બિગ બૉસ 12: આ કન્ટેસ્ટન્ટને ટિકિટ ટૂ ફિનાલે, 2 કન્ટેસ્ટન્ટ બહાર

બિગ બૉસ: આ કન્ટેસ્ટન્ટને ટિકિટ ટૂ ફિનાલે, 2 કન્ટેસ્ટન્ટ બહાર

બિગ બૉસ 12 ખતમ થવામાં માત્ર અંતિમ બે અઠવાડિયાં જ બાકી છે. એવામાં શોની અંદર ફિનાલેને ળઈ એક અલગજ રેસ ચાલી રહી છે. ફિનાલેથી બે અઠવાડિયા પહેલા ઘરમાં કરણવીર, રોમિલ ચૌધરી, શ્રીસંત, દીપિકા, દીપક, સોમી અને સુરભી રાણ ઘરની અંદર બચ્યા છે. જેમ કે હંમેશા જોવા મળ્યું છે કે શો ખતમ થવાના બે અઠવાડિયા સુધી ઘરમાં વિવિધ પ્રકારના ટાસ્ક હોય છે. આ સીઝનમાં હાલ ટિકિટ ટૂ ફિનાલેનો ટાસ્ક ચાલી રહ્યો છે.

ટિકિટ ટૂ ફિનાલે

ટિકિટ ટૂ ફિનાલે

ધી ખબરના અહેવાલો મુજબ ટિકિટ ટૂ ફિનાલે માટે ત્રણ દાવેદારોનાં નામ સામે આવ્યાં છે. દીપક, દીપિકા અને સુરભી ટિકટ ટૂ ફિનાલે માટે દાવેદાર બનવામાં સફળ થાય છે. ત્રણેય ટાસ્કને જીતવામાં સફળ થઈ જાય છે. આ બાદ ટિકિટ ટૂ ફિનાલેને લઈ એક ટાસ્ક થાય છે જ્યાં ઘરવાળા ફોન બૂથથી કૉલ કરી પોતાના મનની ભડાસ આ ત્રણેય દાવેદારો પર કાઢે છે.

આવો હશે ફાઈનલનો ટાસ્ક

આવો હશે ફાઈનલનો ટાસ્ક

સુરભિ, દીપિકા અને દીપકમાંથી જે કોઈપણ વધુ વાર સુધી એક જગ્યાએ બેસીને આ બધું સાંભળવામાં સફળ થાય છે તે ફાયનલમાં પહોંચી જશે.

સુરભિ બની વિજેતા

સુરભિ બની વિજેતા

એવા અહેવાલ છે કે સુરભિ ટિકટ ટૂ ફિનાલે જીતી ચૂકી છે. તે ફિનાલેમાં પહોંચનાર પહેલી કન્ટેસ્ટન્ટ બની ગઈ છે.

મિડ વીક એલિમિનેશન

મિડ વીક એલિમિનેશન

પરંતુ હજુ સુધી ફાઈનલ કન્ટેસ્ટન્ટનાં નામ સામે આવ્યાં નથી. હોય શકે છે કે ફિનાલે પહેલા ઘરમાં એક નહિ બલકે બે એલિમિનેશન હોય. મિડ વીક એલિમિનેશનની પણ સંભાવનાઓ બની રહી છે.

મૉલ ટાસ્ક

મૉલ ટાસ્ક

આની સાથે જ ઘરમાં મૉલ ટાસ્ક હશે જ્યાં ઘરના કેટલાક ખાસ સભ્યોને મૉલ લઈ જવામાં આશે. જ્યાં પર લાઈવ વોટિંગ કરવામાં આવશે.

કરણવીર, સોમી, શ્રીસંત અને રોમિલ

કરણવીર, સોમી, શ્રીસંત અને રોમિલ

એવું કહેવામાં આવી રહ્યું છે કે કરણવીર, સોમી, શ્રીસંત અને રોમિલને મોલમાં લઈ જાવામાં આવશે. લાઈવ વોટિંગથી આ વાતનો ફેસલો થશે કે કયો કન્ટેસ્ટન્ટ શોની બહાર થશે.

સોમીએ ઘરની બહાર જવું પડશે?

સોમીએ ઘરની બહાર જવું પડશે?

લોકપ્રિયતાના આધારે જોવામાં આવે તો આ સમયે સોમી અને દીપકની સાથે રોમિલ ચૌધરી બાકીના કન્ટેસ્ટન્ટના મુકાબલે પાછળ ચાલી રહ્યા છે. બની શકે કે લાઈવ વોટિંગ દ્વારા સોમી ખાન ઘરથી બેઘર થઈ જાય.

સુરભિ ફાઈનલમાં બહાર

સુરભિ ફાઈનલમાં બહાર

દીપિકા, શ્રીસંત, કરણવીર, રોમિલ, દીપક અને સુરભિ રાણામાંથી મિડ વીકમાં સુરભિ રાણા ફાઈનલ વીકમાં ઘરથી બહાર થઈ શકે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X