બિગબોસ કન્ટેસ્ટન્ટ મંદાના કરીમી ની હોટ ફોટો વાયરલ
બોલ્ડ તસવીરો પોસ્ટ કરવામાં બિગ બોસની વધુ એક કન્ટેસ્ટન્ટ જોડાઈ ચુકી છે. અહીં અમે વાત કરી રહ્યા છે બિગ બોસની બોલ્ડ અને બેબાક કન્ટેસ્ટન્ટ મંદાના કરીમી વિશે.
બોલ્ડ તસવીરો પોસ્ટ કરવામાં બિગ બોસની વધુ એક કન્ટેસ્ટન્ટ જોડાઈ ચુકી છે. અહીં અમે વાત કરી રહ્યા છે બિગ બોસની બોલ્ડ અને બેબાક કન્ટેસ્ટન્ટ મંદાના કરીમી વિશે.
મંદાના કરીમી આ શૉમાં સલમાન ખાન સાથે પંગો લેવામાં પણ પાછળ રહી ના હતી. બિગ બોસમાં મંદાના ઘણા દિવસો સુધી પોતાના લગ્નને લઈને ચર્ચામાં રહી. તેને પોતાના પતિ ગૌરવ પર ઘરેલુ હિંસા અંગે આરોપ લગાવ્યો હતો.
હાલમાં મંદાના પોતાની બોલ્ડ તસ્વીરોને લઈને સોશ્યિલ મીડિયા પર ચર્ચામાં છે. મંદાના બોલિવૂડ ખુબ જ જલ્દી બોલિવૂડમાં એન્ટ્રી કરવામાં રસ્તો શોધી રહી છે. હાલમાં જ તેને પોતાનું ખુબ જ બોલ્ડ ફોટોશૂટ કરાવ્યું છે.
મંદાના ઇન્સ્ટાગ્રામ પર પોતાની બોલ્ડ તસવીરો શેર કરતી રહે છે. મંદાના બિગ બોસમાં બોલ્ડ અને બેબાક અંદાઝને કારણે ચર્ચામાં આવી હતી. એક નજર મંદાના કરીમી ની તસવીરો પર કરો...

વિદેશી મોડલ
મંદાના કરીમી એક વિદેશી મેડલ છે, જે ક્યાં કૂલ હૈ હમ અને કુણાલ ખેમુની ફિલ્મ ભાગ જોની માં જોવા મળી હતી.

મોડેલિંગ પ્રોજેક્ટ
મંદાના કરીમી ફિલ્મોમાં આવતા પહેલા ભારત બહાર પણ ઘણા મોડેલિંગ પ્રોજેક્ટ કરી ચુકી હતી.

ઈરાની મોડલ
મંદાના કરીમી એક ઈરાની મોડલ છે અને મોડેલિંગ પહેલા તે એર હોસ્ટેસ પણ રહી છે.

વર્ક પરમીટ
જણાવવામાં આવી રહ્યું છે કે મંદાનાએ લગ્ન પણ કોઈ લલિત તહલાન સાથે કર્યા છે, જેનાથી તેને ભારતમાં વર્ક પરમીટ મળી શકે.

તુષાર કપૂર
માનવામાં આવી રહ્યું છે કે મંદાના કરીમી અને તુષાર કપૂર ડેટ કરી ચુક્યા છે.

રણબીર કપૂર
વર્ષ 2015 દરમિયાન રણબીર કપૂરની રોય ફિલ્મ ઘ્વારા મંદાનાએ ડેબ્યુ કર્યો હતો.

લોકપ્રિયતા
ઘણી ફિલ્મોમાં કામ કરવા છતાં પણ તેને બિગ બોસ ઘ્વારા લોકપ્રિયતા મળી હતી.
-
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
પીએમ મોદી આ શનિવારે પશ્ચિમ બંગાળમાં ત્રણ ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવા સરકારે શું કરવું જોઈએ? -
તમિલનાડુ ફિલ્મ લીક: DMK, TVK અને BJP વચ્ચે રાજકીય વિવાદ -
હરિયાણા સરકારે MBBS બેઠકો અને હોસ્પિટલ બેડના 33% સ્થાનિક રહેવાસીઓ માટે અનામત રાખ્યા -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે?









Click it and Unblock the Notifications
