બિગ બોસ 12 ફિનાલે પહેલા જસલીન મથારુની ફોટોએ આગ લગાવી
બિગ બોસ 12 ખુબ જ જલ્દી પૂરું થવા જઈ રહ્યું છે. આ વખતે જો કોન્ટ્રોવર્શિયલ કન્ટેસ્ટન્ટ વિશે વાત કરવામાં આવે તો શ્રીસંત સાથે જસલીન મથારુ અને સુરભી રાણાનું નામ પણ સામે આવે છે.
બિગ બોસ 12 ખુબ જ જલ્દી પૂરું થવા જઈ રહ્યું છે. આ વખતે જો કોન્ટ્રોવર્શિયલ કન્ટેસ્ટન્ટ વિશે વાત કરવામાં આવે તો શ્રીસંત સાથે જસલીન મથારુ અને સુરભી રાણાનું નામ પણ સામે આવે છે.
જ્યાં એક તરફ સુરભીના બહાર નીકળવા અંગે ખબર આવી રહી છે તો શ્રીસંત હજુ પણ ફિનાલે રેસમાં છે. હવે જો જસલીન મથારુ વિશે વાત કરવામાં આવે તો હાલમાં તે ફરી એકવાર પોતાની બોલ્ડ ફોટોને કારણે ચર્ચામાં આવી ચુકી છે.
જસલીન મથારુએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ફરી એકવાર બોલ્ડ અને સેક્સી ફોટો પોસ્ટ કરી છે. તેની આ ફોટો ખુબ જ ઝડપથી વાયરલ થઇ રહી છે. તે આ ડ્રેસમાં ખુબ જ સુંદર લાગી રહી છે.
બિગ બોસ શૉમાં તેની એન્ટ્રી આ કારણે પણ ચર્ચામાં રહી કારણકે તેને ઘરમાં ભજન સમ્રાટ અનુપ જલોટાની ગર્લફ્રેંડ તરીકે એન્ટ્રી કરી હતી. હાલમાં શૉથી બહાર નીકળ્યા પછી તેને આ પ્રકારના સંબંધ નકારી નાખ્યા છે.
View this post on InstagramA post shared by Jasleen Matharu (@jasleenmatharu) on
જસલીન મથારુ તેની રિયલ લાઈફમાં ખુબ જ ગ્લેમરસ છે અને સિંગર બનવાની સાથે સાથે તે અભિનેત્રી બનવાનું પણ સપનું રાખે છે. જસલીન મથારુની વાયરલ ફોટો પર એક નજર કરો...

28 વર્ષની જસલીન
28 વર્ષની જસલીન એક સિંગર અને એક્ટર છે, જે અનુપ જલોટાની ગાયિકીની ફેન છે.

ફિમેલ સિંગર
પોતાની કોલેજમાં જસલીન બેસ્ટ ફિમેલ સિંગરનો ખિતાબ જીતી ચુકી છે

મોટા સિંગરો સાથે
જસલિન ઘણા મોટા સિંગર જેવા કે મિકા સિંહ, સુખવિન્દર સિંહ અને અમજદ ખાન સાથે પણ સ્ટેજ શેર કરી ચુકી છે.

મ્યુઝિક આલબમ
જસલીન Love Day નામના મ્યુઝિક આલબમમાં પણ કામ કરી ચુકી છે

ડર્ટી રિલેશન
વર્ષ 2013 દરમિયાન આવેલી ફિલ્મ "ડર્ટી રિલેશન" માં પણ જસલીન કામ કરી ચુકી છે.

સાઢા ત્રણ વર્ષ
અનુપ જલોટા અને જસલીને કબૂલ કર્યું કે તેઓ છેલ્લા સાઢા ત્રણ વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યા છે.

બોલિવૂડમાં જવાની તૈયારી
જસલીન બોલિવૂડમાં જવાની તૈયારી કરી રહી છે અને બિગ બોસ તેના માટે એક મોટો ચાન્સ બની શકે છે.
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના









Click it and Unblock the Notifications
