યુવરાજ સિંહની ભાભી પહોંચી બિગબોસમાં, પહેલા જ બોલમાં સિક્સ

Posted By:
Subscribe to Oneindia News

આપ બધા જ જાણો છો કે બિગબોસ 10 ગઈ કાલરાત થી શરૂ થઇ ચુક્યો છે અને બિગબોસના હોસ્ટ સલમાન ખાને બધા જ કન્ટેસ્ટન્ટ સાથે ઓળખાણ કરાવી દીધી છે. નોન સેલિબ્રિટીથી લઈને સેલિબ્રિટી કન્ટેસ્ટન્ટ બિગબોસના ઘરમાં એન્ટ્રી લઇ ચુક્યા છે.

Also Read: #Video: બિગબોસ 10 મારપીટ તો પાક્કી જ છે, આ રહ્યો પુરાવો

akansha sharma

અમે તમને એવી માહિતી આપીશુ જેને જાણીને તમે ચોક્કસ હેરાન થઇ જશો. જો તમે બિગબોસના 10 કન્ટેસ્ટન્ટના નામ જાણી લીધા હોય તો તે બધા જ નામોમાં એક નામ છે આકાંશા શર્મા.

akansha sharma

આપ વિચારી રહ્યા હશો કે અમે આ નામ પર આટલું ફોકસ કેમ કરી રહ્યા છે. તો આપને જણાવી દઈએ કે આકાંશા શર્મા ભારતીય ક્રિકેટર યુવરાજ સિંહની ભાભી રહી ચુક્યા છે. જેનો ખુલાસો આકાંશા શર્માએ જાતે જ કર્યો છે.

akansha sharma

આપને જણાવી દઈએ કે આકાંશા શર્મા ના લગ્ન વર્ષ 2014માં યુવરાજ સિંહ ના ભાઈ જોરાવર સિંહ સાથે થયા હતા. પરંતુ આ લગ્ન 4 મહિનાથી વધારે ના ટકી શક્યા.

akansha sharma

બંનેના લગ્ન વર્ષ 2014માં થયા હતા અને 4 મહિનામાં જ તેઓ અલગ થઇ ગયા. પરંતુ હજુ સુધી તેમના તલાક થયા નથી. યુવરાજ સિંહ સાથે કનેક્શન હોવાના કારણે આકાંશા શર્માને એક મજબૂત પ્રતિસ્પર્ધી માનવામાં આવી રહી છે.

akansha sharma
English summary
Bigg Boss 10 contestant is ex wife of Yuvraj Singh brother.
Please Wait while comments are loading...