રાતોરાત ચંદ્રમુખી ચૌટાલાએ બિકીનીમાં બબાલ મચાવી, સેક્સી ફોટો
ટીવીની એક નહીં પરંતુ એવી ઘણી અભિનેત્રીઓ છે જેમની બોલ્ડ ફોટો સોશ્યિલ મીડિયા પર આવતી રહે છે.
ટીવીની એક નહીં પરંતુ એવી ઘણી અભિનેત્રીઓ છે જેમની બોલ્ડ ફોટો સોશ્યિલ મીડિયા પર આવતી રહે છે. આ લિસ્ટમાં ફરી એકવાર લાંબા સમયથી દૂર ચાલી રહેલી ચંદ્રમુખી ચૌટાલા એટલે કે કવિતા કૌશિકનુ નામ જોડાઈ ચૂક્યું છે.
હાલમાં જ કવિતાએ બિકીનીમાં પોતાના ફોટો અને વીડિયો અપલોડ કર્યા છે, જે ખુબ જ ઝડપથી વાયરલ થઇ રહ્યા છે. આ પહેલીવાર નથી જયારે કવિતાએ આ પ્રકારની પોસ્ટ કરી હોય. આ પહેલા પણ તે પોતાની સેક્સી ફોટો ઘણીવાર પોસ્ટ કરી ચુકી છે.
View this post on InstagramStars and the sun ! Happy Diwali ! Do something new everyday ! ❤️
A post shared by Kavita (@ikavitakaushik) on
કવિતાની ફોટો હંમેશા સોશ્યિલ મીડિયા પર વાયરલ થતી જ રહે છે. હવે ફરી એકવાર કવિતાએ સોશ્યિલ મીડિયા પર બોલ્ડ ફોટો પોસ્ટ કરી છે.
આ પણ વાંચો: ટીવીની નાગિનનો આવો હોય યોગા પહેલા ક્યારેય પણ નહીં જોયો હોય
કવિતાની આ ફોટો જોઈને તમે તેની અદાઓ પર ફિદા થઇ જશો. કવિતા કૌશિક પહેલા પણ ઇન્સ્ટાગ્રામ પર પોતાની બોલ્ડ ફોટો પતિ સાથે શેર કરી ચુકી છે. એટલું જ નહીં પરંતુ થોડા દિવસ પહેલા જ કવિતા કૌશિક ઘ્વારા બિકીનીમાં પોતાની બોલ્ડ ફોટો અને વીડિયો શેર કરવામાં આવ્યો હતો.
સોશ્યિલ મીડિયા પર ટીવી સ્ટારની વાયરલ થતી ફોટો પર એક નજર કરો...

શમા સિકંદર
શમા સિંકદર પણ હાલ પોતાના બિકિની ફોટો તથા તેની વેબ સિરિઝને લઇને ખૂબ ચર્ચામાં છે. તેણે આ તસવીર પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરી છે.

કરિશ્મા શર્મા
કરિશ્મા શર્માના બોલ્ડ લૂક્સ સોશ્યિલ મીડિયા પર તેઝીથી વાયરલ થઇ ગયા. આ તસવીરો જોઈને તમારા પણ હોશ ઉડી જશે.

નિયા શર્મા
જમાઈ રાજા ફેમ નિયા શર્મા સોશ્યિલ મીડિયા ક્વીન છે. તેની વાયરલ થતી તસવીરો સાફ જણાવી છે કે નિયા શર્મા ચોક્કસ બોલિવૂડની ગ્લેમરસ અભિનેત્રી છે.

રૂબિના દલિક
શક્તિ ફેમ એક્ટ્રેસ રૂબિના પણ રિયલ લાઇફમાં ઘણી જ હોટ છે. થોડા સમય પહેલાં તેણે પોતાના બિકિની પિક્ચર્સ સોશિયલ મીડિયા પર શેર કર્યાં હતા.

જાસ્મીન ભસીન
દિલ સે દિલ તક ટીવી શૉની અભિનેત્રી જાસ્મીન ભસીન ઘ્વારા શેર કરવામાં આવેલી ફોટો કોઈને પણ દીવાના બનાવી શકે છે.

હિના ખાન
હિના ખાનની ફોટો જોઈને તમે પણ તેને ફિટનેસ ક્વીન કહેશો. બિગ બોસ 11 દરમિયાન હિના ખાનની ફિટનેસ પર કેટરિના કૈફ પણ ફિદા થઇ હતી.

શ્રદ્ધા આર્યા
પ્રિતો અરોરા એટલે કે શ્રદ્ધા આર્યા હાલમાં સોશ્યિલ મીડિયા પર ખુબ જ ચર્ચામાં છે. હાલમાં તે સોશ્યિલ મીડિયા પર ખુબ જ એક્ટિવ પણ રહે છે. હાલમાં તે ક્યારેક પોતાના વીડિયો અથવા ફોટોને કારણે ચર્ચામાં રહે છે.

દેવોલિના ભટ્ટાચાર્ય
પોતાની સંસ્કારી ઇમેજને તોડતા દેવોલિના ભટ્ટાચાર્યની આ ફોટો સોશ્યિલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહી છે. આમ પણ હવે જો ટીવી સ્ટાર વિશે વાત કરવામાં આવે તો તેઓ પોતાના ઓન સ્ક્રીન લૂક કરતા પોતાનો ઓફ સ્ક્રીન લૂક શેર કરવાનું વધારે પસંદ કરે છે.












Click it and Unblock the Notifications
