Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેકના લગ્નની કેટલીક ખુબસુરત તસવીરો...

આખરે દિવ્યાંકા અને વિવેકના લગ્ન થઈ ગયા. દિવ્યાંકા લાલ અને ગોલ્ડ કપડાં માં ખૂબ જ સુંદર લાગતી હતી ત્યાં જ વિવેકે પણ બારાત સાથે તેની ગ્રાન્ડ એન્ટ્રી કરી હતી.

બંનેએ લગ્ન દરમિયાન ખૂબ જ મસ્તી કરી. એટલું જ નહીં પરંતુ તેનો આખો પરિવાર, સગા સંબંધી અને મિત્રોએ તેમાં રોનક લગાવી દીધી હતી. દિવ્યાંકા તેના લગ્નની હલ્દી સેરેમનીથી લઈને લગ્નના દિવસ સુધી તેના દરેક કપડાં માં ખૂબ જ સુંદર લાગતી હતી.

દિવ્યાંકા તેના લગ્નના દરેક ફોટો માં ખૂબ જ ખુશ અને સુંદર લાગતી હતી કે તેના પરથી નજર હટાવવાનું પણ મન ના થાય. તો જુઓ લગ્નની કેટલીક સુંદર તસવીરો જેને પસંદ કર્યા વગર તમે નહીં રહી શકો.

હલ્દીથી લઈને લગ્ન સુધીના બધા જ ફોટો ફેસબૂક પેજ "ધ વેડિંગ સ્ટોરી" પરથી લેવામાં આવ્યા છે....

દિવ્યાંકા ત્રિપાઠી

દિવ્યાંકા ત્રિપાઠી

લગ્ન માટે તૈયાર થઈ દિવ્યાંકાની ખુબસુરતી તો જોતા જ બને છે.

દિવ્યાંકા ત્રિપાઠી

દિવ્યાંકા ત્રિપાઠી

લગ્નના દિવસે કંઈક આ રીતે તૈયાર થઈ હતી દિવ્યાંકા.

દિવ્યાંકા ત્રિપાઠી

દિવ્યાંકા ત્રિપાઠી

લગ્નના ફોટોશૂટમાં કંઈક આવા પોઝ આપ્યા હતા દિવ્યાંકાએ..

દિવ્યાંકા ત્રિપાઠી

દિવ્યાંકા ત્રિપાઠી

લગ્નના ફોટોશૂટ માં કંઈક આવા પોઝ આપ્યા હતા વિવેકે.

દિવ્યાંકા ત્રિપાઠી

દિવ્યાંકા ત્રિપાઠી

લગ્નના દિવસે ખૂબ જ સુંદર રીતે તૈયાર થઈ હતી દિવ્યાંકા.

દિવ્યાંકા ત્રિપાઠી

દિવ્યાંકા ત્રિપાઠી

મેહદીના રંગ પગમાં કંઈક આ રીતે...

દિવ્યાંકા ત્રિપાઠી

દિવ્યાંકા ત્રિપાઠી

વિવેકની મિત્રો સાથે મસ્તી..

દિવ્યાંકા ત્રિપાઠી

દિવ્યાંકા ત્રિપાઠી

મિત્રોએ કંઈક આ રીતે ફોટો પડાવ્યા હતા..

દિવ્યાંકા ત્રિપાઠી

દિવ્યાંકા ત્રિપાઠી

બારાત લઈને દિવ્યાંકાના ઘરે આવી પહોંચ્યો વિવેક..

દિવ્યાંકા ત્રિપાઠી

દિવ્યાંકા ત્રિપાઠી

બારાતમાં મજાક અને મસ્તીની મહેફિલ...

દિવ્યાંકા ત્રિપાઠી

દિવ્યાંકા ત્રિપાઠી

બારાતનો ડાન્સ અને મસ્તી સાથે ફોટો..

દિવ્યાંકા ત્રિપાઠી

દિવ્યાંકા ત્રિપાઠી

દિવ્યાંકાએ કંઈક આ રીતે એન્ટ્રી મારી હતા.

દિવ્યાંકા ત્રિપાઠી

દિવ્યાંકા ત્રિપાઠી

દુપટ્ટામાં દિવ્યાંકા...

દિવ્યાંકા ત્રિપાઠી

દિવ્યાંકા ત્રિપાઠી

દિવ્યાંકાની માંગમાં પુરાયું વિવેકના નામનું સિંદૂર..

દિવ્યાંકા ત્રિપાઠી

દિવ્યાંકા ત્રિપાઠી

લગ્નના સમયની એક રોમાન્ટિક પળ..

દિવ્યાંકા ત્રિપાઠી

દિવ્યાંકા ત્રિપાઠી

લગ્નની વિધિ..

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X