સપના ચૌધરીનો નવો લૂક તમને દીવાના બનાવી દેશે, ફોટો વાયરલ
બિગ બોસ 12 થોડા જ દિવસોમાં શરુ થવા જઈ રહ્યો છે. પરંતુ બિગ બોસ 11 કન્ટેસ્ટન્ટ સપના ચૌધરી સતત ચર્ચામાં રહી છે.
બિગ બોસ 12 થોડા જ દિવસોમાં શરુ થવા જઈ રહ્યો છે. પરંતુ બિગ બોસ 11 કન્ટેસ્ટન્ટ સપના ચૌધરી સતત ચર્ચામાં રહી છે.
સપના ચૌધરી સતત પોતાની લેટેસ્ટ ફોટો અને અલગ અલગ લૂકને કારણે ચર્ચામાં બની રહી છે. પરંતુ આ વખતે સપના ચૌધરીનો લેટેસ્ટ અંદાઝ તમને દીવાના બનાવી દેશે.
A post shared by Sapna Choudhary (@itssapnachoudhary) on
સપના ચૌધરીએ લેટેસ્ટ ફોટોશૂટ કરાવ્યું છે, જે સોશ્યિલ મીડિયા પર ખુબ જ ઝડપથી વાયરલ થઇ રહ્યું છે. બિગ બોસ 11 પછી જો કોઈ સ્ટાર તેના બદલતા લૂકને કારણે ચર્ચામાં હોય તો સપના ચૌધરીનું નામ સૌથી ઉપર આવે છે.
આ શૉમાં આવતા પહેલા સપના ચૌધરી હરિયાણાની ફેમસ ડાન્સર હતી, પરંતુ બિગ બોસ પછી તેને સીધી બોલિવૂડમાં એન્ટ્રી લઇ લીધી છે.
એટલું જ નહીં પરંતુ લાઈવ શૉથી ડાન્સ શૉમાં સપનાની કમાણીમાં પણ વધારો થયો છે. હવે તે એક સેલિબ્રિટી તરીકે લાઈવ શૉમાં જોડાય છે. આપણે જણાવી દઈએ કે સપના ચૌધરીના નવા લૂક સોશ્યિલ મીડિયા પર ખુબ જ ઝડપથી વાયરલ થઇ રહ્યા છે.
How about this one? 🤔😊 #photoshoot #shoot #jewellery #swag #photooftheday
A post shared by Sapna Choudhary (@itssapnachoudhary) on
બિગ બોસ 12 ઓન એર થવાની તારીખ પણ સામે આવી ચુકી છે. જો કે તમને જણાવી દઈએ કે કેટલીક સેલિબ્રિટિઝ એવી પણ છે જેમણે બિગ બૉસ 12માં ભાગ લેવાની સ્પષ્ટ ના પાડી દીધી છે.

અનેરી વજાની
અનેરી વજાનીનું નામ બિગ બૉસ 12 માટે સંભળાતું હતું. પરંતુ અનેરી વજાનીએ આ વાત માત્ર અફવા હોવાનું કહીને ટાળી દીધી છે.

નિયા શર્મા
નિયા શર્માને પણ બિગ બૉસની ઓફર મળી હોવાની ચર્ચા થઈ. પરંતુ નિયાએ પણ આ વાતને અફવા ગણાવી દીધી.

અંચિત કૌર
અંચિત કૌરે તો પોતાને આ શોની ઓફર જ ન હોવાની સ્પષ્ટતા કરી દીધી.

સીઝેન ખાન
કસૌટી જિંદગીના અનુરાગ એટલે કે સીઝેન ખાનને બિગ બોસ 11 માટે અપ્રોચ કરાયા હતા. પરંતુ તેમણે કહ્યું છે કે તે આ શો નથી કરી રહ્યા.

એવલિન શર્મા
યે જવાની હૈ દીવાનીની એક્ટ્રેસ એલિન શર્માએ પણ બિગ બોસનો ભાગ બનવાની અફવાનું ખંડન કર્યું છે.

હર્ષ લિંબચિયા
ભારતી સિંહના ફિયાન્સ હર્ષ લિંબચિયાને પણ બિગ બૉસની ઓફર થઈ હતી. પરંતુ ભારતીએ કહ્યું કે તેમણે આ ઓફર નકારી દીધી છે. ભારતે કહ્યું છે કે હર્ષ બિગ બોસનો ભાગ બનવા નથી ઈચ્છતા.

દેવોલીના ભટ્ટાચાર્ય
સાથ નિભાના સાથિયાની ગોપી વહુ દેવોલિનાએ કહ્યું કે તે સલમાન ખાન સાથે કામ કરવા તો ઈચ્છે છે, પરંતુ બિગ બૉસમાં આવવાથી ડરે છે.
-
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતમાં માવઠાનો વધુ એક રાઉન્ડ આવશે, 28 એપ્રિલથી વાતાવરણમાં પલટાની આગાહી -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
બનાસકાંઠાના CNG પ્લાન્ટને દેશના 15 રાજ્યો અપનાવશે, 60 કરોડ ફળવાયા








Click it and Unblock the Notifications
