બિગ બૉસ 7 : ઍન્ડીએ ગૌહરને આપી ગાળ, કુશાલે કરી ધોલાઈ!
લોનાવાલા, 30 ઑક્ટોબર : ફરી એક વાર કલર્સના વિવાદાસ્પદ રિયલિટી શો બિગ બૉસ 7માં એક જોરદાર આવ્યો છે. બિગ બૉસ હાઉસમાંથી અભિનેતા કુશાલ ટંડનને હાંકી કઢાયા છે, કારણ કે તેમણે શોની અંદર ઍન્ડી ઉપર હાથ ઉગામ્યો હતો. બિગ બૉસના આ આદેશ બાદ કુશાલની નજીક રહેલા ગૌહર ખાને પણ શો છોડી દીધો છે. જોકે કહે છે કે ગૌરની રિ-એન્ટ્રી થઈ જશે.

ખેર કુશાલ-ગૌહર બહાર જતા શોમાં એક ખૂબ જ રસપ્રદ અને નાટકીય વળાંક આવી ગયો છે. જોઇએ કે બિગ બૉસ 7 શોમાં આ વળાંક બાદ કુશાલ-ગૌહર અને ઍન્ડીનું શું થાય છે શું તેઓ માફી માંગશે કે શોમાં તેમના પડકાર સમાપ્ત થઈ જશે? આવા તમામ પ્રશ્નોના જવાબ જાણવા કલર્સ પર જોતા રહો રાત્રે નવ વાગ્યે બિગ બૉસ સાથ-7 સલમાન ખાન સાથે.












Click it and Unblock the Notifications
