‘યે ઉન દિનો કી બાત હે' ફેમ નૈનાના આ રેડ હૉટ ફોટા થયા લીક, શું તમે જોયા?

આશીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક નહિ પરંતુ ઘણા રેડ હૉટ અને બોલ્ડ ફોટા શેર કર્યા છે જેને જોતા જ તમે પોતાની નજર નહિ હટાવી શકો.

'યે ઉન દિનો કી બાત હે' ની સુપરહિટ જોડી નૈના અને સમીર હાલમાં છવાયેલા છે. Online ટીઆરપી રેટિંગમાં આ શો ટૉપમાં ચાલી રહ્યો છે. સમીર અને નૈનાની 90ના દશકની લવ સ્ટોરીએ દર્શકોના દિલમાં એક ખાસ જગ્યા બનાવી લીધી છે. રીલ લાઈફમાં સિમ્પલ દેખાતી નૈના એટલે કે આશી સિંહ અસલ જિંદગીમાં ઘણી ગ્લેમરસ અને સેક્સી છે. હા, આશીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક નહિ પરંતુ ઘણા રેડ હૉટ અને બોલ્ડ ફોટા શેર કર્યા છે જેને જોતા જ તમે પોતાની નજર નહિ હટાવી શકો. હાલમાં શોમાં નૈના અને સમીરની લવ સ્ટોરી લગ્ન બાદ મુશ્કેલીઓનો સામનો કરી રહી છે. જ્યાં સમીર અને નૈના પોતાની નાસમજીથી સંબંધ બગાડી ચૂક્યા છે.

બંને વચ્ચે રોમાંસ ચાલુ

બંને વચ્ચે રોમાંસ ચાલુ

પરંતુ બંને વચ્ચે રોમાંસ ચાલુ છે. આ પહેલા નૈના એટલે કે આશી સિંહના આ બોલ્ડ ફોટા ઘણા દિવસોથી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

આશીના સેક્સી ફોટા

ફેન્સ પોતાની નૈનાએ આ લુકમાં જોઈને ઘણા સરપ્રાઈઝ થઈ રહ્યા છે. ચાલો પછી રાહ શેની. અહીં જોઈએ આશીના આ સેક્સી ફોટા જે તમને ચોંકાવી દેશે.

સ્ટાઈલિશ અને ગ્લેમરથી ભરપૂર

આ શોમાં તે ભલે સામાન્ય છોકરીની ભૂમિકા નિભાવી રહી છે. રિયલ લાઈફમાં તે ઘણી સ્ટાઈલિશ અને ગ્લેમરથી ભરપૂર છે.

અહીં જુઓ આશીના ફોટા...

આશી સિંહના સેક્સી અને ગ્લેમરસ ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

એકદમ ઑપોઝિટ

એકદમ ઑપોઝિટ

આશી સિંહ પોતાના કેરેક્ટર નૈનાથી એકદમ અલગ છે. તે રિયલ લાઈફમાં બેબાક રીતે જીવવાનું પસંદ કરે છે.

2015માં વી ટીવીના એક શોથી

2015માં વી ટીવીના એક શોથી

આશીએ પોતાના કેરિયરની શરૂઆત 2015માં વી ટીવીના એક શોથી કરી હતી. પરંતુ તેને લોકપ્રિયતા મળી નહોતી.

ઈન્સ્ટાગ્રામ પર તેના ફેન્સ

ઈન્સ્ટાગ્રામ પર તેના ફેન્સ

આશીને યે ઉન દિનો કી બાત હે માં મોટો બ્રેક મળ્યો. તેની લોકપ્રિયતાની અસર એટલી હદે છે કે ઈન્સ્ટાગ્રામ પર તેના ફેન્સની સંખ્યા 315Kથી વધુ છે.

તે માત્ર 21 વર્ષની

તે માત્ર 21 વર્ષની

આશાની ઉંમર ઘણી ઓછી છે. તે માત્ર 21 વર્ષની છે. બહુ નાની ઉંમરમાં તેણે ફેમ મેળવી લીધી છે.

મને સેલિબ્રિટી

મને સેલિબ્રિટી

આશી સિંહે એક વાર પોતાનો એક ફોટો શેર કરીને લખ્યુ હતુ કે મે એક્ટર તરીકે પોતાના કેરિયરની શરૂઆત કરી હતી. આજે તમારા બધાના પ્રેમે મને સેલિબ્રિટી બનાવી દીધી છે. તમારા બધાનો આભાર.

આશીને બેસ્ટ ડેબ્યુ સ્ટાર

આશીને બેસ્ટ ડેબ્યુ સ્ટાર

હાલમાં જ ઝી ગોલ્ડ પુરસ્કારમાં આશીને બેસ્ટ ડેબ્યુ સ્ટારનો પુરસ્કાર મળ્યો છે.

સોશિયલ મીડિયા પર પોતાના ફેન્સ

સોશિયલ મીડિયા પર પોતાના ફેન્સ

આશી ઘણી વાર સોશિયલ મીડિયા પર પોતાના ફેન્સ માટે ઘણા સ્ટાઈલિશ ફોટા શેર કરતી રહે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X