Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

બિગ બોસમાં સેક્સી સુપરસ્ટારની એન્ટ્રી, લાખો લોકો વીડિયો જોઈ ચુક્યા છે

સલમાન ખાનનો ચર્ચિત શૉ બિગ બોસ 12 શરુ થઇ ચુક્યો છે. માનવામાં આવી રહ્યું છે કે આ વખતે બિગ બોસ રાત્રે 9 વાગ્યે આવતું હોવાને કારણે સંસ્કારી કન્ટેન્ટ છે.

સલમાન ખાનનો ચર્ચિત શૉ બિગ બોસ 12 શરુ થઇ ચુક્યો છે. માનવામાં આવી રહ્યું છે કે આ વખતે બિગ બોસ રાત્રે 9 વાગ્યે આવતું હોવાને કારણે સંસ્કારી કન્ટેન્ટ છે.

આ વખતે કોઈ પણ પ્રકારનું બોલ્ડ કન્ટેન્ટ અથવા ફૂટેઝ પ્રાઈમ ટાઈમમાં બતાવવામાં નહીં આવે. પરંતુ શુ તમને ખબર છે કે ટીવીની સેક્સી સુપરસ્ટાર બિગ બોસમાં બિકીની પણ પહેરવા માટે તૈયાર છે?

View this post on Instagram

💥

A post shared by NEHHA PENDSE (@nehhapendse) on

અહીં અમે "મેં આઈ કમ ઈન મેડમ" ટીવી સિરિયલ સ્ટાર નેહા પોડસે વિશે વાત કરી રહ્યા છે. બિગ બોસ 12 પહેલા નેહા પોડસેનાં પોલ ડાન્સ સોશ્યિલ મીડિયા પર ખુબ જ વાયરલ થયા હતા. બ્લેક કપડામાં તેનો પોલ ડાન્સ ખુબ જ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે.

આ પણ વાંચો: Big Boss 12: અનુપ જલોટાની 37 વર્ષ નાની શિષ્યા સાથે પ્રેમલીલા, થયો ખુલાસો

નેહા પોડસેને તેના કરિયરની શરૂઆતમાં ઘણી મુસીબતોનો સામનો કરવો પડ્યો હતો. પોતાના વધતા વજનને કારણે નેહાની ઘણી આલોચના પણ કરવામાં આવતી હતી.

પરંતુ નેહાની વાયરલ ફોટો જોઈને તમે પણ સમજી જશો કે નેહા કોઈ બોલિવૂડ સ્ટારથી બિલકુલ પણ ઓછી નથી. નેહાની વાયરલ ફોટો પર એક નજર કરો..

આ પણ વાંચો: બિગ બોસ 12: સલમાન સાથે જાણો અન્ય ઘરવાળાની કેટલી છે ફીસ

મેડમ નહીં મિસ

મેડમ નહીં મિસ

નેહાની લેટેસ્ટ તસ્વીર જોઈને લાગે છે કે તેઓ મેડમ નહીં પરંતુ હવે મિસ બની ચુકી છે.

મરાઠી મુલગી

મરાઠી મુલગી

ટીવીનો ફેમસ ચેહરો બની ચુકેલી નેહા મરાઠી ઇન્ડસ્ટ્રીમાં પણ પોતાની ઓળખ બનાવી ચુકી છે.

વજન ઓછું કર્યું

વજન ઓછું કર્યું

મીડિયા રિપોર્ટ્સ અનુસાર નેહાનો આ પોલ ડાન્સ પણ વજન ઓછું કરવાનો એક ભાગ છે.

કપિલ શર્મા સાથે

કપિલ શર્મા સાથે

નેહાએ હાલમાં જ કપિલ શર્મા સાથે તેમનો લેટેસ્ટ શૉ ફેમેલી ટાઈમ વિથ કપિલ શર્મા હોસ્ટ કર્યો હતો.

એન્ટરટેઇમેન્ટ કી રાત

એન્ટરટેઇમેન્ટ કી રાત

નેહાના ફેન્સ તેમની એન્ટરટેઇમેન્ટ કી રાતમાં એન્ટ્રીને લઈને ખુબ જ ઉત્સાહિત છે.

રાતો રાત સ્ટાર

રાતો રાત સ્ટાર

મેં આઈ કમ ઈન મેડમ સિરિયલએ તેમને રાતો રાત સ્ટાર બનાવી હતી.

આલોચના

આલોચના

નેહા પોડસેના વધતા વજનને કારણે તેમની ખુબ જ આલોચના પણ કરવામાં આવી હતી.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X