બિગ બોસ 12 સ્ટાર નેહા પેન્ડસેની ફોટોએ આગ લગાવી
બિગ બોસ 12 માં આવ્યા પછી નેહા પેન્ડસે સતત તેની ફોટોને કારણે ચર્ચામાં છે. હવે નેહાની ગણતરી પણ ટીવીની સેક્સી સ્ટારમાં થવા લાગી છે.
બિગ બોસ 12 માં આવ્યા પછી નેહા પેન્ડસે સતત તેની ફોટોને કારણે ચર્ચામાં છે. હવે નેહાની ગણતરી પણ ટીવીની સેક્સી સ્ટારમાં થવા લાગી છે. હાલમાં નેહા કોઈ પણ ટીવી શૉમાં જોવા નથી મળી રહી, તેમ છતાં પણ તે પોતાની બોલ્ડ ફોટોને કારણે ચર્ચામાં છે.
બિગ બોસ પછી નેહાની લોકપ્રિયતા વધી છે સોશ્યિલ મીડિયા પર તેના ઘણા એવા ફેન્સ છે, જે બિગ બોસ પછી જ વધ્યા છે. નેહાની ફોટો હવે સોશ્યિલ મીડિયા પર ખુબ જ ઝડપથી વાયરલ થઇ જાય છે.
View this post on InstagramA post shared by NEHHA PENDSE (@nehhapendse) on
ફરી એકવાર નેહા ઇન્સ્ટાગ્રામ પર ખુબ જ હોટ અને સેક્સી લાગી રહી છે. નેહાએ પોતાની ફોટોને ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે, જે ખુબ જ ઝડપથી વાયરલ થઇ રહી છે. નેહા આ વખતે બ્લેક લૂકમાં ખુબ જ સ્ટાઈલિશ અને ગ્લેમરસ જોવા મળી રહી છે.
આ પણ વાંચો: ચંદ્રમુખી ચૌટાલાની બિકીનીમાં આવી તસ્વીર, એકલામાં જ જુઓ
નેહા ફરી એકવાર તેના ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં હોટ અને સેક્સી જોવા મળી રહી છે. નેહાએ હાલમાં જ ઇન્સ્ટાગ્રામમાં ખુબ જ સેક્સી ફોટો શેર કરી છે. તેની આ ફોટો ખુબ જ ઝડપથી વાયરલ થઇ રહી છે. યુઝર સતત નેહાની ફોટો પર કમેન્ટ કરી રહ્યા છે.
નેહાની વાયરલ ફોટો જોઈને તમે પણ સમજી જશો કે નેહા કોઈ બોલિવૂડ સ્ટારથી બિલકુલ પણ ઓછી નથી. નેહાની વાયરલ ફોટો પર એક નજર કરો..

કાસ્ટિંગ કાઉચ
નેહાએ જણાવ્યું હતું કે ફિલ્મી બેકગ્રાઉન્ડ નહીં હોવાને કારણે ઘણીવાર તેને કાસ્ટિંગ કાઉચની શિકાર થવું પડ્યું હતું. પરંતુ તેને દરેક પ્રસ્તાવને ઠુકરાવી દીધો.

સિંગલ
આપને જણાવી દઈએ કે નેહા હજુ સિંગલ જ છે અને બિગ બોસ 12 દરમિયાન તેને આ વાતનો સ્વીકાર કર્યો હતો.

ત્રણ વર્ષ પહેલા બ્રેકઅપ
નેહાએ જણાવ્યું કે ત્રણ વર્ષ પહેલા તેનું બ્રેકઅપ થઇ ગયું છે. ત્યારપછી થી સિંગલ જ છે.

મેડમ નહીં મિસ
નેહાની લેટેસ્ટ તસ્વીર જોઈને લાગે છે કે તેઓ મેડમ નહીં પરંતુ હવે મિસ બની ચુકી છે.

મરાઠી મુલગી
ટીવીનો ફેમસ ચેહરો બની ચુકેલી નેહા મરાઠી ઇન્ડસ્ટ્રીમાં પણ પોતાની ઓળખ બનાવી ચુકી છે.

વજન ઓછું કર્યું
મીડિયા રિપોર્ટ્સ અનુસાર નેહાનો આ પોલ ડાન્સ પણ વજન ઓછું કરવાનો એક ભાગ છે.

કપિલ શર્મા સાથે
નેહાએ કપિલ શર્મા સાથે તેમનો લેટેસ્ટ શૉ ફેમેલી ટાઈમ વિથ કપિલ શર્મા હોસ્ટ કર્યો હતો.

આલોચના
નેહા પોડસેના વધતા વજનને કારણે તેમની ખુબ જ આલોચના પણ કરવામાં આવી હતી.












Click it and Unblock the Notifications
