સેક્સી હિના ખાને પોતાનો લૂક બદલ્યો, નજર હટાવવી મુશ્કિલ
હિના ખાન આજકાલ બે કારણોથી ચર્ચામાં છે. પહેલું કારણ કસોટી જિંદગી કી 2 સીરિયલમાં વિલનની ભૂમિકા અને બીજું પોતાની ફિટનેસ અને બોલ્ડ લૂકને કારણે હિના ખાન સતત ચર્ચામાં રહે છે.
હિના ખાન આજકાલ બે કારણોથી ચર્ચામાં છે. પહેલું કારણ કસોટી જિંદગી કી 2 સીરિયલમાં વિલનની ભૂમિકા અને બીજું પોતાની ફિટનેસ અને બોલ્ડ લૂકને કારણે હિના ખાન સતત ચર્ચામાં રહે છે.
હાલમાં જ હિના ખાને કસરત કરતી પોતાની કેટલીક ફોટો શેર કરી હતી. ફરી એકવાર હિના ખાનની ફોટો જોઈને તમારા હોશ ઉડી જશે.
હિના ખાનની ફોટો જોઈને તમે પણ તેને ફિટનેસ ક્વીન કહેશો. બિગ બોસ 11 દરમિયાન હિના ખાનની ફિટનેસ પર કેટરિના કૈફ પણ ફિદા થઇ હતી.
હિના ખાનને ટીવીની સૌથી સ્ટાઈલિશ અને ફિટ અભિનેત્રીનો ખિતાબ પણ આપવામાં આવ્યો છે. હવે ફિલ્મોની સાથે સાથે ટીવી અભિનેત્રી પર પણ ફિટ દેખાવવા માટે દબાણ થઇ રહ્યું છે.
આજ કારણ છે કે આજે દરેક અભિનેત્રી પોતાની ફિટનેસ પર વધારે ધ્યાન આપી રહી છે. આજે ટીવી અભિનેત્રીઓ પણ જીમમાં પરસેવો પાડી રહી છે.

હિના ખાન સાથે
બિગ બોસમાં હિના ખાને રોકી સાથે પોતાના સંબંધ અંગે ખુલાસો કર્યો હતો

બોલ્ડ
હિના ખાન બિગ બોસ પછી પહેલા કરતા પણ બોલ્ડ થતી દેખાઈ રહી છે

પ્રેમનો ઈઝહાર
હિના ખાન અવારનવાર સોશ્યિલ મીડિયા પર પોતાના પ્રેમનો ઈઝહાર કરતી જોવા મળી રહી છે

બિકીનીમાં
હિના ખાને બિકીનીમાં ફોટો અપલોડ કરીને સનસની મચાવી હતી.

રોકી સાથે રોમેન્ટિક
હિના ખાન રોકી સાથે રોમેન્ટિક થવાનો એક પણ ચાન્સ નથી છોડતી

ટ્રોલ
હિના ખાન ઘણીવાર પોતાના ફોટોને કારણે ટ્રોલ પણ થઇ ચુકી છે.

ફિટનેસ
હિના ખાન પોતાની ફિટનેસ અંગે ઘણી લોકપ્રિય છે
-
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Jewar Airport: આવતીકાલે ખુલશે એશિયાનું સૌથી મોટું એરપોર્ટ! PM માટે સુરક્ષાનો અભેદ્ય કિલ્લો, ક્યારે ટેકઓફ થશે ફ -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો








Click it and Unblock the Notifications
