હોટ રાગિની કરિશ્મા શર્માની લેટેસ્ટ બિકીની ફોટો, એકલામાં જુઓ
આવું પહેલીવાર નથી કે ટીવીની કોઈ સ્ટાર સતત પોતાની બોલ્ડ તસ્વીરોને કારણે સનસની મચાવી રહી હોય.
આવું પહેલીવાર નથી કે ટીવીની કોઈ સ્ટાર સતત પોતાની બોલ્ડ તસ્વીરોને કારણે સનસની મચાવી રહી હોય. પરંતુ આ મામલે રાગિણી એમએમએસ અને કોમેડી સર્કસ સ્ટાર કરિશ્મા શર્માએ પોતાને એક અલગ જ જગ્યા પર લાવી દીધી છે. ફરી એકવાર કરિશ્મા શર્માએ બિકીનીમાં પોતાની એવી ફોટો પોસ્ટ કરી છે, જેનાથી નજર હટાવવી પણ મુશ્કિલ છે. કરિશ્મા શર્મા પોતાના ફોટોશૂટને કારણે ચર્ચાનો વિષય બનતી રહે છે.
હંમેશા મુજબ આ વખતે પણ કરિશ્મા શર્માના બોલ્ડ લૂક્સ સોશ્યિલ મીડિયા પર તેઝીથી વાયરલ થઇ ગયા. આ તસવીરો જોઈને તમારા પણ હોશ ઉડી જશે.
આ પણ વાંચો: નંબર 1 સેક્સી સુપરસ્ટારે સનસની મચાવી, પોલ ડાન્સ વીડિયો વાયરલ
કરિશ્મા શર્મા હંમેશા સોશ્યિલ મીડિયા પર પોતાની સેક્સી અદાઓ ઘ્વારા લોકોને આકર્ષિત કરતી રહે છે. સોશ્યિલ મીડિયા પર તેના ઘણા ફેન છે. કરિશ્મા શર્માની આ તસવીરો જોઈને તમારા પણ હોશ ઉડી જશે.
|
નવી વેબ સિરીઝ
એકતા કપૂરની નવી વેબ સિરીઝ હમ ઘ્વારા કરિશ્મા શર્મા ફરી એકવાર આવી રહી છે. આ વખતે તે કુશાલ ટંડન સાથે રોમાન્સ કરતી જોવા મળશે.
| |
ઈન્ટરનેટ સેન્સેશન
પોતાના હોટ પિક્ચરને કારણે કરિશ્મા શર્મા ઈન્ટરનેટ સેન્સેશન બની ચુકી છે.
|
નાની ઉમર
પરંતુ કરિશ્મા શર્માની ઉમર ખાલી 20 વર્ષ છે. પરંતુ પોતાના બોલ્ડ અંદાઝને કારણે તે બોલિવૂડ એક્ટ્રેસને પણ ટક્કર આપી રહી છે.
|
કામ મોટું
તે ટીવી શૉ લવ બાય ચાન્સ, વી ચેનલનો ટ્વિસ્ટ વાલા લવ, અને ઝિંગ ચેનલમાં પ્યાર તુને ક્યાં કિયા માં મુખ્ય ભૂમિકા નિભાવી ચુકી છે.
|
પ્યાર કા પંચનામા
પ્યાર કા પંચનામા તેની પહેલી ફિલ્મ છે.
પસંદ
કરિશ્મા શર્મા પોતાની બોલ્ડ તસવીરો સોશ્યિલ મીડિયા એકાઉન્ટ પર શેર કરવાનું પસંદ કરે છે.
મોટી તક
એકતા કપૂરે હંમેશા કરિશ્માને મોટી તક આપી છે.
|
સની સાથે સરખામણી
રાગીનીના પોસ્ટર જોયા પછી કરિશ્મા શર્માની સરખામણી સની લિયોન સાથે કરવામાં આવી રહી છે.
|
રાગીની એમએમએસ
આ પહેલા પણ તે રાગીની એમએમએસ દરમિયાન ન્યૂડ અને ટોપલેસ સીન આપી ચુકી છે. કરિયર વિશે જોવા જઇયે તો કરિશ્માને રાગીની ઘ્વારા જ ઓળખ મળી છે. આ પહેલા યે હૈ મોહબ્બતેં માં તેને સિમ્પલ ભૂમિકા નિભાવી હતી.












Click it and Unblock the Notifications
