કેબીસી 8 : ગ્રાન્ડ ફિનાલેમાં એક્શન જૅક્સનની ધમાલ...
મુંબઈ, 28 ઑક્ટોબર : અજય દેવગણ અને સોનાક્ષી સિન્હા સ્ટારર ફિલ્મ એક્શન જૅક્સનની ટીમ તાજેતરમાં જ કૌન બનેગા કરોડપતિ એટલે કે કેબીસી 8ના સેટ પર પહોંચી. કેબીસી 8નો આ ગ્રાન્ડ ફિનાલે એપિસોડ છે અને તેનું પ્રસારણ 9મી નવેમ્બરે થશે.

















Click it and Unblock the Notifications
