સલમાન ખાનને જોઈને બેભાન થઇ ભોજપુરી સુપરસ્ટાર રાની ચેટર્જી
સલમાન ખાનનો ક્રેઝ બોલિવૂડથી લઈને ભોજપુરી સિનેમા જગત સુધીનો છે. આ વસ્તુ ફક્ત ફેન્સ સુધી મર્યાદિત નથી.
સલમાન ખાનનો ક્રેઝ બોલિવૂડથી લઈને ભોજપુરી સિનેમા જગત સુધીનો છે. આ વસ્તુ ફક્ત ફેન્સ સુધી મર્યાદિત નથી. હકીકતમાં, ત્યાંના સુપરસ્ટાર સુધી પણ સલમાનનો જાદુ અકબંધ છે. આવા જ એક ફેન છે ભોજપુરી સુપરસ્ટાર રાની ચેટર્જી. રાની ચેટર્જી આ વખતે બિગ બોસમાં જશે તેવી ચર્ચા છે.
આ વાત નક્કી છે તે ખતરો કે ખેલાડીની નવી સીઝનમાં દેખાશે. રાની સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. રાનીની તસવીરો અને વીડિયો ભારે જોવામાં આવે છે. તાજેતરમાં રાનીએ એક વીડિયો પોસ્ટ કર્યો છે. જ્યાં તે વીડિયોમાં સલમાન ખાન સાથે ટકરાઈ રહી છે.
View this post on Instagram❤️❤️❤️ #slowmotion swagat karo
A post shared by Rani Chatterjee Official (@ranichatterjeeofficial) on
તો પછી શું થાય છે તે જોઈને તમે ચોંકી જશો. તમને જણાવી દઈએ કે અહીં કોઈ અસલી સલમાન ખાન નથી પરંતુ તેમનો હમશકલ છે. સ્લો મોશન સોંગ પર રાની અને સલમાન ખાનનો આ વીડિયો ઘણો જોવા મળી રહ્યો છે.
અહીં જુઓ ભોજપુરી સ્ટાર રાનીની કેટલીક તસવીરો જે ખુબ જ વાયરલ થાય છે.

14 વર્ષ
ભોજપુરી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની ક્વીન રાની ચેટર્જીએ સ્ક્રીન પર પોતાના સફરના 14 વર્ષ પુરા કર્યા છે

10 લાખ કરતા વધારે
રાની એક ફિલ્મ માટે 10 લાખ કરતા વધારે રૂપિયા ચાર્જ કરે છે

યુટ્યુબ પર વાયરલ
રાની ચેટર્જીના વીડિયો યુટ્યુબ પર વાયરલ થતા જ રહે છે. રાનીના ઘણા વીડિયો ઈન્ટરનેટ પર બબાલ મચાવી ચુક્યા છે.

ડાન્સિંગ સ્ટાઇલ
સુપરસ્ટાર રાની ફક્ત તેની એક્ટિંગ જ માટે જ નહીં પરંતુ તેની ડાન્સિંગ સ્ટાઇલ પણ ગજબની છે.

ઘણી એક્ટિવ
રાની સોશ્યિલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને તેના ફેન્સ માટે વીડિયો અને ફોટો શેર કરતી રહે છે.

હોલીડે, ફિલ્મ શૂટિંગ અને ફોટોશૂટ
રાની હંમેશા તેની હોલીડે, ફિલ્મ શૂટિંગ અને ફોટોશૂટની ગ્લેમરસ ફોટો પોસ્ટ કરતી રહે છે
આ પણ વાંચો: ઈમરાન હાશમીનો ખુલાસો, ઘર ચલાવવા માટે મે કર્યુ છે આ કામ, ઘણા કલાકારો ખોટા છે
-
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા






Click it and Unblock the Notifications
