બિગ બોસ 12 ઘરમાં ભૂકંપ આવ્યો, મહા ટ્વિસ્ટ, 2 સ્ટાર આઉટ

બિગ બોસ 12 શૉ શરુ થતાની સાથે જ ઘણા ટ્વિસ્ટ લઈને આવ્યો છે. પરંતુ આ વખતે લાગી રહ્યું છે કે બિગ બોસ ઘરમાં કોઈ જ વ્યક્તિની ભૂલ માફ કરવાના મૂડમાં નથી.

બિગ બોસ 12 શૉ શરુ થતાની સાથે જ ઘણા ટ્વિસ્ટ લઈને આવ્યો છે. પરંતુ આ વખતે લાગી રહ્યું છે કે બિગ બોસ ઘરમાં કોઈ જ વ્યક્તિની ભૂલ માફ કરવાના મૂડમાં નથી.

આ પણ વાંચો: પ્રેમનો રાઝ ખોલવા પર અનુપ જલોટાને મોટી રકમ મળી રહી છે

એટલા માટે જ પહેલા અઠવાડિયે ટાસ્ક કેન્સલ થયા પછી બિગ બોસ ઘ્વારા બીજા અઠવાડિયે એક મહા ટ્વિસ્ટ લાવવામાં આવ્યો છે. બિગ બોસમાં હંમેશા મુજબ લકઝરી બજેટ ટાસ્ક અને કેપ્ટન્સી માટે મુકાબલો થાય છે.

આ પણ વાંચો: બિગ બોસમાં સેક્સી સુપરસ્ટારની એન્ટ્રી, લાખો લોકો વીડિયો જોઈ ચુક્યા છે

કૃતિ અને રોશનીની જોડી

કૃતિ અને રોશનીની જોડી

ગયા અઠવાડિયે કેપ્ટન્સી ટાસ્કમાં કૃતિ અને રોશનીની જોડી જીતી હતી. તેને કારણે બંને આ અઠવાડિયે નોમિનેશન પ્રક્રિયાથી સુરક્ષિત છે. પરંતુ એવું થાય નહીં. બિગ બોસનો નવો પ્રોમો સામે આવ્યો છે.

ઘરના નિયમો તોડ્યા

ઘરના નિયમો તોડ્યા

બિગ બોસના નવા પ્રોમો અનુસાર ઘરના કેટલાક નિયમો જેવા કે માઇકનો ઉપયોગ નહીં કરવો, માઈક ઉતારીને રાખવું અને તેની સાથે સાથે ઈશારામાં વાત કરવા માટે રોશમી અને કૃતિની જોડીના હાથમાંથી કેપ્ટન્સી લઇ લેવામાં આવી છે.

કેપ્ટનના સ્પેશ્યલ પાવર ગયા

કેપ્ટનના સ્પેશ્યલ પાવર ગયા

એટલું જ નહીં પરંતુ કેપ્ટન તરીકે નોમિનેશનથી બચવાનો તેમનો સ્પેશ્યલ પાવર પણ લઇ લેવામાં આવ્યો છે. એટલે આ અઠવાડિયે નોમિનેશન પ્રક્રિયા મસાલાથી ભરપૂર હશે. બિગ બોસે રોશમી અને કૃતિ પાસે થી તેમની સ્પેશ્યલ પાવર ખુંચવી લીધી છે. અહીં જુઓ આ એપિસોડનો વાયરલ થતો વીડિયો...

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X