Big Boss Video: અસીમે સિદ્ધાર્થ શુક્લાને ગોળી મારવાની ધમકી આપી, લોકોએ કહ્યું- આતંકવાદી

Big Boss Video: અસીમે સિદ્ધાર્થ શુક્લાને ગોળી મારવાની ધમકી આપી, લોકોએ કહ્યું- આતંકવાદી

બિગ બૉસ 12માં ગત ત્રણ દિવસથી માત્ર અસીમ રિયાઝ અને સિદ્ધાર્થ શુક્લા વચ્ચેની લડાઈ જોવા મળી રહી છે. સોશિયલ મીડિયાથી લઈ ટીવીના સ્ટાર્સ સુધી બધા જ હાલ અસીમને સાચો ગણાવી રહ્યા છે. તો કેટલાક લોકોએ સિદ્ધાર્થ શુક્લાને શોની બહાર કાઢી મૂકવો જોઈએ. જો કે આ બધાની વચ્ચે એક એવો વીડિયો સામે આવ્યો છે જે ભારે ચોંકાવનારો છે.

વીડિયો વાયરલ

વીડિયો વાયરલ

અસીમ રિયાઝનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં તે કહી રહ્યો છે કે હું હાથ નહિ સીધી ગન ચલાવું છું. આ કારણે અસીમ ભારે ટ્રોલ થઈ રહ્યો છે. તેના પર કેટલીય ખાનગી કોમેન્ટ કરવામાં આવી રહી છે.

સિદ્ધાર્થને બંદૂકથી મારવાની ધમકી આપી

સિદ્ધાર્થને બંદૂકથી મારવાની ધમકી આપી

આ વીડિયોમાં સિદ્ધાર્થ-અસીમ ઝઘડતા દેખાઈ રહ્યા છે. આ પહેલા દિવસનો વીડિયો છે, જ્યારે અસીમ અને સિદ્ધાર્થની ફાઈટ થઈ હતી. આ વીડિયોને જોયા બાદ દાવો કરવામાં આવી રહ્યો છે કે અસીમે સિદ્ધાર્થને બંધૂકથી મારવાની ધમકી આપી છે.

હાથથી ઈશારો કરતાં

હાથથી ઈશારો કરતાં

આ વીડિયોમાં અસીમ દ્વારા બોલવામાં આવેલ શબ્દ ગનને બીપ કરવામાં આવ્યો છે. અસીમ ધમકી દેતાં કહે છે કે હું હાથ નથી ચલાવતો, તને ખબર છે હું હાથ નથી ચલાવતો.. હું ગન ચલાવું છું વિશ્વાસ કર.

કેમ છૂપાવાઈ રહી છે અસીમની ભૂલ

કેમ છૂપાવાઈ રહી છે અસીમની ભૂલ

સોશિયલ મીડિયા પર કેટલાક લોકોનું કહેવું છે કે અસીમ કોઈને આમ બંધૂકથી મારવાની ધમકી કઈ રીતે આપી શકે છે. બિગ બૉસે ગન શબ્દને બીપ કરવા પર પણ નારાજગી દેખાડવામાં આવી છે. એક યૂઝરે કહ્યું કે આ વીડિયો જોઈને અસીમની ભૂલ કેમ છૂપાવાઈ રહી છે.

આતંકવાદી સંગઠન

આતંકવાદી સંગઠન

આ કારણે લોકો અસીમને આતંકવાદી સંગઠન સાથે જોડાયેલો ગણાવી રહ્યા છે. જેને લઈ અસીમના ભાઈએ સાબર સેલમાં ફરિયાદ નોંધાવી છે. અસીમના ભાઈએ આના પર જવાબ આપતા લખ્યું કે જે લોકો અને ફેન ક્લબ માટે જે મારા ભાઈ પર અસીમ પર રિલીજન કોમેન્ટ કરી રહ્યા છે તેમને અંતિમ ચેતવણી છે.

સિદ્ધાર્થના ફેન ક્લબને ચેતવણી

સિદ્ધાર્થના ફેન ક્લબને ચેતવણી

અસીમના ભાઈએ ટ્વીટનો જવાબ આપતા કહ્યું કે આના માટે મેં સાઈબર સેલમાં ફરિયાદ કરી દીધી છે. જો તમે જેલમાં જવા નથી માંગતા તો તમારા ટ્વીટ ડિલીટ કરી દો. સિદ્ધાર્થ ફેન ક્લબ નફરતભર્યા ટ્વીટ બંધ કરી દો. તે ક્યાંય નહિ જાય. કોઈએ ગન શબ્દ સાંભળ્યો નથી. કંઈપણ ના વિચારો.

આ છે કારણ

જણાવી દઈએ કે અસીમ જમ્મુ-કાશ્મીરથી આવે છે. આ કારણે ટ્રોલર્સ તેને આતંકી સંગઠન સાથે જોડી રહ્યા છે. હવે જોવાનું રહેશે કે વીકેન્ડ કા વાર પર સલમાનની સિદ્ધાર્થ-અસીમ રિયાઝની ફાઈટ પર શું પ્રતિક્રિયા થાય છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X