Video: સપના ચૌધરીના હિટ ગીત પર મનવીરે લગાવ્યા દેશી ઠુમકા

મનવીર ગુર્જર સપના ચૌધરીના હિટ ગીત 'તેરી આંખો કા યે કાજલ' પર થિરકતો જોવા મળી રહ્યો છે. મનવીરનો આ વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર લોકોના આકર્ષણનું કેન્દ્ર બની રહ્યો છે.

પશ્ચિમ યુપીથી લઈને દિલ્હી અને રાજસ્થાનમાં પોતાના ડાંસનો જાદૂ ફેલાવનાર હરિયાણાની જાણીતી ડાંસર સપના ચૌધરીનો જાદૂ હવે મુંબઈગરાઓને પણ માથે ચડીને પોકારી રહ્યો છે. જેનું સાક્ષાત ઉદાહરણ છે બિગ બોસ 10 વિનર મનવીર ગુર્જરની બર્થ ડે પાર્ટીનો આ વીડિયો, જેમાં ગુર્જર સપના ચૌધરીના હિટ ગીત 'તેરી આંખો કા યે કાજલ' પર થિરકતો જોવા મળી રહ્યો છે. મનવીરનો આ વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર લોકોના આકર્ષણનું કેન્દ્ર બની રહ્યો છે.

manvir

તમને જણાવી દઈએ કે થોડાક સમયમાં બોલિવુડમાં પદાર્પણ કરી રહેલ મનવીર ગુર્જર પોતાને સપના ચૌધરીનો મોટો ફેન કહે છે. હાલમાં તેણે પોતાના દોસ્તોને પોતાના જન્મદિવસની પાર્ટી આપી હતી જેમાં તેણે સપના ચૌધરીના ગીત પર ઠુમકા લગાવ્યા હતા. વાયરલ થયેલા આ વીડિયો તેના કોઈ ફેને શૂટ કર્યો અને ત્યારબાદ તેને સોશિયલ મીડિયા પર નાખી દીધો. જે અત્યારે જબરદસ્ત પસંદ કરવામાં આવી રહ્યો છે.

sapna

આ વીડિયોની એક ખાસ વાત છે અને તે એ કે આ દેશી ગીત પર મનવીરનો દેશી ડાંસ જબરદસ્ત છે. આ પાર્ટીમાં મનવીરની સાથે તેની ગર્લફ્રેન્ કામ્યા પંજાબી પણ જોવા મળી રહી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X