ગોપી વહુની આ બ્લેક હોટ તસવીરો સોશ્યિલ મીડિયા પર વાયરલ થઇ રહી છે
હાલમાં ટીવીની અભિનેત્રીઓ ટીવી પર નહીં પરંતુ સોશ્યિલ મીડિયા પર જોવા મળી રહી છે. રોજ કોઈને કોઈ ટીવી સ્ટાર સોશ્યિલ મીડિયા પર તેની બોલ્ડ ફોટો પોસ્ટ કર્યા જ કરે છે.
હાલમાં ટીવીની અભિનેત્રીઓ ટીવી પર નહીં પરંતુ સોશ્યિલ મીડિયા પર જોવા મળી રહી છે. રોજ કોઈને કોઈ ટીવી સ્ટાર સોશ્યિલ મીડિયા પર તેની બોલ્ડ ફોટો પોસ્ટ કર્યા જ કરે છે.
ફરી એકવાર ટીવીની ફેવરેટ ગોપી વહુએ સોશ્યિલ મીડિયા પર પોતાની હોટ ફોટો પોસ્ટ કરી છે. ટીવી શૉ સાથ નિભાના સાથિયા બંધ થયા પછી ટીવીની સંસ્કારી ગોપી વહુ દેવોલિના ભટ્ટાચાર્ય સોશ્યિલ મીડિયા પર ફક્ત તેની હોટ ફોટોને કારણે જ ચર્ચામાં રહે છે.
ગોપી વહુએ પોતાની સંસ્કારી ઇમેજ છોડી દીધી છે. દેવોલિના ભટ્ટાચાર્ય તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ખુબ જ એક્ટિવ રહે છે. છેલ્લા કેટલાક મહિનાઓથી તે પોતાની સંસ્કારી ઇમેજથી અલગ બોલ્ડ લૂકમાં જ જોવા મળી રહી છે.
આ પણ વાંચો: ન્યૂડ તસવીરો પછી ઇશ્કબાઝની આ વિલને હંગામો મચાવ્યો
હવે જો ટીવી અભિનેત્રીઓ વિશે વાત કરવામાં આવે તો હાલમાં બધી જ ટીવી અભિનેત્રીઓ પોતાના રીલ લૂક કરતા રિયલ લૂકને સોશ્યિલ મીડિયા પર વધારે શેર કરવાનું પસંદ કરે છે.
View this post on InstagramBe the heroine of your Life.Not the Victim.🙂
A post shared by Devoleena Bhattacharjee (@devoleena) on
આ વખતે ટીવીની વહુ દેવોલિનાએ હોટ બ્લેક ડ્રેસમાં ફોટોશૂટ કરાવ્યું છે, તેને જોઈને હોશ ઉડી જશે. આ ફોટોને કારણે તેને સોશ્યિલ મીડિયા પર ટ્રોલ થવું પડી રહ્યું છે પરંતુ દેવોલિના કોઈ પણ વાતની પરવાહ કર્યા વિના સતત પોતાની હોટ ફોટો પોસ્ટ કરી રહી છે.
આ પણ વાંચો: ટીવીની સેક્સી નાગિન, બોલ્ડ તસવીરોએ આગ લગાવી
અહીં જુઓ ગોપી વહુની કેટલીક તસવીરો જે તમને દીવાના બનાવી દેશે...

સૌથી ફેવરીટ
સાથિયા સાથ નિભાનાની એક્ટ્રેસ દેવોલિના નાના પડદાની સૌથી ફેવરીટ વહુમાની એક છે. ટીવી પર તેની ઓળખ સંસ્કારી ગોપી વહુ તરીકે છે.

મીડિયાને ફટકાર
તે કેટલીય વાર મીડિયાને ફટકાર લગાવી ચૂકી છે. એકવાર તેણે કહ્યું હતું કે જો મીડિયાની નજરમાં આ ફોટો ઈંટીમેટ છે તો પછી કિસ અને ગળે મળવાની ફોટો તેમના માટે પોર્ન હશે.

ભરતનાટ્યમ ડાંસર
દેવોલિના એક્ટ્રેસ હોવાની સાથોસાથ ટ્રેન્ડ ભરતનાટ્યમ ડાંસર પણ છે.

કૉમર્સમાં ગ્રેજ્યુએટ
દેવોલિના કોમર્સમાં ગ્રેજ્યુએટ છે. આ શોમાં એની એન્ટ્રી જૂની ગોપી વહુને હટાવ્યા બાદ થઈ હતી.

ડેબ્યૂ શો
દેવોલિનાએ 2011માં સંવારે સબકે સપને પ્રીતોથી ટીવી ડેબ્યૂ શો કર્યો હતો.

ડાંસ ઈન્ડિયા
ડાંસ દેવોલિનાએ નોન ફિક્શન શો જેમ કે ડાંસ ઈન્ડિયા ડાંસ અને બૉક્સ ક્રિકેટ લીગમાં પણ ભાગ લીધો હતો.

કન્ટ્રોવર્સી
દેવોલિના કન્ટ્રોવર્સીમાં પણ ફસાઈ ચૂકી છે, જ્યારે તેમણે કો-એક્ટર ઉત્કર્સા પર પોતાના ડોગીને કિડનેપ કરવાનો આરોપ લગાવ્યો હતો. જે બાદ એમણે પેટામાં પણ આ મામલાની ફરિયાદ કરી હતી.

પાછી આવશે
દેવોલિના ફરીથી કમબેક કરવા માટે કોઈ એક ખાસ પ્રોજેક્ટની રાહ જોઈ રહી છે.
-
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત





Click it and Unblock the Notifications
