બિગ બોસ 10: બોયફ્રેંડ વિક્રાંતે મોના સાથે તોડ્યા બધા સંબંધો...

Subscribe to Oneindia News

જ્યારથી ભોજપુરી એક્ટ્રેસ મોનાલીસાની એંટ્રી બિગ બોસ સિઝન 10 માં થઇ છે ત્યારથી કોઇને કોઇ કારણોસર તે લાઇમલાઇટમાં રહે છે. મોના ભલે બિગ બોસના ઘરમાં સારુ રમી રહી હોય પરંતુ તેની અસલ જિન્દગીમાં તોફાન આવી ગયુ છે.

Read also : બિગ બોસ 10: સની લિયોનનો આ એપિસોડ આજે ના જોયો તો કંઇ ના જોયુ

મોના ઘરમાંથી નીકળ્યા બાદ પોતાના કથિત પ્રેમી વિક્રાંત સાથે લગ્ન કરવાની હતી પરંતુ હવે કદાચ આવુ નહિ બની શકે. આવુ અમે નહિ પરંતુ મોનાનો બોયફ્રેંડ કહે છે. તમને જણાવી દઇએ કે ઘરની અંદર સ્વામીજી ઘણી વાર મોના-મનુની દોસ્તી અંગે સવાલો ઉઠાવી ચૂક્યા છે.

બોયફ્રેંડને મંજૂર નથી મોના-મનુની દોસ્તી

બોયફ્રેંડને મંજૂર નથી મોના-મનુની દોસ્તી

બિગ બોસના ઘરમાં મોના અને મનુની વધતી જતી દોસ્તી મોનાના બોયફ્રેંડને મંજૂર નથી. મોનાના પ્રેમીએ એક લીડીંગ અખબાર સાથેની વાતચીતમાં જણાવ્યુ કે એકવાર મોના ઘરમાંથી બહાર આવે ત્યારબાદ બધી વાતો સ્પષ્ટ થઇ જશે.

મારો પરિવાર આ બધુ જોઇ શક્તો નથી

મારો પરિવાર આ બધુ જોઇ શક્તો નથી

વિક્રાંતે આગળ જણાવ્યુ કે મારો પરિવાર આ બધુ જોઇ શક્તો નથી કે ના તો વીના મલિક જેવુ કંઇ કરવાનું છે કારણકે જનતા પાગલ નથી. હવે જોવાની વાત એ રહેશે કે શું સલમાન વિક્રાંતની આ વાત મોના સુધી પહોંચાડશે કે નહિ કે પછી વિક્રાંત મોના સાથે બધી વાતો સ્પષ્ટ કરવા માટે ઘરની અંદર જશે. જો આવુ થાય તો બેશક દર્શકોને ઘરમાં બહુ જ બધો ડ્રામા જોવા મળશે.

મનુ-મોનાની દોસ્તી

મનુ-મોનાની દોસ્તી

બિગ બોસના ઘરમાં મનુ-મોનાની દોસ્તી ઘણી લાઇમ લાઇટમાં છે. જ્યારે એક વાર કરણે મોનાને કહ્યું કે મનુ વાત કરતી વખતે વારંવાર સ્પર્શ કરે છે માટે તમે તેનાથી દૂર રહો. કરણે આ વાત મોનાની ચિંતામાં કહી હતી પરંતુ મોનાએ આ આખી વાત મનુને કહી દીધી.

એક જ કપમાં દૂધ પીધુ

એક જ કપમાં દૂધ પીધુ

મોના અને મનુએ એક જ કપમાં દૂધ પીધુ અને મનુએ મોનાને મસાજ પણ ઓફર કર્યુ.

મોનાએ મનુને કરી કિસ

મોનાએ મનુને કરી કિસ

એક ટાસ્ક દરમિયાન મોનાએ મનુને કિસ કરી હતી. ત્યારબાદ સ્વામીજીએ બંનેની દોસ્તી પર સવાલો ઉઠાવ્યા હતા.

ગાર્ડન એરિયામાં મસ્તી

ગાર્ડન એરિયામાં મસ્તી

જ્યારે સ્વામીજીની ફરીથી એંટ્રી થાય છે ત્યારે બાબા મનુ અને મોનાની દોસ્તી પર સવાલ ઉઠાવે છે. ત્યારબાદ મોના અને મનુ ગાર્ડન એરિયામાં મસ્તી કરતા નજરે પડે છે.

આખી રાત વાતો કરે છે

આખી રાત વાતો કરે છે

આદિમાનવ ટાસ્ક દરમિયાન મોના અને મનુ આખી રાત વાતો કરતા રહે છે જેનાથી બિચારા મનવીરની ઉંઘ પૂરી થતી નથી.

મોના માટે ઓમજી પર ઉઠાવ્યો હાથ

મોના માટે ઓમજી પર ઉઠાવ્યો હાથ

સ્વામીજી વાત કરતી વખતે મોનાને સ્પર્શ કરવાની કોશિશ કરે છે જે જોઇને મનુ સ્વામીજીને મારવા દોડી જાય છે.

English summary
Bigg Boss 10 is Mona wedding at stake because of Manu Punjabi.
Please Wait while comments are loading...