આ છે રિયલ બિકીની સ્ટાર, બિગબોસ પછી આવી ફોટો વાયરલ

આ કહેવામાં કોઈ જ શંકા નથી કે બિગબોસ 11 એક એવી સીઝન રહી જેના બધા જ કન્ટેસ્ટન્ટ સ્ટાર બની ચુક્યા છે.

આ કહેવામાં કોઈ જ શંકા નથી કે બિગબોસ 11 એક એવી સીઝન રહી જેના બધા જ કન્ટેસ્ટન્ટ સ્ટાર બની ચુક્યા છે. બિગબોસ સીઝન 11 દરમિયાન આવેલા સેલિબ્રિટી સાથે જોડાયેલી કોઈને કોઈ ખબર આવતી જ રહે છે.

હાલમાં જ એવી ખબર આવી હતી કે પ્રિયાંક શર્મા અને બેનાફશા સુનાવલા એકબીજાને ડેટ કરી રહ્યા છે. પરંતુ પ્રિયાંકે આ ખબર ને ખોટી ગણાવી છે. આ દરમિયાન બેનાફશા ની કેટલીક ફોટો વાયરલ થયી છે જેને તમે જોતા જ રહી જશો.

બેનાફશા ની યુરોપની ફોટો હાલમાં ઝડપ થી વાયરલ થઇ રહી છે, જ્યાં તે પોતાના વેકેશનની મજા લઇ રહી છે. બેનાફશા સુનાવલા બિગબોસ સીઝન દરમિયાન જ પોતાની હોટ તસવીરો માટે ચર્ચામા રહી હતી.

બેનાફશા સુનાવલા પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાની બિકીની ફોટો શેર કરતી રહે છે. તેની ફોટોને લાખો લાઇક્સ પણ મળી રહ્યા છે.

બોલિવૂડ એન્ટ્રી

બોલિવૂડ એન્ટ્રી

બિગબોસ 11 બેનાફશા સુનાવલા માટે એક મોટું પ્લેટફોર્મ હતું. તેનું સપનું છે કે બોલિવૂડમાં તેને એન્ટી મળી જાય.

ટેલેન્ટ અને ગ્લેમર

ટેલેન્ટ અને ગ્લેમર

બેનાફશા સુનાવલા રોડીઝ માં પોતાના ટેલેન્ટ અને ગ્લેમર ઘ્વારા લોકોનું દિલ જીતી ચુકી છે.

ગ્લેમર નો તડકો

ગ્લેમર નો તડકો

આવું પહેલીવાર નથી બન્યું. બિગબોસ માં ઘણી અભિનેત્રીઓ ગેલ્મરનો તડકો લગાવી ચુકી છે. જેમાં એલી અવરામ થી લઈને સની લિયોનનો સમાવેશ થાય છે.

ફાઇનલ

ફાઇનલ

છેલ્લી સીઝનમાં રોડીઝ ની બાની જે બિગબોસ સીઝનનો હિસ્સો બની હતી અને ફાઇનલ સુધી પહોંચી હતી.

બેનાફશા સુનાવલા

બેનાફશા સુનાવલા

બેનાફશા સુનાવલા નો સમાવેશ બિગબોસની ગ્લેમર કન્ટેસ્ટન્ટમાં થાય છે.

પ્રિયાંક આવ્યા પછી

પ્રિયાંક આવ્યા પછી

બિગબોસ સીઝનમાં બેનાફશા શૉમાં પ્રિયાંક આવ્યા પછી ફોકસમાં આવી હતી.

સંબંધ વિશે ઘણી ચર્ચા

સંબંધ વિશે ઘણી ચર્ચા

બેનાફશા અને પ્રિયાંકના સંબંધ વિશે ઘણી ચર્ચા થયી હતી

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X