Contestant List : વધુ Hot અને સંસ્કારી પણ હશે બિગ બૉસ 8

મુંબઈ, 30 જુલાઈ : કલર્સનો વિવાદાસ્પદ શો બિગ બૉસ 8 ફરીથી આવી રહ્યો છે. આ શોને ફરીથી દબંગ સલમાન ખાન જ હોસ્ટ કરવાના છે. બિગ બૉસ 8 આવતા મહીને એટલે કે ઑગસ્ટમાં શરૂ થવા જઈ રહ્યો છે અને તેના ઘણા કૉન્ટેસ્ટંટોના નામ પણ ફાઇનલ થઈ ગયા છે.

બિગ બૉસ 8ના સ્પર્ધકોમાં ટેલીવિઝન શો ફનાહના એક્ટર કરણ કુન્દ્રા, રુસલાન મુમતાઝ, ઉતરન એક્ટ્રેસ રશ્મિ દેસાઈ, ટીના દત્તા, ગ્રાન્ડ મસ્તી ફૅમ કરિશ્મા તન્ના, કુસુમ એક્ટ્રેસ નૌશીદ અલી શરદાર, જી લે ઝરા એક્ટ્રેસ સંગીતા ઘોષ, એક્સ લવર્સ ગૌરવ ચોપરા તથા નારાયણી શાસ્ત્રી, સંઘર્ષશીલ અભિનેત્રી અમીષા પટેલ, હાલમાં સૌથી લોકપ્રિય એક્ટર આલોક નાથ, હૉટ એક્ટ્રેસ શર્લિન ચોપરા તથા સલમાન ખાનની કથિત ગર્લ ફ્રેન્ડ લુલિયા વૅન્ટુરનો સમાવેશ થાય છે.

દરમિયાન જાણવા મળે છે કે બિગ બૉસ 7 હોસ્ટ કરનાર બિગ બૉસ 8 પણ હોસ્ટ કરશે. કહે છે કલર્સ વાળા માને છે કે સલમાન ખાને બિગ બૉસ 8 માટે ગીત ગાવુ જોઇએ. જો તેઓ તૈયાર થાય, તો વધુ એક રૅપરને આ ગીત માટે બિગ બૉસ સાથે જોડવામાં આવશે અને તે રૅપર કદાચ હની સિંહ જ હશે.

ચાલો હાલ તો આપની બતાવીએ બિગ બૉસ 8ના સંભવિત સ્પર્ધકો :

બિગ બૉસ 8ના સ્પર્ધકો

બિગ બૉસ 8ના સ્પર્ધકો

કહે છે કે બિગ બૉસ 8 ઑગ્ટમાં શરૂ થશે. અહીં રજૂ કરીએ છીએ બિગ બૉસ 8ના સંભવિત સ્પર્ધકોની યાદી.

કરણ કુન્દ્રા

કરણ કુન્દ્રા

ફનાહના વૅમ્પાયર એક્ટર કરણ કુન્દ્રા બિગ બૉસ 8ના સંભવિત સ્પર્ધક હોઈ શકે છે.

કરિશ્મા તન્ના

કરિશ્મા તન્ના

ગ્રાન્ડ મસ્તીની અભિનેત્રી કરિશ્મા તન્ના પણ સંભવિત કૉન્ટેસ્ટંટોની યાદીમાં સામેલ છે.

નૌશીન અલી સરદાર

નૌશીન અલી સરદાર

કુસુમ ફૅમ અભિનેત્રી નૌશીન અલી સરદાર પણ સ્પર્ધામાં છે.

નિશા યાદવ

નિશા યાદવ

નિશા યાદવ પહેલુ નામ હતું કે જેમના બિગ બૉસ 8માં હોવા અંગેની અટકળો શરૂ થઈ હતી.

રશ્મિ દેસાઈ

રશ્મિ દેસાઈ

ઉતરન એક્ટ્રેસ રશ્મિ દેસાઈએ હાલમાં કોઈ નવો શો સાઇન નથી કર્યો. કહે છે કે કલર્સે તેમને બિગ બૉસ 8 માટે ઍપ્રોચ કરી છે.

રુસલાન મુમતાઝ

રુસલાન મુમતાઝ

ટારઝન એક્ટર રુસલના મુમતાઝનો શો જી લે ઝરા ટુંકમાં જ ખતમ થવાનો છે અને તેઓ બિગ બૉસ 8 માટે ફ્રી છે.

સંગીતા ઘોષ

સંગીતા ઘોષ

સંગીતા ઘોષ અંગે પણ કહેવાય છે કે તેમને બિગ બૉસ માટે એપ્રોચ કરાઈ છે.

શર્લિન ચોપરા

શર્લિન ચોપરા

બૉલીવુડ બૉમ્બશેલ શર્લિન ચોપરાને ફરીથી ચૅનલ દ્વારા એપ્રોચ કરવામાં આવી છે.

ટીના દત્તા

ટીના દત્તા

ટીના દત્તા પણ બિગ બૉસ 8 માટે ઉપલબ્ધ છે.

રજનીશ દુગ્ગલ

રજનીશ દુગ્ગલ

ખતરોં કે ખિલાડીના વિજેતા રજનીશ દુગ્ગલ પણ આ સ્ટંટ રિયલિટી શોના વિજય બાદ બિગ બૉસમાં જોડાઈ શકે છે.

આરજે મલિષ્કા

આરજે મલિષ્કા

આરજે મલિષ્કા હાલમાં ઝલક દિખલા જામાં વ્યસ્ત છે. જોકે આ શો ટુંકમાં જ પૂરો થવાનો છે અને એટલે જ મલિષ્કા બિગ બૉસ 8ના સ્પર્ધક બની શકે છે.

કરણ ટૅકર

કરણ ટૅકર

કરણ ટૅકર પણ હાલમાં ઝલક દિખલા જાનો ભાગ છે. તેથી તેઓ પણ બિગ બૉસ 8ના હૉટ કૉન્ટેસ્ટંટ બની શકે છે.

લુલિયા વૅન્ટુર

લુલિયા વૅન્ટુર

લુલિયા વૅન્ટુર અંગે કહે છે કે તેઓ સલમાન ખાનના એક્સ ગર્લફ્રેન્ડ છે. જો સલમાન ખાન બિગ બૉસ 8ને હોસ્ટ કરતા હોય, તો લુલિયાનું નામ સૌથી ઉપર હોવું સ્વાભાવિક છે.

ગુરમીત-દેબિના

ગુરમીત-દેબિના

ગુરમીત ચૌધરી તથા દેબિના બૅનર્જી એવા કપલ છે કે જેમણે ખતરોં કે ખિલાડીમાં સાથે ભાગ લીધો હતો. આ યુગલ ટુંકમાં જ લગ્ન કરવાનું છે. બિગ બૉસ 8માં આ જોડી પણ દેખાઈ શકે છે.

ગૌરવ-નારાયણી

ગૌરવ-નારાયણી

ગૌરવ ચોપરા તથા નારાયણી શાસ્ત્રી એક્સ લવર્સ છે. કહે છે કે કલર્સે બંનેને એપ્રોચ કર્યા છે, પરંતુ હજી સુધી તેમણે હા નથી કહી.

ભારતી સિંહ

ભારતી સિંહ

ભારતી સિંહ સ્ટૅન્ડ-અપ કૉમેડિયન છે. તેઓ બિગ બૉસ 8માં આવી તેને વધુ ફની બનાવી શકે છે.

અમીષા પટેલ

અમીષા પટેલ

ફિલ્મોમાં બહુ નહીં દેખાતાં અીષા પટેલ માટે પણ બિગ બૉસ 8ના દરવાજા ખુલ્લા છે.

આલોક નાથ

આલોક નાથ

હાલમાં વ્યંગ્યના અભિગમે સૌથી વધુ લોકપ્રિય આલોક નાથ બિગ બૉસ 8ના સંસ્કારી સ્પર્ધક હોઈ શકે છે.

સલમાન હોસ્ટ કરશે

સલમાન હોસ્ટ કરશે

શાહરુખ ખાન કે અજય દેવગણ નહીં, સલમાન ખાન જ બિગ બૉસ 8 પણ હોસ્ટ કરશે. સલમાને કન્ફર્મ કરી દીધું છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X