર્ડ્સ 2014

લાઇફ ઓકે નાઉ ઍવૉર્ડ્સ 2014માં પટાકા ટૅટૂ રજૂ કરતા આલિયા ભટ્ટ અને તેમની મદદ કરતા વરુણ ધવન.

લાઇફ ઓકે નાઉ ઍવૉર્ડ્સ 2014

લાઇફ ઓકે નાઉ ઍવૉર્ડ્સ 2014

લાઇફ ઓકે નાઉ ઍવૉર્ડ્સ 2014માં અમન વર્મા.

લાઇફ ઓકે નાઉ ઍવૉર્ડ્સ 2014

લાઇફ ઓકે નાઉ ઍવૉર્ડ્સ 2014

લાઇફ ઓકે નાઉ ઍવૉર્ડ્સ 2014માં અરુણોદય સિંહ અને આશા નેગી.

લાઇફ ઓકે નાઉ ઍવૉર્ડ્સ 2014

લાઇફ ઓકે નાઉ ઍવૉર્ડ્સ 2014

લાઇફ ઓકે નાઉ ઍવૉર્ડ્સ 2014માં અયાઝ ખાન અને બરખા બિશિત સેનગુપ્તા.

લાઇફ ઓકે નાઉ ઍવૉર્ડ્સ 2014

લાઇફ ઓકે નાઉ ઍવૉર્ડ્સ 2014

લાઇફ ઓકે નાઉ ઍવૉર્ડ્સ 2014માં ડૉલી બિન્દ્રા અને ભાગ્યશ્રી.

લાઇફ ઓકે નાઉ ઍવૉર્ડ્સ 2014

લાઇફ ઓકે નાઉ ઍવૉર્ડ્સ 2014

લાઇફ ઓકે નાઉ ઍવૉર્ડ્સ 2014માં ઇંદ્રનીલ સેનગુપ્તા અને બરખા બિશિત સેનગુપ્તા તથા ગુરમીત ચૌધરી.

લાઇફ ઓકે નાઉ ઍવૉર્ડ્સ 2014

લાઇફ ઓકે નાઉ ઍવૉર્ડ્સ 2014

લાઇફ ઓકે નાઉ ઍવૉર્ડ્સ 2014માં જેસે રંધાવા.

લાઇફ ઓકે નાઉ ઍવૉર્ડ્સ 2014

લાઇફ ઓકે નાઉ ઍવૉર્ડ્સ 2014

લાઇફ ઓકે નાઉ ઍવૉર્ડ્સ 2014માં કાયનાત અરોરા.

લાઇફ ઓકે નાઉ ઍવૉર્ડ્સ 2014

લાઇફ ઓકે નાઉ ઍવૉર્ડ્સ 2014

લાઇફ ઓકે નાઉ ઍવૉર્ડ્સ 2014માં મેઘના મલિક.

લાઇફ ઓકે નાઉ ઍવૉર્ડ્સ 2014

લાઇફ ઓકે નાઉ ઍવૉર્ડ્સ 2014

લાઇફ ઓકે નાઉ ઍવૉર્ડ્સ 2014માં પલાસ મુંછાલ, પલક મુંછાલ અને મહોમ્મદ ઇકબાલ ખાન.

લાઇફ ઓકે નાઉ ઍવૉર્ડ્સ 2014

લાઇફ ઓકે નાઉ ઍવૉર્ડ્સ 2014

લાઇફ ઓકે નાઉ ઍવૉર્ડ્સ 2014માં રવિ કિશન તથા શાકિબ સલીમ.

લાઇફ ઓકે નાઉ ઍવૉર્ડ્સ 2014

લાઇફ ઓકે નાઉ ઍવૉર્ડ્સ 2014

લાઇફ ઓકે નાઉ ઍવૉર્ડ્સ 2014માં રાગેશ્વરી સચદેવ, ઋત્વિક ધનંજાણી તથા આશા નેગી.

લાઇફ ઓકે નાઉ ઍવૉર્ડ્સ 2014

લાઇફ ઓકે નાઉ ઍવૉર્ડ્સ 2014

લાઇફ ઓકે નાઉ ઍવૉર્ડ્સ 2014માં સુશાંત સિંહ તથા સોનલ ચૌહાણ.

લાઇફ ઓકે નાઉ ઍવૉર્ડ્સ 2014

લાઇફ ઓકે નાઉ ઍવૉર્ડ્સ 2014

લાઇફ ઓકે નાઉ ઍવૉર્ડ્સ 2014માં ટાઇગર શ્રૉફ અને યુવિકા ચૌધરી.

લાઇફ ઓકે નાઉ ઍવૉર્ડ્સ 2014

લાઇફ ઓકે નાઉ ઍવૉર્ડ્સ 2014

લાઇફ ઓકે નાઉ ઍવૉર્ડ્સ 2014માં ઝોયા અફરોઝ.

લાઇફ ઓકે નાઉ ઍવૉર્ડ્સ 2014

લાઇફ ઓકે નાઉ ઍવૉર્ડ્સ 2014

લાઇફ ઓકે નાઉ ઍવૉર્ડ્સ 2014 માટેના ફોટોશૂટ દરમિયાન વિદ્યા બાલન.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X