સફેદ બિકિનીમાં મોનાલિસાએ મચાવી ધમાલ, એકલા હોવ ત્યારે જ જોજો
સફેદ બિકિનીમાં મોનાલિસાએ મચાવી ધમાલ, એકલા હોવ ત્યારે જ જોજો
ટીવીની સેક્સી ડાયન મોનાલિસા હાલ પોતાની તસવીરોને કારણે ચર્ચામાં છે. મોનાલિસા એક બાજુ જ્યાં ડાયનની ભૂમિકામાં ટીઆરપી મેળવી રહી છે. તો બીજી તરફ તે પોતની સેક્સી તસવીરોથી પૂર્ણ રીતે છવાયેલી છે. મોનાલિસા અવારનવાર પોતાના ઈન્સ્ટાગ્રામ પર સેક્સી તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે. આ વખતે મોનાલિસાએ પોતાની બિકિનીમાં તસવીરોથી હંગામો મચાવ્યો છે. મોનાલિસાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર કેટલીય એવી તસવીરો શેર કરી છે જેને જોયા બાદ એ સ્પષ્ટ થઈ જાય છે કે તે બોલ્ડનેસના મામલામાં કોઈ સુપરસ્ટાર્સ એક્ટ્રેસથી ઓછી નથી.

તસવીરો વાયરલ
પછી ભલે તે ભાભૂ લૂક હોય કે પછી નજર ટીવી શોમાં ડાયનની ભૂમિકા હોય. હાલ પોતાના પતિ વિક્રાંતની સાથે મોનાલિસાએ બિકિનીમાં એવી તસવીરો શેર કરી છે જેના તમે દિવાના બની જશો.
|
જુઓ તસવીરો
મોનાલિસાનું ઈન્સ્ટાગ્રામ આવી તસવીરોથી ભર્યું પડ્યું છે. જેના જોયા બાદ તમને વિશ્વાસ થઈ જશે કે સાડીમાં મોનાલિસાની આ સેક્સી તસવીરો તમારા હોશ ઉડાવવા માટે કાફી છે. મોનાલિસાની વાયરલ તસવીરોની એક ઝલક

બૉલીવુડ પર ફોકસ
હાલ તેનું ફોકસ બૉલીવુડ પર છે. તે આના માટે ખાસ પ્રોજેક્ટનો ઈંતેજાર કરી રહી છે.

ભોજપૂરી ફિલ્મો
મોનાલિસા અને વિક્રાંત સઈયા તૂફાની, મેહરારૂ બિના રતિયા કૈસે કટી, પ્રેમ લીલા જેવી કેટલીય ભોજપૂરી ફિલ્મોમાં સાથે કામ કરી ચૂક્યા છે.

ખુદને પૂરી રીતે
મોનાલિસાએ બિગ બૉસ બાદ ખુદને પૂરી રીતે બદલી નાખી છે. ખાસ કરી ગ્લેમરના મામલામાં.

મોનાલિસા કોલકાતાથી મુંબઈ
મદનની સાથે જ મોનાલિસા કોલકાતાથી મુંબઈ આવી હતી, જ્યાં તેમણે કેટલીક બી-ગ્રેડ ફિલ્મોમાં કામ કર્યું અને પછી ભોજપુરી સિનેમા તરફ પ્રયાણ કર્યું.

વિવાદિત લાઈફ
મોનાલિસાના ભૂતકાળ વિશે વાત કરીએ તો તેની લાઈફ ભારે વિવાદિત રહી છે. પોતાનાથી કેટલાય વર્ષ મોટા શખ્સ મદન સાથે તેના લિવ ઈન રિલેશનશિપ પણ ભારે ચર્ચામાં હતા.

સત ચર્ચામાં
બિગ બૉસથી નિકળ્યા બાદ મોનાલિસા પોતાની બોલ્ડ તસવીરોને લઈ ચર્ચામાં છે.

ડાયનની ભૂમિકા
મોનાલિસા ટીવી સો નજરમાં ડાયનની ભૂમિકામાં જોવા મળી રહી છે. તેને આ કેરેક્ટરમાં ભારે પસંદ કરવામાં આવી રહી છે.












Click it and Unblock the Notifications
