બેનાફશા સુનાવલાની લેટેસ્ટ બિકીની તસવીરો વાયરલ, એકલામાં જુઓ
બિગ બોસ સીઝન 11 બિકીની સુપરસ્ટાર બેનાફશા સુનાવલા હાલમાં સોશ્યિલ મીડિયા પર તેની વાયરલ ફોટોને કારણે ઘણી ચર્ચામાં છે. બિગ બોસ સીઝન ઘ્વારા તેને ભારે લોકપ્રિયતા મળી છે.
બિગ બોસ સીઝન 11 બિકીની સુપરસ્ટાર બેનાફશા સુનાવલા હાલમાં સોશ્યિલ મીડિયા પર તેની વાયરલ ફોટોને કારણે ઘણી ચર્ચામાં છે. બિગ બોસ સીઝન ઘ્વારા તેને ભારે લોકપ્રિયતા મળી છે. બેનાફશા સુનાવલાને સાચી ઓળખ બિગ બોસ પછી જ મળી છે. બિગ બોસને કારણે આજે તેને ઘણી ફેમ મળી રહી છે. બેનાફશા સુનાવલા તેના હોટ બિકીની અંદાઝને કારણે આજે ચર્ચાનો વિષય બની છે.
બિગ બોસ 11 બિકીની સુપરસ્ટાર બેનાફશા સુનાવલા હાલમાં તેની ફોટોને કારણે ચર્ચામાં છે. બેનાફશા સુનાવલા હંમેશા સોશ્યિલ મીડિયા પર તેની હોટ ફોટો શેર કરતી રહે છે. બેનાફશા સુનાવલા પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાની બિકીની ફોટો શેર કરતી રહે છે. તેની ફોટોને લાખો લાઇક્સ પણ મળી રહ્યા છે.
આ પણ વાંચો: શ્રદ્ધા આર્યાએ બિકીનીમાં કરી આવી હરકત, વીડિયો વાયરલ
બેનાફશા સુનાવલાની લેટેસ્ટ હોટ તસવીરો પર એક નજર કરો..
|
બોલિવૂડ એન્ટ્રી
બિગ બોસ 11 બેનાફશા સુનાવલા માટે એક મોટું પ્લેટફોર્મ હતું. તેનું સપનું છે કે બોલિવૂડમાં તેને એન્ટી મળી જાય.
ટેલેન્ટ અને ગ્લેમર
બેનાફશા સુનાવલા રોડીઝ માં પોતાના ટેલેન્ટ અને ગ્લેમર ઘ્વારા લોકોનું દિલ જીતી ચુકી છે.
|
ગ્લેમરનો તડકો
આવું પહેલીવાર નથી બન્યું. બિગબોસમાં ઘણી અભિનેત્રીઓ ગેલ્મરનો તડકો લગાવી ચુકી છે. જેમાં એલી અવરામ થી લઈને સની લિયોનનો સમાવેશ થાય છે.
|
બેનાફશા સુનાવલા
બેનાફશા સુનાવલાનો સમાવેશ બિગ બોસની ગ્લેમર કન્ટેસ્ટન્ટમાં થાય છે.
પ્રિયાંક આવ્યા પછી
બિગ બોસ સીઝનમાં બેનાફશા શૉમાં પ્રિયાંક આવ્યા પછી ફોકસમાં આવી હતી.
|
સંબંધ વિશે ઘણી ચર્ચા
બેનાફશા અને પ્રિયાંકના સંબંધ વિશે ઘણી ચર્ચા થયી હતી
-
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત





Click it and Unblock the Notifications
