સેક્સી ડાયન મોનાલિસાની બોલ્ડ તસવીરોએ ઈન્ટરનેટ પર લગાવી જબરદસ્ત આગ

સેક્સી ડાયન મોનાલિસાની બોલ્ડ તસવીરોએ ઈન્ટરનેટ પર લગાવી આગ

ટીવીની સેક્સી ડાયન મોનાલિસા આ વખતે ફરીથી ચર્ચામાં આવી ગઈ છે. ટીવી શો નજરમાં ડાયનની ભૂમિકા નિભાવનાર સ્ટાર મોનાલિસા હાલ ટીવીના સ્ટાર્સના નામે ઓળખાય છે. હાલ બિગ બૉસ બાદ તે પોતાની બોલ્ડ તસવીરોને લઈ ચર્ચામાં રહી છે. ભોજપુરી ફિલ્મોની આ ક્વીન પોતાના ઈન્સ્ટાગ્રામ પર અવારનવાર પોતાની સેક્સી તસવીરો શેર કરતી રહે છે.

મોનાલિસાએ ઈન્ટરનેટ પર આગ લગાવી

મોનાલિસાએ ઈન્ટરનેટ પર આગ લગાવી

આ વખતે પણ મોનાલિસાએ પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર કેટલીય તસવીર શેર કરી છે જે તેજીથી વાયરલ થઈ રહી છે. મોનાલિસાએ પાણીમાં બ્લેક ડ્રેસ પહેરી પોતાની એક જૂની તસવીર શેર કરી છે. જેને જોતા જ તમારી આંખો ખુલ્લીની ખુલ્લી જ રહી જશે. મોનાલિસાના ગ્લેમરસ લુક સામે બૉલીવુડની કેટલીય સુપરસ્ટારનો ગ્લેમરસ લુક ફેલ થઈ ગયો છે.

હૉટ તસવીરો થઈ વાયરલ

હૉટ તસવીરો થઈ વાયરલ

મોનાલિસાનું ઈન્સ્ટાગ્રામ આવી જ તસવીરોથી ભર્યું પડ્યું છે. જેને જોયા બાદ તમને વિશ્વાસ થઈ જશે કે સાડીમાં મોનાલિસાની આ સેક્સી તસવીરો તમારા હોશ ઉડાવવા માટે કાફી છે.

જુઓ હોસ ઉડાવી દે તેવી તસવીરો

જુઓ હોસ ઉડાવી દે તેવી તસવીરો

અહીં જુઓ મોનાલિસાની હૉટ એન્ડ સેક્સી તસવીરોની વધુ એક ઝલક જેને જોઈ તમે પણ મોનાના જબરા ફેન થઈ જશે.

બહુ પસંદ

બહુ પસંદ

મોનાલિસા ટીવી શો નજરમાં ડાયનની ભૂમિકામાં હતી જેને લોકોએ ભારે પસંદ કરી હતી.

બોલ્ડ તસવીરો

બોલ્ડ તસવીરો

બિગ બૉસથી નીકળ્યા બાદ મોનાલિસા પોતાની બૉલ્ડ તસવીરોને લઈ ભારે ચર્ચામાં રહી છે.

લિવ-ઈન

લિવ-ઈન

મોનાલિસાની પોસ્ટની વાત કરીએ તો તેની લાઈફ વિવાદિત રહી છે. તેનાથી મોટા શખ્સ મદન સાથે લિવ ઈન રિલેશનશીપથી પણ તે ભારે ચર્ચામાં રહી હતી.

કોલકાતાથી મુંબઈ

કોલકાતાથી મુંબઈ

મદન સાથે જ મોનાલિસા કોલકાતાથી મુંબઈ આવી હતી, જ્યાં તેણે કેટલીક બી ગ્રેડ ફિલ્મોમાં કામ કર્યું અને પછી ભોજપૂરી સિનેમા તરફ પ્રયાણ કર્યું.

ભોજપુરી

ભોજપુરી

મોનાલિસા અને વિક્રાંત સઈયાં તુફાની, મેહરારૂ બિના રતિયા કૈસે કટી, પ્રેમ લીલા જેવી કેટલીય ભોજપુરી ફિલ્મોમાં કામ કરી ચૂક્યા છે.

બૉલીવુડ

બૉલીવુડ

હાલ બંનેનું ફોકસ માત્ર બૉલીવુડ તરફ જ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X